આ ત્રણ ગુજરાતીઓ ના રમ્યા હોત તો, ભારત ના જીત્યું હોત વર્લ્ડ કપ...આજે દુનિયા કરે છે સલામ

T20 World Cup 2024 समाचार

આ ત્રણ ગુજરાતીઓ ના રમ્યા હોત તો, ભારત ના જીત્યું હોત વર્લ્ડ કપ...આજે દુનિયા કરે છે સલામ
Final MatchAkshar PatelHardik Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 64%
  • Publisher: 63%

T20 World Cup 2024: ભારત અને આફ્રિકા વચ્ચે રમાયેલી ટી-20 વિશ્વ કપની ફાઇનલમાં ઘણાં ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. શ્વાસ થંભાવી દેનારી આ ફાઇનલના અંતે ભારતનો 7 રને શાનદાર વિજય થયો હતો. આ જીતમાં ત્રણ ગુજરાતીઓએ રાખ્યો છે રંગ...

T20 World Cup 2024 : ત્રણ ગુજરાતી ઓના ધાકડ પર્ફોર્મન્સે ભારતને અપાવ્યો વર્લ્ડ કપ . આ ગુજરાતી ઓએ સાઉથ આફ્રિકાના મુખમાંથી જીતનો કોળિયો છીનવી લીધો. રોહિત અને કોહલી સહિત આખી ટીમ ઈન્ડિયા આ ખેલાડીઓને કરે છે સલામ...રોહિત શર્મા અને વિરાટ કોહલી નહીં આ ગુજરાતી ઓએ ફાઈનલ મેચ માં રાખ્યો છે રંગ. જ્યારે ટીમ હારની કગાર પર હતી ત્યારે આ ત્રણ ગુજરાતી ઓએ જ લગાવી હતી ભારતની નૈયા પાર...176 રનમાંથી 52 રન અને 8માંથી 6 વિકેટ ગુજરાતી ના નામે રહ્યાં....

જો કે બૂમરાહની 4 ઓવર પૂરી થઈ ગઈ હોવાથી હવે સઘળો દારોમદાર બરોડિયન બોય હાર્દિક પંડ્યા પર હતો, કારણ કે છેલ્લી ઓવર માટે બોલ તેમના હાથમાં હતો. છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાને 16 રન કરવાના હતા. પરંતુ હાર્દિકે રબાડાને આઉટ કરતા ભારતની જીત નિશ્ચિત કરી હતી. કલાસેનની ધુંઆધાર બેટિંગને કારણે ફાઇનલ ભારતના હાથમાંથી લગભગ સરકી ગયો હતો. બરાબર આ જ સમયે હાર્દિક પંડ્યાએ સ્ફોટક બોલિંગ કરી રહેલા કલાસેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Final Match Akshar Patel Hardik Patel Jasprit Bumrah Cricket Gujarati Sports News ક્રિકેટ અક્ષર પટેલ હાર્દિક પંડ્યા જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપ ગુજરાતી ફાઈનલ મેચ ગુજરાતીઓએ રંગ રાખ્યો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Youtube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયાYoutube પરથી આઈડિયા લઈને પાટીદાર યુવકે શરૂ કર્યું ગધેડા ફાર્મ, આજે હજારના લાખ થયાGujarat Donkey Farm : દૂધમાં કમાણી કરવી હોય તો ગાય-ભેંસ છોડો, બનાસકાંઠાના પાટીદાર ખેડૂતે યુટ્યુબ પરથી જોઈને ડોન્કી ફાર્મ શરૂ કર્યું, આજે ગધેડાનું દૂધ વેચીને કરે છે કમાણી
और पढो »

IND Vs SA: આજે નહીં આ તારીખે રમાઈ શકે છે ફાઈનલ મેચ, જાણો કારણ... જો રદ થાય તો કોણ ગણાશે ચેમ્પિયન?IND Vs SA: આજે નહીં આ તારીખે રમાઈ શકે છે ફાઈનલ મેચ, જાણો કારણ... જો રદ થાય તો કોણ ગણાશે ચેમ્પિયન?T20 World Cup 2024: આમ તો આઈસીસીએ ટી20 વર્લ્ડ કપની ફાઈનલ આજે એટલે કે 29મી જૂને રાખેલી છે. પરંતુ જે રીતના રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે તેને જોઈએ તો આ ફાઈનલ આજે રમાય તેના પર સવાલો ઊભા થઈ રહ્યા છે. જાણો તેનું શું કારણ છે. જો કે ફાઈનલ આજે રમાશે કે નહીં તે અંગે તો હજુ રાહ જ જોવી પડે.
और पढो »

શું પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાશે? ભારત-અમેરિકાની એક જીતથી બગડશે બાબર બ્રિગેડનું સમીકરણશું પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાશે? ભારત-અમેરિકાની એક જીતથી બગડશે બાબર બ્રિગેડનું સમીકરણT20 World Cup 2024 Super 8 Qualification: ભારત અને પાકિસ્તાનની વચ્ચે આજે (9 જૂન) ટી20 વર્લ્ડ કપ 2024ની મેચ છે. પાકિસ્તાન માટે આ મેચ કરો યા મરો જેવી હશે કારણ કે જો તેઓ ભારત સામે હારી જશે અને અમેરિકા પોતાની મેચમાં જીત હાંસલ કરશે તો પાકિસ્તાનનો સફર આ વર્લ્ડકપમાં રોકાઈ શકે છે.
और पढो »

પિતા-સંતાનોના સંબંધો પર આધારિત આ 7 બેસ્ટ ફિલ્મો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજોપિતા-સંતાનોના સંબંધો પર આધારિત આ 7 બેસ્ટ ફિલ્મો ના જોઈ હોય તો એકવાર જરૂર જોજોFather's Day 2024: પિતાનું આપણાં જીવનમાં વિશેષ મહત્ત્વ હોય છે. એ પિતા જ હોય છે જે સંતાનો માટે પોતે તમામ દુઃખો અને પડકારો સહન કરે છે. એ પિતા જ હોય છે જે તમારી ખુશી માટે પોતે અનેકવાર દુઃખી થાય છે. પિતાના અને સંતાનોના સંબંધો પર બનેલી બોલીવુડની એવી શાનદાર ફિલ્મોની યાદી અહીં આપેલી છે, ફાધર્સ ડે પર પરિવાર સાથે જુઓ આ શ્રેષ્ઠ ફિલ્મો...
और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »



Render Time: 2025-02-13 17:42:32