Gujarat Donkey Farm : દૂધમાં કમાણી કરવી હોય તો ગાય-ભેંસ છોડો, બનાસકાંઠાના પાટીદાર ખેડૂતે યુટ્યુબ પરથી જોઈને ડોન્કી ફાર્મ શરૂ કર્યું, આજે ગધેડાનું દૂધ વેચીને કરે છે કમાણી
હિમાલય પર પૃથ્વીના વિનાશ જેવું કંઈક દેખાયું, NASA પણ અચંબિત રહી ગયું, પર્વત પરથી આકાશમાં જતું રહ્યુંPhotos: સ્પેસ સ્ટેશન પર ફસાયેલા સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે NASA પાસે 3 વિકલ્પ, ખાસ જાણોદૈનિક રાશિફળ 27 જૂન: આજે મોટી માત્રામાં પૈસાની અચાનક પ્રાપ્તિ આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે, વાંચો આજનું રાશિફળ
ખેતી અને પશુપાલનનો મુખ્ય વ્યવસાય ધરાવતા બનાસકાંઠા જિલ્લાના યુવા પશુપાલકો પશુપાલનના વ્યવસાયમાં અવનવા પ્રયોગો કરીને પ્રગતિના અનેક સોપાનો સર કરી રહ્યા છે. તો સાથે સાથે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જિલ્લામાં ગાય-ભેંસની જેમ હવે ગધેડા પણ પશુપાલકને લાખો રૂપિયાની કમાણી કરાવી રહ્યા છે. બનાસકાંઠાના એક યુવા ખેડૂતે ડોન્કી ફાર્મ ખોલ્યું છે અને હવે તેમાંથી સારી એવી કમાણી કરી રહ્યો છે. અને અનેક પશુપાલકોને નવી રાહ ચીંધી છે.
ગધેડું નવરાવીએ ઘોડું ન થાય, ગધેડી ફુલેકે ચડી.. આપણે અનેક કહેવતો અને રૂઢી પ્રયોગોમાં ગધેડાને એટલા બધા વગોવી નાખ્યા છે કે વાત ન પૂછો. પરંતુ હવે એના દૂધનું મૂલ્ય જોઈને એવું લાગે છે કે એ કહેવતો અને રૂઢી પ્રયોગોમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. વાત છે બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામની જ્યાં ગર્દભ કરાવી રહ્યા છે લાખોની કમાણી. ગઢ ગામના યુવા ખેડૂતે ગર્દભનું પશુપાલન કર્યું છે અને તેમાંથી તેને લાખો રૂપિયા કમાવવાની અપેક્ષા છે. ગઢ ગામના પશુપાલક જગદીશભાઈ પટેલે 16 જેટલા ગર્દભ લાવી ડોન્કી ફાર્મ બનાવ્યું છે.
ડોન્કી ફાર્મ બનાવનાર જગદીશભાઈ પટેલ કહે છે કે, મને ડોન્કી ફાર્મ બનાવવાનો વિચાર આવતા મેં રાજસ્થાનની ડોન્કી લાવ્યા છે તેના દૂધનો પાઉડર બનાવીને સ્ટોર કરું છું. માર્કેટમાં પાવડરનો ભાવ 30 હજાર જેટલો છે.
Business Idea Success Story Dairy Farming Dairy Farming Tips રોકાણ ઈન્વેસ્ટમેન્ટ Investment Gujarat Donkey Farm Gujarat Donkey Farm Gujarat Donkey Farm News Patan Donkey Farm ગુજરાત ડોંકી ફાર્મ ગુજરાત ગધેડા ફાર્મ પાટણ ગધેડા ફાર્મ પાટણનો યુવક ડેરી ઉદ્યોગ Dairy Farming Donkey Farming Business In India Gujarat Man Sets Up Donkey Farm ધીરેન સોલંકી બિઝનેસ આઈડિયા ગધેડીનું દૂધ જગદીશભાઈ પટેલ પશુપાલક ગઢ ગામ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરીAhmedabad Crime News : એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને વશ કરવા તાંત્રિક વિધિનો સહારો લેતા મોત મળ્યું, અસલાલીના યુવકે પ્રેમ પામવા તાંત્રિક વિધિ માટે 5 લાખની લોન લઈને બરબાદ થઈ ગયો, આખરે આત્મહત્યા કરી
और पढो »
આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદRain Alert : ગુજરાતમાં 3 દિવસ વરસાદની હવામાનની આગાહી, આજથી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું
और पढो »
આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં પડશે વરસાદ, ચોમાસા પર આવી ગયા ખુશીના સમાચારMonsoon Update: સાઉથવેસ્ટ મોનસૂનને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે આજે તે સાઉથ મહારાષ્ટ્ર, તેલંગણા, દક્ષિણી છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે.
और पढो »
વડતાલના સ્વામીની લંપટલીલાથી ગુસ્સે થયા હરિભક્તો, 300 હરિભક્તોએ કર્યું હલ્લાબોલRape FIR Against Three Vadtal Swaminarayan Saint : વડતાલ સ્વામિનારાયણ મંદિર પર હરિભક્તોનો હલ્લાબોલ... મંદિરના સ્વામી પર દુષ્કર્મના આરોપ મુદ્દે હરિભક્તોમાં ભારે આક્રોશ... મંદિર પરિસરમાં પોસ્ટર્સ લગાવી દર્શાવ્યો વિરોધ..
और पढो »
15x15x15 નો ઈન્વેસ્ટમેન્ટ ફોર્મ્યુલા તમને બનાવી દેશે માલામાલ, આજે સોમવારથી શરૂ કરો રોકાણMutual Funds Investing Rule: કોઈ પણ ઈન્વેસ્ટમેન્ટ માટે 15 વર્ષનો સમય આદર્શ ટેન્યોર છે, આ દરમિયાન તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો પૂરતો ફાયદો મળે છે, તમને જણાવી દઈએ કે, આ કેલક્યુલેશન એક અનુમાન અંતર્ગત કરાયું છે.
और पढो »
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ધૂણ્યું EVMનું ભૂત, રાજકારણમાં નવી ચર્ચા શરૂEVM Controversy : હેકિંગ, એલન મસ્કની ટ્વિટ અને હવે બ્લેક બોક્સ... ઈવીએમ પર ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ ફરી સવાલ ઉઠાવ્યા.. રાહુલ ગાંધીએ EVMને બ્લેક બોક્ષ ગણાવી કહ્યું, કોઈને પણ નથી EVMની તપાસની મંજૂરી...એલન મસ્કની પોસ્ટને રિપોસ્ટ કરી ઉઠાવ્યા સવાલ
और पढो »