Monsoon Update: સાઉથવેસ્ટ મોનસૂનને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે આજે તે સાઉથ મહારાષ્ટ્ર, તેલંગણા, દક્ષિણી છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વિસ્તારમાં પહોંચી ગયું છે.
Lok Sabha Election 2024
અયોધ્યામાં કેમ હાર્યું ભાજપ, લલ્લુ સિંહનું આ નિવેદન ભારે પડ્યું? BJP ના જ વિધાયકે કર્યો ચોંકાવનારો ખુલાસોHoroscope: મહારાષ્ટ્ર સહિત કેટલાક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ થવાનો છે. હવામાન વિભાગે ઉત્તર ભારતમાં પડી રહેલી ગરમી વચ્ચે જાણકારી આપી છે. હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તરી ઈન્ટીરિયર કર્ણાટકના વિસ્તારમાં આગામી પાંચ દિવસ વરસાદ થશે. આ સિવાય ઉત્તર ભારતમાં 6 જૂનથી હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે.
શુક્રવારના હવામાનની વાત કરીએ તો દક્ષિણી ઉત્તર પ્રદેશના વિસ્તારમાં હીટવેવ ચાલ્યો. હરિયાણા, દિલ્હી, દક્ષિણ ઉત્તર પ્રદેશ, સાઉથઈસ્ટ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, સાઉથવેસ્ટ બિહાર જેવા રાજ્યોમાં તાપમાન 43-46 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. ઉત્તર પ્રદેશનાં ઝાંસીમાં તાપમાન 45.8 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તો સમુદ્રી કર્ણાટક, ગોવા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઓડિશામાં ભારે વરસાદ પડ્યો હતો.
સાઉથવેસ્ટ મોન્સૂનને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે આજે તે સાઉથ મહારાષ્ટ્ર, તેલંગણા, દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશા તથા સમુદ્રી આંધ્ર પ્રદેશના વિસ્તારમાં પહોંચી ગયું છે. તો આવનારા બેથી ત્રણ દિવસમાં ચોમાસું મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના વિસ્તાર તથા તેલંગણામાં એન્ટ્રી કરવાનું છે.અન્ય રાજ્યોની વાત કરીએ તો અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં આગામી સાત દિવસ સુધી વરસાદ થઈ શકે છે.
ઉત્તર ભારતના પહાડી રાજ્યોની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 8 અને 9 જૂને હળવાથી મધ્ય વરસાદ, આંધી-તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. તો રાજસ્થાનમાં આઠ અને નવ જૂને ધૂળભરી આંધી ચાલવાની છે.માંડ માંડ બે મોટી દુર્ઘટના ટળી! એક જ રાતમાં 2 કંપનીઓમાં ભીષણ આગ, લાખોનું નુકસાનગુજરાતમાં આ પ્રવાસી સ્થળની વધી જબરી બોલબાલા! એક મહિનામાં 2.50 લાખથી વધુ લોકો ઉમટ્યાચીનથી આવ્યા એક સમાચાર...
Monsoon 2024 5 Days Rainfall In These States UP Weather Barish Kab Hogi Delhi Weather Forecast 8 June વરસાદની ચેતવણી ચોમાસુ 2024 અપડેટ પાંચ દિવસ માટે ભારે વરસાદની ચેતવણી યુપી હવામાનની આગાહી ક્યારે વરસાદ પડશે દિલ્હી હવામાન સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Budh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મતબુધ ગ્રહોના રાજકુમાર અત્યારે વૃષભ રાશિમાં બેઠેલા છે. બુધનું ગોચર વિશેષ મહત્વ રાખવાની સાથે તમામ રાશિઓને પ્રભાવિત પણ કરે છે. આજે વૃષભ રાશિમાં બિરાજમાન બુધ અસ્ત થઇ ગયો છે. પંચાંગ અનુસાર સવારે 4:35 ની આસપાસ બુધ ગ્રહ અસ્ત થઇ ગયો છે. લગભગ 24 દિવસ સુધી બુધ દેવ આ અવસ્થામાં ગોચર કરનાર છે.
और पढो »
ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
और पढो »
₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
और पढो »
ગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, આ માટે ખેડૂતોએ આપ્યા હતા રૂપિયાManthan Movie : ગુજરાતની શ્વેત ક્રાંતિ પર શ્યામ બેનેગલ દ્વારા મંથન ફિલ્મ બનાવવામાં આવી હતી, આ યાદગાર ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવનાર છે
और पढो »
જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, અંબાલાલ સહિત જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકોગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. તો વલસાડમાં પાંચ દિવસ હિટવેવની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે.
और पढो »
Shanidev: શનિદેવ આગામી 230 દિવસ સુધી આ જાતકો પર રહેશે મહેરબાન, પૈસાનો તો વરસાદ થશે, પદ-પ્રતિષ્ઠા વધશેશનિની ચાલથી કેટલીક બર્થડેટવાળા માટે આવનારા 230 દિવસ શાનદાર સાબિત થશે તો કેટલાકે સમસ્યાઓનો સામનો કરવો પડશે. જાણો કયા મૂળાંકવાળા લોકો પર શનિદેવ રહેશે મહેરબાન...
और पढो »