ગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, આ માટે ખેડૂતોએ આપ્યા હતા રૂપિયા

Cannes Film Festival 2024 समाचार

ગુજરાતની શ્વેત ક્રાંતિ પર બનેલી ફિલ્મ Cannes માં બતાવાશે, આ માટે ખેડૂતોએ આપ્યા હતા રૂપિયા
77Th Cannes Film FestivalCannes Film FestivalManthan In Cannes Film Festival
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

Manthan Movie : ગુજરાતની શ્વેત ક્રાંતિ પર શ્યામ બેનેગલ દ્વારા મંથન ફિલ્મ બનાવવામાં આવી હતી, આ યાદગાર ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવનાર છે

Gujarat weather updatehigh blood pressureGujarat weather update કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ની 77મી આવૃત્તિ દર્શકો માટે એક શાનદાર હિન્દી ફિલ્મ બતાવવા જઈ રહી છે. આ ફિલ્મ હિન્દી સિનેમામાં માઈલસ્ટોન ગણાય છે. જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન શુક્રવારે Salle Bunuel ખાતે બતાવવામાં આવનાર છે. આ ફિલ્મ શ્યામ બેનેગલની યાદગાર ફિલ્મ મંથન છે. જેમાં સ્મિતા પાટીલ નો શાનદાર અભિનય જોવા મળ્યો હતો. આ એકમાત્ર ભારતીય મૂવી છે, જે આ વર્ષે કાન્સના ક્લાસિક વિભાગમાં બતાવવા માટે પસંદ કરવામાં આવી છે.

કાન્સમાં ફિલ્મના સ્ક્રિનિંગ અંગે, શ્યામ બેનેગલે અગાઉ કહ્યું હતું કે, આ ફિલ્મ મારા હૃદયની નજીક છે કારણ કે તેને 500,000 ખેડૂતો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું અને કારણ કે તેણે આર્થિક અસમાનતા અને બંધનોનો સામનો કરવાના હેતુથી અસાધારણ સહકારી ચળવળના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્ઞાતિ ભેદભાવ તોડવો જ રહ્યો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

77Th Cannes Film Festival Cannes Film Festival Manthan In Cannes Film Festival Film Manthan Manthan 1976 Manthan In Oscar Smita Patil Naseeruddin Shah Girish Karnad Kulbhushan Kharbanda Mohan Agase Anand Nag Amrish Puri Amul Dairy અમૂલ ડેરી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મંથન સ્મિતા પાટીલ ગુજરાતના ખેડૂતો મંથન ફિલ્મ Classic Film Manthan World Premiere

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતબજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »

અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંઅમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
और पढो »

Crakk OTT Release: આ તારીખે ઓટીટી પર રિલીઝ થશે એક્શનથી ભરપુર વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેકCrakk OTT Release: આ તારીખે ઓટીટી પર રિલીઝ થશે એક્શનથી ભરપુર વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેકCrakk OTT Release: થિયેટર રિલીઝ પછી હવે ક્રેક ફિલ્મ ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ વિશે જાણીને ચાહકો પણ એક્સાઇટેડ થઈ ગયા છે. આ ફિલ્મનું ડાયરેક્શન આદિત્ય દત્ત એ કર્યું હતું. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે.
और पढो »

ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
और पढो »

Laapataa Ladies: દુલ્હનની અદલાબદલીની મજેદાર ફિલ્મ લાપતા લેડીઝ આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝLaapataa Ladies: દુલ્હનની અદલાબદલીની મજેદાર ફિલ્મ લાપતા લેડીઝ આ OTT પ્લેટફોર્મ પર થઈ રિલીઝLaapataa Ladies:લાપતા લેડીઝ એક સુંદર ફિલ્મ છે જે થિયેટરમાં રિલીઝ થઈ હતી. આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ લાપતા લેડીઝ હવે ઓટીટી પર જોવા મળશે. લાપતા લેડીઝ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રીલીઝ કરી દેવામાં આવી છે.
और पढो »

Akshaya Tritiya: અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિAkshaya Tritiya: અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિAkshaya Tritiya Lucky Rashi: અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા બધા શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. સુકર્મા યોગ સહિતના શુભ સંયોગના કારણે આ દિવસ અતિ શુભ બનવાનો છે.
और पढो »



Render Time: 2025-02-13 16:49:26