જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, અંબાલાલ સહિત જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો

Gujarat Weather Forecast समाचार

જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, અંબાલાલ સહિત જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો
Gujarat WeatherWeather UpdatesWorld Temperature
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 58 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 218%
  • Publisher: 63%

ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. તો વલસાડમાં પાંચ દિવસ હિટવેવની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે.

ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે. ગુજરાત માં દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજનું વાતાવરણ રહેશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરમાં પણ તાપમાન 44 ડિગ્રી રહ્યું છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી છે.IPL 2024: 2 બેટ્સમેન...2 બોલ અને 1 ઓલરાઉન્ડર, 5 'મહારથીઓ' બતાવ્યો દમ, RCB ની નજર ટ્રોફી પરFoods For Diabetic Patient gujarat weather forecast ગુજરાત માં દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજનું વાતાવરણ રહેશે.

ભારત, બાંગ્લાદેશ અને થાઈલેન્ડમાં ગરમીનો પારો 55 ડિગ્રી સુધી પહોંચશે. આ રિપોર્ટમાં 41 ડિગ્રી તાપમાનને ખતરનાક જણાવવામાં આવ્યું છે. જ્યારે 55 ડિગ્રી તાપમાનને અતિ ખતરનાક દર્શાવવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં દિલ્લીમાં 7 ડિગ્રી તાપમાન વધવાની આશંકા દર્શાવાઈ છે. હાલમાં જે પ્રમાણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તે જોતાં આ વાતથી ઈનકાર કરી શકાય નહીં કે ભારતના અનેક શહેરોમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો આવું થશે તો દેશમાં લોકોની હાલત અતિ દયનીય બની જશે. જે અંગે સરકારે અત્યારથી જ કંઈક વિચારવાની જરૂર છે.1.5 ડિગ્રી સેલ્સિયસ - વૈજ્ઞાનિકોનું માનવું છે કે સમગ્ર વિશ્વમાં હીટવેવ્સ અને તોફાનોની તીવ્રતા અને સંખ્યામાં વધારો થશે. કોરલ રીફ ખતમ થઈ જશે. ગ્લેશિયર્સ અને આવા ઠંડા સ્થાનો જ્યાં આખું વર્ષ બરફ જામી જાય છે તે પીગળવાનું શરૂ કરશે.

2.7 ડિગ્રી સેલ્સિયસ - વિશ્વના 200 કરોડ લોકોએ તેમના ઘર છોડવા પડશે. ઘણા વિસ્તારો નિર્જન બની જશે. કેટલાક વિસ્તારોમાં વસ્તી બોજ બની જશે.કયું ફ્રીજ તમારા ઘર માટે રહેશે યોગ્ય, સિંગલ ડોર, ડબલ ડોર કે પછી ટ્રિપલ ડોર?

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates World Temperature World Weather Update Flood In UAE Rain In UAE Flood In Brazil Rain In Brazil Summer In Thailand Weather In Indonesia Malaysia Weather Update Flood In Southern Brazil India Weather Update Heatwave Alert Rain Alert Storm Alert Alert અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન Cyclone Alert વાવાઝોડાની આગાહી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલરાજ્યમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે. લોકો આકાશમાંથી વરસી રહેલી અગ્નિવર્ષાથી પરેશાન છે. તો કેટલીક જગ્યાએ તાજેતરમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. હવે ભારે ગરમી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 મેએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
और पढो »

Weather Forcast: દેશભરમાં આગ ઝરતી ગરમી! જાણો શું થશે ગુજરાતની દશાWeather Forcast: દેશભરમાં આગ ઝરતી ગરમી! જાણો શું થશે ગુજરાતની દશાWeather Updates: ઉનાળો હવે દિનપ્રતિદિન વધુને વધુ આકરો બની રહ્યો છે. દેશભરમાં ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે. ક્યાંક 40 તો ક્યાંક 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે તાપમાન. જાણો હવામાન વિભાગની આગાહી, આ સપ્તાહમાં શું થશે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોનો હાલ...
और पढो »

ગુજરાતના વાતાવરણમાં આવ્યો મોટો પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો, દરિયો ઉછળ્યોગુજરાતના વાતાવરણમાં આવ્યો મોટો પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો, દરિયો ઉછળ્યોSevere Heatwave Alert In Gujarat : આજે ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો હાઈ રહેશે, પરંતુ આ વચ્ચે અંબાજી અને વલસાડના વાતાવરણમાં એકાએક પલટા આવ્યા છે
और पढो »

ઘાતક આગાહી સાથે ગુજરાતમાં ફરી એલર્ટ પર : ત્રણ દિવસ બાદ ફરીથી વધશે તાપમાનઘાતક આગાહી સાથે ગુજરાતમાં ફરી એલર્ટ પર : ત્રણ દિવસ બાદ ફરીથી વધશે તાપમાનSevere Heatwave Alert In Gujarat : આજથી 3 દિવસ ગુજરાતમાં હીટવેવની હવામાનની આગાહી,,, 7મેને મતદાનના દિવસે ગરમીનો પારો પહોંચી શકે છે 43 ડિગ્રીને પાર
और पढो »

રોજ સવારે ઓટ્સ ખાવાના છે અનેક ફાયદા, જાણો શું કહે છે ડાયેટિશિયનરોજ સવારે ઓટ્સ ખાવાના છે અનેક ફાયદા, જાણો શું કહે છે ડાયેટિશિયનBenefits of eating oats in morning: દરેક વ્યક્તિએ સવારે સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે હેલ્ધી નાસ્તો કરો છો તો તમે ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. સવારે ઓટ્સનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. ચાલો તમને તેના ફાયદાઓ વિશે જણાવીએ.
और पढो »

નવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફાનનવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફાનSevere Heatwave Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
और पढो »



Render Time: 2025-02-13 20:38:14