Weather Updates: ઉનાળો હવે દિનપ્રતિદિન વધુને વધુ આકરો બની રહ્યો છે. દેશભરમાં ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે. ક્યાંક 40 તો ક્યાંક 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે તાપમાન. જાણો હવામાન વિભાગની આગાહી, આ સપ્તાહમાં શું થશે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોનો હાલ...
daily horoscope
દૈનિક રાશિફળ 9 મે : આજે કાર્યક્ષેત્રમાં લગભગ મોટાભાગના કાર્યો નિર્વિઘ્ન પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળવર્ષો બાદ 3 શક્તિશાળી ગ્રહ વૃષભ રાશિમાં મચાવશે ધમાલ, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અભૂતપૂર્વ લાભ કરાવશેઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ
સૂર્ય હવે પોતાનો તાપ બતાવી રહ્યો છે. દિલ્લીથી લઈને છેક રાજસ્થાન સુધી લોકો ગરમીથી પોકારી રહ્યાં છે તૌબા. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ તાપમાન વધુ ઉંચું જઈ શકે છે. ખાસ કરીને હાલ રાજધાની દિલ્લીમાં આજે ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી છે. જ્યારે રાજસ્થાનમાં હાલ કેટલાંક વિસ્તારોમાં ગરમી 41 ડિગ્રીની પાર પહોંચી ગઈ છે. આ સ્થિતિની વચ્ચે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ ગરમી વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
દિલ્હીથી રાજસ્થાન સુધી પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. દેશમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત છે. કેરળમાં તીવ્ર ગરમીના મોજા વચ્ચે, ભારતીય હવામાન વિભાગે રાજ્યના તિરુવનંતપુરમ, અલાપ્પુઝા અને કોઝિકોડ જિલ્લાઓ માટે 9 મે સુધી 'યલો' એલર્ટ જારી કર્યું છે. સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચવાની આશંકા છે.IMDએ જણાવ્યું કે આજે શહેરમાં આંશિક વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે.
Weather Forcast Delhi Today Weather Today Weather In My City Yellow Alert યલો અલર્ટ હવામાન વિભાગની આગાહી તાપમાન ગરમી ઉનાળો વરસાદ દિલ્લી રાજસ્થાન ગુજરાત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતની ધરતીથી પ્રધાનમંત્રીનો હુંકાર, જાણો લવજેહાદ પછી વોટ જેહાદ પર શું બોલ્યા PM મોદી?Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી ભાજપ તરફી માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો. ગઈકાલે બનાસકાંઠા અને સાબરકાંઠા પછી આજે વધુ 4 જનસભાઓ સંબોધી હતી.
और पढो »
વાજપેયીના કર્યા વખાણ; ગુજરાતની ધરતી પરથી પ્રિયંકા ગાંધીએ મોદીને અંકલ કહી જાણો શું ફેંક્યા પડકારો?Loksabha Election 2024: કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા.. વલસાડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી પર કંઈક અલગ જ અંદાજથી પ્રહાર કર્યા હતા.
और पढो »
Weather Forecast: આગ ઝરતી ગરમી વચ્ચે આંધી-તોફાનનું એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટદેશના હવામાનના હાલચાલ બદલાયેલા છે. ક્યાક વરસાદ તો ક્યાંક તોફાનની સ્થિતિ છે. કેટલાક રાજ્યો હિટવેવનો માર ઝેલી રહ્યા છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 20મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં તોફાન, વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે.
और पढो »
ગુજરાતની આ 5 બેઠકો પર ભરાશે ભાજપ? શું ભારે પડશે પંગો? જાણો શું છે કારણોLoksabha Election 2024: આ વખતે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી લેવી એ ભાજપ માટે સહેલું નહીં હોય. તેની પાછળનું કારણ છે હાલ ગુજરાતમાં ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિ. ખાસ કરીને પાંચ બેઠકો એવી છે જ્યાં ભાજપને જીત મેળવવા માટે સામે ઉભા છે પહાડ જેવા મોટા પડકારો. જાણો વિગતવાર....
और पढो »
ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીLoksabha Election 2024 : ગુજરાતની 25 બેઠક પર મતદાન, અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ, 50 હજારથી વધુ વોટિંગ બૂથ, 25000 મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર
और पढो »
ચૂંટણી પૂર્વે અમદાવાદની આ 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસમાં શું થયો ખુલાસો?આવતીકાલે 7મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે. ખુદ પ્રધાનમંત્રી મોદીથી માંડીને અમિત શાહ, આનંદીબેન સહિતના નેતાઓ અમદાવાદમાં મતદાન કરવાના છે, તેના પહેલા અમદાવાદની 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
और पढो »