sbi hikes loan rate : SBIના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે! કાર લોનથી લઈને પર્સનલ લોન સુધીની EMI આજથી મોંઘી થઈ જશે... સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શુક્રવારથી MCLR દરમાં વધારો કર્યો છે. બેંકે MCLR દરમાં 0.05 ટકાનો વધારો કર્યો છે.
sbi hikes loan rate : SBI ના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે! કાર લોન થી લઈને પર્સનલ લોન સુધીની EMI આજથી મોંઘી થઈ જશે... સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ શુક્રવારથી MCLR દરમાં વધારો કર્યો છે. બેંકે MCLR દરમાં 0.05 ટકાનો વધારો કર્યો છે.
દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ તેના કરોડો ગ્રાહકોને આંચકો આપ્યો છે. બેંકે 15 નવેમ્બરથી MCLR દરમાં વધારો કર્યો છે. MCLR દરોમાં વધારાની સીધી અસર તમારી પર્સનલ લોન, કાર લોન અને હોમ લોનના EMI પર પડે છે. બેંકે વ્યાજ દરોમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. તાજેતરમાં, આ બીજી વખત છે જ્યારે બેંકે MCLR દરોમાં વધારો કર્યો છે.નવીનતમ MCLR દરો શું છે?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ અનુસાર, બેંકે 3 મહિના, 6 મહિના અને 1 વર્ષ માટે MCLR દરોમાં સુધારો કર્યો છે. જેમાં 3 મહિનાનો દર 8.50 ટકાથી વધારીને 8.55, 6 મહિનાનો દર 8.85 ટકાથી વધારીને 8.90 ટકા અને 1 વર્ષનો દર 8.95 ટકાથી વધારીને 9.00 ટકા કરવામાં આવ્યો છે.]SBIએ પણ માત્ર ત્રણ, છ અને 12 મહિનાના MCLRમાં વધારો કર્યો છે. એક દિવસ, એક મહિનો, બે વર્ષ અને ત્રણ વર્ષની મુદત માટે MCLR જાળવી રાખવામાં આવ્યો છે.
Mclr Rates SBI MCLR History Pdf 1-Year Mclr Of Sbi Mclr Rates Sbi Mclr Rates Today Mclr Rates Calculator MCLR Rate 1 Year MCLR Interest Rate Calculator SBI MCLR History MCLR Rate RBI 1-Year Mclr Of Sbi SBI MCLR Rate 2024 MCLR Interest Rate Calculator MCLR Rate RBI MCLR Rate 1 Year MCLR Rate History HDFC MCLR Rate SBI State Bank Of India MCLR Sbi Mclr એસબીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા હોમ લોન કાર લોન પર્સનલ લોન ઈએમઆઈ એમસીઆરએલ SBI SBI Customers Lending Rate Mclr હોમ લોન મોંઘી થઈ Sbi Hikes Loan Rate News About Sbi State Bank Of India News About Sbi Loan Rate Sbi Mclr Hike Sbi Hike Interest On Loan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 50 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 10 રૂપિયા વધ્યા...
और पढो »
8 લાખ રૂપિયાથી ઓછું બજેટ હોય તો આ કાર છે સૌથી બેસ્ટ, ડિઝાઇન અને માઇલેજ બંનેમાં દમદારFuel Efficient Cars: આ કારને ખરીદવા માટે તમારે વધુ ખર્ચ કરવો પડશે નહીં અને તેમાં તમને શાનદાર માઇલેજ પણ મળી જાય છે.
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
EMI વગર મેળવો લોન...પર્સનલ લોન કરતા સસ્તી અને કોઈ પ્રોસેસિંગ ફી કે છૂપા ચાર્જ પણ નહીં, જાણો વિગતોકપરો સમય જીવનમાં ગમે ત્યારે આવી શકે છે. આવામાં સૌથી વધુ જરૂર પૈસાની પડતી હોય છે. જો આ જરૂરિયાતો ક્યાયથી પણ પૂરી થઈ શકે તેમ ન હોય તો વ્યક્તિ પર્સનલ લોન લઈને કે પછી કોઈની પાસેથી ઉધાર પૈસા લઈને કામ ચલાવે છે.
और पढो »
ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »
કાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંBollywood News: આ અભિનેત્રી ખુલ્લેઆમ દારૂ અને સિગારેટ પીતી હતી, એક વાર ફિલ્મના સેટ પર તેણે બધાની સામે ધર્મેન્દ્રને થપ્પડ મારી દીધી હતી...ધર્મેન્દ્ર પણ અભિનેત્રીનું આવું સ્વરૂપ જોઈને હેબતાઈ ગયો હતો...
और पढो »