Surat Police Action For New Year Party : થર્ટી ફસ્ટને લઈને સુરત પોલીસ આવી એક્શન મોડમાં.... રાજ્યનું સૌ પ્રથમ એન્ટી નાર્કોટિક્સ વિભાગ સુરતમાં શરૂ કરાયું....ડ્રગ્સ તપાસ માટે સ્પેશિયલ કીટ વાપરવામાં આવશે....એક મિનિટની અંદર ડ્રગ્સ અંગેનો રિપોર્ટ આવી જશે...
દરેર ફાર્મ હાઉસ અને હોટલ પર બાજ નજર રાખવામાં આવશેAstrology: ડિસેમ્બર મહિનાનું પહેલું સપ્તાહ મેષ, મિથુન સહિત 5 રાશિને માલામાલ કરશે, પગાર વધવાના યોગ, ભાગ્યનો સાથ મળશે3 જાન્યુઆરીએ બનશે ભારે વિનાશકારી યોગ, પણ મેષ સહિત આ 3 રાશિનું કઈ બગાડી નહીં શકે, ઉલ્ટું માલામાલ કરી નાખશે!દૈનિક રાશિફળ 3 ડિસેમ્બર: સિંહ રાશિના લોકોને આજે ફાયદાકારક પરિણામો મળશે, વાંચો આજનું રાશિફળ
15 લાખની ખાસ મશીન માત્ર 1 મિનિટમાં જણાવી દેશે કે કોણે ડ્રગ્સ લીધું છે. ડ્રગ્સ લેતા લોકો માટે આ મશીન મોટો ખતરો બનીને તૈયાર છે. આ મશીન માત્ર કેટલીક સેકન્ડમાં જ એ જણાવી દેશે કે કોણે ડ્રગ્સ લીધા છે. સુરતમાં ડ્રગ્સ પાર્ટી અને રેવ પાર્ટી કરતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી દરમિયાન જો કોઈ એવી પાર્ટીનું આયોજન કરી રહ્યું હોય તો તેમને એલર્ટ રહેવાની જરૂર છે.
સુરત શહેરમાં રોજે રોજ વધતા ડ્રગ્સના કેસો અને તેનો યુવા પેઢી પર પડતો પ્રભાવ ધ્યાનમાં રાખીને, સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટ પાસે 15 લાખનું વિશેષ સાધન છે. આ સાધનની ખાસિયત એવી છે કે તે માત્ર 60 સેકન્ડમાં જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધું છે. ડ્રગ્સ લેતા અને રેવ પાર્ટી યોજતા લોકો માટે આ એક મોટો ચેતવણી સમાન છે.
Surat Police New Year 2024 Narcotics સુરત સુરત પોલીસ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકોની તૈનાતીના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
और पढो »
ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરSOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
Eye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવEye Strain Due To Laptop: ડિજિટલ ગેજેટ્સના યુગમાં આપણો મોટાભાગનો સમય લેપટોપ, મોબાઈલ કે સ્માર્ટ ટીવીની સ્ક્રીન સામે પસાર થાય છે, જેના કારણે આંખમાં દુખાવો થવો સ્વાભાવિક છે.
और पढो »
મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ, જાણો તેમના વિશેએવી ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશ્વાસુ અને નીકટના એવા ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોંપતા એક મોટું પદ આપી શકે છે.
और पढो »
મહારાષ્ટ્રમાં શું મતદાન પહેલા જ થઈ ગયો મોટો ખેલા? MVA માં હડકંપ મચાવી શકે છે ફડણવીસનું આ નિવેદનડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન ખુબ ચર્ચામાં છે. તેમણે દાવો કર્યો છે કે એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહાયુતિની પ્રચંડ બહુમતીથી સરકાર બનશે. કારણ કે આ વખતની વિધાનસભા ચૂંટણી અજબ છે અને 23 નવેમ્બરે પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે કે કોણ કોનું સમર્થન કરી રહ્યું છે.
और पढो »