Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!

USA समाचार

Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!
Russia Ukraine WarRussiaUkraine
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 96%
  • Publisher: 63%

અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકોની તૈનાતીના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.

સાઉથ કોરિયા અને અમેરિકા બંને એ વાતનો દાવો કરી ર હ્યા છે કે રશિયાના પશ્ચિમી સરહદી કુર્સ્ક વિસ્તારમાં તૈનાત ઉત્તર કોરિયાના સૈનિકોએ યુક્રેની સેના વિરુદ્ધ લડાઈ શરૂ કરી દીધી છે. હવે અમેરિકાનો આ નિર્ણય યુક્રેન માટે મોટી મદદ સાબિત થઈ શકે છે.

US allows Ukraine to Use Long-Range Missiles: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેનને રશિયા પર હુમલો કરવા માટે લાંબા અંતરની અમેરિકન મિસાઈલોના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. સાઉથ કોરિયા અને અમેરિકા બંને એ વાતનો દાવો કરી ર હ્યા છે કે રશિયાના પશ્ચિમી સરહદી કુર્સ્ક વિસ્તારમાં તૈનાત ઉત્તર કોરિયાના સૈનિકોએ યુક્રેની સેના વિરુદ્ધ લડાઈ શરૂ કરી દીધી છે. હવે અમેરિકાનો આ નિર્ણય યુક્રેન માટે મોટી મદદ સાબિત થઈ શકે છે. પરંતુ તેના પર રશિયા કેવી પ્રતિક્રિયા આપશે તે મોટો સવાલ છે.

જો કે આ જ એક સંભાવના નથી. અમેરિકાના નિર્ણય પર રશિયા કેવી પ્રતિક્રિયા આપશે તે પણ મોટો સવાલ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પહેલા પણ પશ્ચિમી દેશોના આ પ્રકારના પગલાં વિરુદ્ધ ચેતવણી આપી ચૂક્યા છે. સૈન્ય રીતે ખુબ જ શક્તિશાળી રશિયા આ નિર્ણય બાદ વધુ આકરું વલણ અપનાવી શકે છે. ત્યારબાદ એવો સવાલ ઉઠવા લાગ્યો છે કે શું દુનિયા વર્લ્ડ વોર 3ની ડેલીએ ઊભી છે?અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને આ નિર્ણય એવા સમયે લીધો છે કે જ્યારે જાન્યુઆરી 2025માં તેઓ વ્હાઈટ હાઉસ છોડવાના છે.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધમાં અમેરિકા દ્વારા ભારે મદદને વખોડી ચૂક્યા છે અને તેમણે જલદી યુદ્ધ ખતમ કરવાનો વાયદો પણ કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને અગાઉ પણ પશ્ચિમી દેશોને આ પ્રકારના પગલા લેવા વિરુદ્ધ ચેતવણી આપતા કહ્યું હતું કે તે યુક્રેન યુદ્ધમાં નાટો ગઠબંધનની 'પ્રત્યક્ષ ભાગીદારી'નું પ્રતિનિધિત્વ કરશે.વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Russia Ukraine War Russia Ukraine Vladimir Putin Joe Biden World News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?Gold One Rate One Nation: દિવાળીનો તહેવાર નજીક છે અને સોનાનો ભાવ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. સોનાનો ભાવ 80000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો રેકોર્ડ પર પહોંચી ગયો છે. તેમ છતાં અલગ અલગ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, ચંદીગઢ, લખનઉ, નોયડા જેવા શહેરોમાં સોનાના ભાવમાં મોટો ફર્ક પડે છે.
और पढो »

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

2025માં રાહુ-કેતુ કરશે ગોચર, આ 3 રાશિઓની કિસ્મત લખશે કુબેર, શરૂ થશે ગોલ્ડન ટાઈમ2025માં રાહુ-કેતુ કરશે ગોચર, આ 3 રાશિઓની કિસ્મત લખશે કુબેર, શરૂ થશે ગોલ્ડન ટાઈમZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »

ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »

સામાન્ય લોકોને સરકારની દિવાળી ગિફ્ટ, કાલથી શરૂ થશે સસ્તા લોટ, ચોખા અને દાળનું વેચાણ, જાણો કિંમતસામાન્ય લોકોને સરકારની દિવાળી ગિફ્ટ, કાલથી શરૂ થશે સસ્તા લોટ, ચોખા અને દાળનું વેચાણ, જાણો કિંમતભારત બ્રાન્ડ યોજના હેઠળ કેન્દ્ર સરકારે સસ્તા ભાવ પર લોટ, ચોખા અને દાળનું વેચાણ કરે છે. કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી પ્રહ્લાદ જોશી આ યોજનાના બીજા તબક્કાનું ઉદ્ધાટન કરશે.
और पढो »

શિયાળામાં કરો આ લીલી જડી-બૂટીનો ઉપયોગ, ના વાળમાં ડેન્ડ્રફ ટકશે કે ના સાંધામાં દુખાવો થશેશિયાળામાં કરો આ લીલી જડી-બૂટીનો ઉપયોગ, ના વાળમાં ડેન્ડ્રફ ટકશે કે ના સાંધામાં દુખાવો થશેZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »



Render Time: 2025-02-13 20:28:34