Millionaires MP: એડીઆરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લોકસભામાં ચૂંટાયેલા 93 ટકા માનનીય કરોડપતિ છે. રિપોર્ટમાં તે સંખ્યા પણ જણાવવામાં આવી છે. તેમાં અલગ-અલગ પાર્ટીના સભ્યો વિશે પણ જણાવવામાં આવ્યું છે.
Surya Gochar 2024 : સૂર્ય ગોચરથી મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રની યુતિ, પાંચ જાતકોની વધશે પ્રસિદ્ધિ અને સંપત્તિShanaya Kapoor: મોટા પડદા પર આવતા પહેલા કપૂર પરિવારની દીકરીએ પહેર્યાં સાવ ટૂંકા કપડા, જુઓ તસવીરોUrvashi Rautela: બોડીકોન ડ્રેસ, ચમકતી હીલ અને કાળા ચશ્મા...ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર આવા આકર્ષક અંદાજમાં દેખાઈ
Lok Sabha MPs: લોકસભા ચૂંટણીના પરિણામ આવતા માનનીય સાંસદો વિશે વિગતો સામે આવવા લાગી છે. આ વચ્ચે ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ એ જણાવ્યું કે લોકસભા ચૂંટણી-2024માં ચૂંટાયેલા 93 ટકા ઉમેદવાર કરોડપતિ છે. આ આંકડો 2019ના 88 ટકાના મુકાબલે પાંચ ટકા વધુ છે. ઉમેદવારોની ઉમેદવારીની સાથે દાખલ એફિડેવિટના વિશ્લેષણના આધાર પર આ જાણકારી આપવામાં આવી છે.
હકીકતમાં એડીઆર પ્રમાણે આગામી લોકસભામાં સર્વોચ્ચ ત્રણ ધનીક સભ્યોમાં 5705 કરોડની સંપત્તિની સાથે તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્ર શેખર પેમ્માસાની, 4568 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે ભારતીય જનતા પાર્ટીના કોંડા વિશ્વેશ્વર રેડ્ડી અને 1241 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ભાજપના નેતા નવીન જિંદલ સામેલ છે. પેમ્માસાની આંધ્ર પ્રદેશના ગુંટુરથી જીતીને આવ્યા છે, તો વિશ્વેશ્વર રેડ્ડી તેલંગણામાં ચેવલ્લાથી અને નવીન જિંદલ હરિયાણાના કુરૂક્ષેત્રથી ચૂંટાયા છે.વિશ્લેષણ પ્રમાણે લોકસભા માટે ચૂંટાયેલા 543 સાંસદોમાંથી 504 કરોડપતિ છે.
આંકડા પ્રમામે 42 ટકા ઉમેદવારો પાસે 10 કરોડ રૂપિયા કે તેનાથી વધુની સંપત્તિ છે. 19 ટકા ઉમેદવારોની સંપત્તિ 5 કરોડથી 10 કરોડ વચ્ચે છે, જ્યારે 32 ટકા ઉમેદવારોની સંપત્તિ 1થી 5 કરોડ રૂપિયા વચ્ચે છે. આંકડો પ્રમાણે માત્ર 1 ટકા નવા સભ્યોની સંપત્તિ 20 લાખથી ઓછી છે. મુખ્ય પક્ષોમાં વિજેતા ઉમેદવારની સરેરાશ સંપત્તિમાં પણ નોંધપાત્ર તફાવત છે. ટીડીપીના ચૂંટાયેલા સભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 442.26 કરોડ છે જ્યારે ભાજપના સભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 50.04 કરોડ, ડીએમકે રૂ. 31.22 કરોડ, કોંગ્રેસની રૂ. 22.
Loksabha Chunav 2024 Election Millionaires Record Broken Loksabha Election
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »
ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
और पढो »
મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
और पढो »
છઠ્ઠા તબક્કામાં આશરે 60 ટકા થયું મતદાન, બંગાળમાં સૌથી વધુ વોટિંગ, કશ્મીરે પણ બનાવ્યો રેકોર્ડLok Sabha Election 2024: દિલ્હીની સાતેય લોકસભા સીટો સહિત દેશભરની 58 સીટો પર આજે મતદાન થયું. આજે લોકસભા ચૂંટણીની છઠ્ઠા તબક્કામાં મતદાન થયું હતું. અત્યાર સુધીના આંકડા પ્રમાણે છઠ્ઠા તબક્કામાં 60 ટકા મતદાન થયું છે.
और पढो »
લોકસભા ચૂંટણીમાં 10 સૌથી મોટી જીત, બીજા નંબર પર આ કોંગ્રેસ ઉમેદવારે મારી બાજીલોકસભા ચૂંટણી 2024 માં ફરી એકવાર ભાજપે જીતની હેટ્રિક લગાવી લીધી છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ પૂર્ણ બહુમત સથે સરકાર બનાવવા જઇ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજીવાર સરકારનું નેતૃત્વ કરશે. આગામી 9 જૂને શપથગ્રહણની સંભાવના છે. લોકસભા ચૂંટણી 2024 ઘણી રીતે ઐતિહાસિક રહી.
और पढो »
આ શહેરમાં રહે છે દુનિયાના સૌથી વધુ ધનીક લોકો, દરેકના ખાતામાં ઓછામાં ઓછા 8 કરોડ રૂપિયાછેલ્લા 10 વર્ષમાં દુનિયામાં મિલિનેયર્સની સંખ્યામાં સૌથી વધુ 90 ટકા તેજી બેઈજિંગમાં આવી છે. તેમ છતાં ચીનની રાજધાની દુનિયામાં સૌથી વધુ મિલિનેયર્સના લિસ્ટમાં દસમાં સ્થાને છે. આવો જાણીએ કયાં શહેરમાં સૌથી વધુ ધનીકો રહે છે.
और पढो »