Gujarat Monsoon 2024: ગુજરાતમાં આગામી ચાર દિવસ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, પંચમહાલ, છોટાઉદેપુર અને રાજકોટ જિલ્લાના જામકંડોરણાના ચરેલ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે.
Gujarat Monsoon 2024: રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ જામકંડોરણા ના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જામકંડોરણા ના ચરેલ, દડવી ગામે વરસાદ વરસ્યો છે. દડવી, કાના વડાળા, ચરેલ ગામે ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. gujarat weather forecastકાળજું કઠણ હોય તો જ જજો હિલ સ્ટેશનો પર આવેલી આ ડરામણી જગ્યાએ ફરવા...સવારે અદભૂત, સાંજે ડરામણો માહોલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ચલામલીમાં અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતાં ગરમીથી રાહત મળી છે.
5 ઈંચ વરસાદ ખાબકતા પાણી પાણી થયું છે. ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે.ગુજરાતમાં આગામી ચાર દિવસ અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદ પડશે. ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.
Jamkandorana Jamkandorana Rain Rain Rainfall જામકંડોરણા ભારે વરસાદ હવામાન વિભાગ વરસાદ આગાહી વતાવરણમાં પલટો Gujarat Weather Five Days Rain Forecast Rain Forecast From Today To 13Th June Saurashtra Will Rain In Central And South Gujarat Rain Forecast In Gujarat Today's Weather Forecast Monsoon Forecast Gujarat Weather Ahmedabad Weather In Which District It Will Rain Today's Temperature Ahmedabad Weather Department Scientist Ramashray Yadav Gujarat News Ahmedabad News Latest News Breaking News ગુજરાત હવામાન પાંચ દિવસ વરસાદની આગાહી આજથી 13 જૂન સુધી વરસાદની આગાહી સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ ગુજરાતમાં વરસાદની આગાહી આજની હવામાન આગાહી ચોમાસાની આગાહી ગુજરાતનું હવામાન અમદાવાદનું હવામાન કયા કયા જિલ્લામાં પડશે વરસાદ આજનું તાપમાન અમદાવાદ હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હીટવેવ હટ્યો, રેમલ રફેદફે, ચોમાસું ચાલુ...વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદMonsoon Update: નિર્ધારિત તારીખથી 2 દિવસ પહેલાં મળી વરસાદ અંગેની ખુશખબર..દેશના વિવિધ રાજ્યોને હવે ઘેરવા લાગ્યા છે વરસાદી વાદળો. જલદી આવશે ગુજરાતનો વારો...
और पढो »
ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
और पढो »
ગરમી ભૂલી જાઓ! ગુજરાતના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાનની આગાહીGujarat rain: અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે જોઇએ.
और पढो »
મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
और पढो »
મેનો અંત હજી ભારે? અંબાજીમાં કડાકા ભડાકા, આ વિસ્તારોમાં કરા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રીબે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે.
और पढो »
સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું, ચક્રવાતનો ભયાનક વીડિયો સામે આવ્યો, જોઈને હચમચી જશોCyclone Remal Live Movement Updates : રેમલ વાવાઝોડુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બગાળની વચ્ચે ટકરાયું છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ ને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે
और पढो »