Cyclone Remal Live Movement Updates : રેમલ વાવાઝોડુ બાંગ્લાદેશ અને પશ્ચિમ બગાળની વચ્ચે ટકરાયું છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળ, આસામ ને પાડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે
Cyclone Remal Ambalal Patelપશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડુ ં ત્રાટક્યું છે. વાવાઝોડુ ં રવિવારે રાતે 135 km ના પવનની રફ્તાર સાથે સુંદરવન પર ત્રાટક્યું છે. આ કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો છે. આ વચ્ચે PM મોદીએ સમીક્ષા બેઠક કરી છે. ત્યારે ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળી છે. રવિવારે રાતથી જ રેમલે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાઈ વિસ્તારોમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ કરી હતી. આ વચ્ચે વાવાઝોડાનો ખતરનાક વીડિયો સામે આવ્યો છે.
બાંગ્લાદેશની મીડિયાએ વાવાઝોડાનો એક વીડિયો જાહેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ દરિયા તરફનો છે. જેમાં સાયક્લોનનું સમુદ્રના પાણીની ઉપર ડરામણું ફોર્મેશન રચાયાનું દેખાઈ રહ્યું છે.સમુદ્રની ઉંચી લહેર વચ્ચે તોફાનનું રૌદ્ર સ્વરૂપ બતાવતો આ વીડિયો છે. ત્યારે આ ચક્રવાત કેટલો ભયંકર હશે તેનો અંદાજ લગાવી શકાય છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું કે, આ વીડિયો રેમલ વાવાઝોડાનો જ છે.ચક્રવાત રેમલ હવે ધીરે ધીરે નબળુ પડી રહ્યું છે.
West Bengal Kolkata Bangladesh Cyclone Remal Bengal Cyclone Alert IMD Warning Extremely Heavy Rains Flight Suspended Cyclone Remal Latest Update Cyclone Remal News Cyclone Storm India Meteorological Department IMD Red Alert Weather Updates ચક્રવાત વાવાઝોડુ ઓરિસ્સા ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું Cyclone Update Heavy Rainfall Forecast West Bengal News પશ્વિમ બંગાળ Cyclone Remal Update Cyclone Remal Cyclone Remal News Cyclone Remal News Today રેમલ ચક્રવાત રેમલ વાવાઝોડું Cyclone Cyclonic Storm In Bay Of Bengal Remal Monsoon Weather Department Cyclone Storm Remal Cyclone Remal Update Red Alert In IMD Weather Updates IMD Cyclone Updates Cyclone Remal Updates Cyclone Remal Live Updates Cyclone Live Movement In Gujarat Cyclone Remal Latest Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, શુભ પ્રસંગની તસવીરો આવી સામેRajal Barot Engagement : લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે કરી લીધી સગાઈ, રિંગ સેરેમનીનો વીડિયો સામે આવ્યો
और पढो »
એક વોટની કિંમત 1000 થી 5000 રૂપિયા... ગંદા હૈ પર ધંધા હૈ યે...પૈસા માટે પડાપડીનો Video ViralLoksabha Election 2024: મતના બદલામાં માલ! લોકશાહીની હત્યાનો ફરી એકવાર સામે આવ્યો વીડિયો. મતદાન કરવા માટે લોકોને આપવામાં આવી રહ્યાં છે હજારો રૂપિયા. વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો. શું આ રીતે થશે દેશનો વિકાસ?
और पढो »
ગુજરાતમાં ચાર દિવસ હીટવેવનું તાંડવ : અંબાલાલ પટેલની નવી આગાહીથી હચમચી જશોSevere Heatwave Alert : રાજ્યમાં અગન વરસાવતી ગરમી યથાવત્.. ગાંધીનગર, હિંમતનગરમાં 45 ડિગ્રી તાપમાન.. તો અમદાવાદમાં તાપમાનનો પારો પહોંચ્યો 44.5 ડિગ્રીએ... પાંચ દિવસ રેડ એલર્ટ...
और पढो »
અશોકમાંથી અબુ બકર બનેલા યુવકે ખોલ્યા રાઝ, હિન્દુઓ માટે મૌલવીના મનસૂબા જાણીને હચમચી જશોSurat Maulvi Arrested : હિન્દુવાદી નેતાઓને ધમકી કેસમાં પકડાયેવા અબુ બકરની પૂછપરછમાં ખુલાસો.. પાકિસ્તાની યુવતી સાથે લગ્નની લાલચ આપી કરાતા હિન્દુ યુવકોને ટાર્ગેટ.. ધર્મપરિવર્તન બાદ કરાતું હિન્દુ વિરોધી કામ માટે દબાણ
और पढो »
Live Updates: આગામી 6 કલાકમાં રેમલ ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ, ક્યાં જોવા મળશે વાવાઝોડા રેમલની અસરભારતીય હવામાન વિભાગ (IMD) રવિવારે સોશિયલ મીડિયા સાઇટ X પર વાવાઝોડા રેમલ ને લઇને અપડેટ આપી છે. તો આજે રવિવારે IMD એ તેના અપડેટ લઇને સોશિયલ મીડિયા સાઇડ X પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં IMD એ કહ્યું કે સાઇક્લોન રેમલ નો પાથ ઉત્તરી બંગાળની ખાડી પર સાગર દ્રીપ સમૂહના દક્ષિણ પૂર્વ લગભગ 290 કિમી.
और पढो »
દીકરી બૂમો પાડતી રહી, અને માતા ગળુ દબાવતી ગઈ... મધર્સ ડેએ સામે આવ્યો માતાની બર્બરતાનો વીડિયોMothers Day 2024 : ભુજના માધાપરમાં બાળકીને માર મારતો વીડિયો વાયરલ,,, પ્રિયંકા ગોધારા વિરૂદ્ધ પ્રિયંકાના પૂર્વ પતિએ માધાપર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી ફરિયાદ,,, વીડિયો 2 વર્ષ પહેલાંનો હોવાનું આવ્યું સામે,,, બાળકીથી તેલ ઢોળાતા બાળકીની માતા થઈ હતી ગુસ્સે
और पढो »