આ શું થવા બેઠું છે! બાલાજી વેફરના પેકમાં એક વેફર, બર્ગરમાં જીવાત અને સિઝલરમાં વંદો

Mites Came Out Of The Burgers At Corporate Cafe On समाचार

આ શું થવા બેઠું છે! બાલાજી વેફરના પેકમાં એક વેફર, બર્ગરમાં જીવાત અને સિઝલરમાં વંદો
ValsadRestaurantJivat Chali
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 12 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 99%
  • Publisher: 63%

બહારના ભોજનથી ચેતવતી વધુ બે ઘટના આવી સામે.. વલસાડના કાફેમાં સિઝલરમાંથી નીકળ્યો વંદો... તો અમદાવાદમાં કાફેના બર્ગરમાંથી જીવાત નીકળતાં હંગામો

જો તમે બહારના ખાવાના શોખીન હોય તો ચેતી જજો. રાજ્યમાં એક બાદ એક મોંઘીદાટ રેસ્ટોરન્ટ અને હોટલોના ખાવાના નીકળી રહ્યા છે જીવાત. તો સાથે જ હવે ગ્રાહકો સાથે છેતરપીંડીના કેસ પણ વધી રહ્યાં છે. રાજકોટમાં બાલાજી વેફરના પેકીંગમાં ગ્રાહકને વેફરનો એક જ ટુકડો નીકળ્યો હતો. તો બીજી તરફ, ભોજનમાં જીવાત મળવાના કિસ્સા પણ ચાલુ જ છે. સવાલ એ છે કે, રાજ્યમાં એક બાદ એક મોંઘીદાટ હોટલો અને બ્રાન્ડ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું ક્યારે બંધ કરશે અને ગ્રાહકોના ભોજનમાંથી જીવાત નીકળવાનું ક્યારે અટકશે એ જોવું રહ્યું.

Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે તમારા ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ, 10 મિનિટમાં દેખાશે અસરLucky Zodiac Sign: આજે વૃદ્ધિ યોગ સહિત 3 શુભ યોગનો સંયોગ, 5 રાશિવાળાનું ભાગ્ય ફરી જશે, સુખ-સમૃદ્ધિ વધશે

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Valsad Restaurant Jivat Chali Ahmedabad Burger Corporate Cafe Cafe Seal વલસાડ રેસ્ટોરન્ટ જીવાત નીકળી અમદાવાદ બર્ગર કોર્પોરેટ કાફે કાફે સીલ બર્ગરમાં જીવાત સિઝલરમાંથી વંદો ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલપાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »

જલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગરના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથીજલારામ બાપા જેવા ઉદાર દિલવાળા ભાવનગરના જસવંત ધોળકિયા, તેમના આંગણે આવનાર ક્યારે ભૂખ્યુ જતું નથીBhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ગુજરાતમાં જલારામ બાપાની એક વ્યક્તિ એવા છે જે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવરાવી તરસ છીપાવે છે, ભાવનગરના જશવંતરાય ધોળકિયા અનોખું સદવ્રત ચલાવે છે
और पढो »

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »

ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
और पढो »

ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
और पढो »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »



Render Time: 2025-02-16 12:47:41