Lok Sabha Election 2024: પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું. એક નજરે જોઈએ તો વિપક્ષ સાવ નબળો અને તેની સામે પીએમ મોદીની શક્તિશાળી છબી...ઉપરથી અત્યંત વિશ્વાસ સાથે જીતી જવાની વાતો...પણ આ બધા છતાં જે રીતે ઓછું મતદાન જોવા મળ્યું છે તે ચિંતાનો વિષય બન્યો છે.
જાણો કયા બે ફેક્ટર ભાજપ માટે ચિંતા ઊભી કરી રહ્યા છે?bollywoodWeekly Horoscope 22 april to 28 april 2024Strong Boneપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે લોકસભા ચૂંટણી ને લઈને એક નારો આપ્યો છે- અબ કી બાર 400 પાર. ભાજપ માટે છે- અબ કી બાર 370 પાર. પહેલી નજરમાં આ લક્ષ્યાંક ખુબ મહત્વનો લાગી શકે છે. પરંતુ જો ગ્રાઉન્ડ સ્તરે જોઈએ તો સ્થિતિ કઈક અલગ જ લાગી શકે છે. લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું જે હેઠળ 102 સીટો પર મતદાન થયું.
ભલે વાતો થતી હોય કે પહેલા તબક્કાના મતદાન બાદ એનડીએ આગળ છે. વિપક્ષ તો દૂર દૂર સુધી ક્યાંય નથી. પરંતુ હવે જ્યારે ઓછું મતદાન થયું છે તો બધાના મનમાં એક પ્રશ્ન ઘૂમી રહ્યો છે કે આ ઓછું મતદાન કોને નુકસાન પહોંચાડશે. બહું આંકડામાં ન પડીએ તો પણ એટલું કહી શકીએ કે એક્સ્ટ્રિમ વોટિંગ એ પરિવર્તનનો સંકેત આપતું હોય છે. એક્સ્ટ્રીમ વોટિંગ એટલે કાં તો વધુ પડતું મતદાન થાય અથવા તો ઓછું મતદાન થાય.આ વખતે યુપીની અનેક બેઠકો પર મતદાનમાં 10 ટકા સુધીનો ઘટાડો પણ જોવા મળ્યો છે.
એ જ રીતે 2019ની ચૂંટણીમાં 67.40 ટકા મતદાન થયું હતું એટલે કે વળી પાછું રેકોર્ડ વોટિંગ. તે ચૂંટણીની બરાબર પહેલા બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી હતીઅને એ મુદ્દો બધાના મગજમાં હતો, ભાજપે પણ રાષ્ટ્રવાદની પિચ પર જબરદસ્ત રમત દેખાડી અને એનડીએ 352 સીટો જીતી. હવે આ વખતે પણ અત્યારે પહેલા તબક્કામાં 63 ટકા મત પડ્યા એટલે કે ગયા વખત કરતા ઓછું મતદાન. જાણકારોનું માનવું છે કે આ વખતે દેશમાં કોઈ એવી મોટી ઘટના ઘટી નથી જેના દમ પર જનતનું ધ્યાન આકર્ષિત કરી શકાય.
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તો એક રેલીમાં કહી ચૂક્યા છે કે મોદીને તમારા મત નથી જોઈતા, તેઓ તો 400 પ્લસ લાવવાની વાતો કરે છે, મને તમારા મત જોઈએ, મને તમારા મતની કદર છે. જો આખો વિપક્ષ આ નરેટિવ સેટ કરવામાં સફળ થઈ જાય કે ભાજપને જનતાના મતની જરૂર નથી તો આવનારા તબક્કાઓમાં નુક્સાન થઈ શકે છે. હાલ તો આ ઓછું મતદાન સરકાર માટે એક ચિંતાનો વિષય બનેલો છે.
First Phase Voting Voting India News Gujarati News PM Modi Amit Shah BJP Congress લોકસભા ચૂંટણી ભાજપ પહેલા તબક્કાનું મતદાન ઓછું મતદાન પીએમ મોદી અમિત શાહ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »
RCB vs SRH: હૈદરાબાદના બેટરોએ કર્યો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ફટકાર્યો આઈપીએલ ઈતિહાસનો સર્વોચ્ચ સ્કોરIPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદે ચિન્નાસ્વામીમાં આરસીબીના બોલરોની જોરદાર ધોલાઈ કરી છે. હૈદરાબાદે પોતાનો પાછલો રેકોર્ડ તોડી આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકાર્યો છે.
और पढो »
Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »