આ 42 ગામો પર મોટી ઘાત! આ ડેમની સપાટી વધતાં ગુજરાત માટે સૌથી મોટું જોખમ!

Monsoon समाचार

આ 42 ગામો પર મોટી ઘાત! આ ડેમની સપાટી વધતાં ગુજરાત માટે સૌથી મોટું જોખમ!
Gujarat Weather ForecastIMD AlertRain Forecast
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 61 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 217%
  • Publisher: 63%

સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સિઝનમાં પ્રથમવાર ડેમ 136 મીટર પાર પહોંચી ગયો છે. ઉપરવાસમાંથી 3,47,891 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા નદીમાં કુલ 3,17,014 ક્યુસેક છોડાઈ રહ્યું છે. હાલ ડેમની જળસપાટી 136.03 મીટરે પહોંચી ગઈ છે.

Sardar Sarovar Dam: રાજ્યમાં મેઘરાજા મન મુકી વરસી રહ્યા છે. કેટલાક વિસ્તારોને તો વરસાદે ઘમરોળ્યું હોય તેવું લાગી રહ્યું છે. જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમના 2.50 મીટર 15 દરવાજા ખોલાયા છે. હાલ વડોદરા , ભરૂચ અને નર્મદા ના 42 ગામોને એલર્ટ કરાયા છે.આજે એટલે કે 13 સપ્ટેમ્બરના સવારે નર્મદા ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી છે. જેના કારણે ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલાયા છે.

આ ઉપરાંત નદી તળ વિદ્યુત મથક નાં 06 મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ 3,17,014 કયુસેક પાણી છોડવામાં આવશે. વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Forecast IMD Alert Rain Forecast Heavy Rain Gujarat Rains India News Gujarati News Ambalal Patel Gujarat Weather Forecast Prediction Cyclone Gujarat Weather Weather Updates India Weather Forecast અંબાલાલ પટેલ આગાહી દક્ષિણ ગુજરાત વડોદરા નર્મદા હવામાન વિભાગ વાતાવરણમાં પલટો વરસાદની આગાહી કમોસમી વરસાદ માવઠું Unseasonal Rain Mavthu Ambalal Patel Gujarat Monsoon Prediction 2023 Ambalal Patel News Gujarat Monsoon Prediction Gujarat Monsoon Prediction News Gujarat Weather Update અંબાલાલ પટેલ આગાહી ગુજરાત વરસાદ આગાહી અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલનો વરતારો ચોમાસું Monsoon વાવાઝોડું અંબાલાલ પટેલની આગાહી અંબાલાલની આગાહી વાવાઝોડું ચક્રવાત ગુજરાતનું હવામાન ગુજરાતનું ચોમાસું Gujarat Rain Gujarat Weather Rain In Gujarat Rain Today Ahmedabad Weather Gujarat Maximum Temperature Monsoon 2023 Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત હવામાન આગાહી ગુજરાત ચોમાસું 2023 ચોમાસાના સમાચાર Monsoon 2023 વરસાદનો વરતારો પવન ફૂંકાશ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીવર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીGujarat Rainfall Update: આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ! પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે.
और पढो »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટદેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

Cheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોCheapest Areas in Ahmedabad: અમદાવાદમાં વધારે પડતું ભાડું નથી પોસાતું? ઓછા ભાડામાં ઘર જોઈતું હોય તો આ વિસ્તારો વિશે ખાસ જાણોઅમદાવાદ એ ગુજરાતનું સૌથી મોટું અને ભારતનું સાતમું મોટું શહેર કહેવામાં આવે છે. અનેક લોકો આંખોમાં સપના લઈને અમદાવાદમાં આર્થિક સમૃદ્ધિ માટે આવે છે.
और पढो »

વિદ્યાર્થીના અકસ્માતે મોત માટે ગુજરાત સરકાર ચુકવશે આટલા રૂપિયા! જાણો યોજના વિશેવિદ્યાર્થીના અકસ્માતે મોત માટે ગુજરાત સરકાર ચુકવશે આટલા રૂપિયા! જાણો યોજના વિશેગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે અકસ્માતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અંગેનો મુદ્દો ચર્ચાયો. આ મુદ્દે ગુજરાત સરકારે જણાવી આર્થિક સહાયની વાત...
और पढो »



Render Time: 2025-02-13 14:02:23