ઇઝયાયલના પીએમ નેતન્યાહુની થશે ધરપકડ? ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ

Benjamin Netanyahu समाचार

ઇઝયાયલના પીએમ નેતન્યાહુની થશે ધરપકડ? ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે જાહેર કર્યું ધરપકડ વોરંટ
Benjamin Netanyahu Arrest WarrantIccArrest Warrant Against Israel Pm
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ગુરૂવારે યુદ્ધ અને માનવતા વિરુદ્ધ અપરાધોને લઈને ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ અને પૂર્વ રક્ષામંત્રી યોવ ગેલેન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે.

ઈન્ટરનેશનલ ક્રિમિનલકોર્ટે ગુરૂવારે યુદ્ધ અને માનવતા વિરુદ્ધ અપરાધોને લઈને ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ અને પૂર્વ રક્ષામંત્રી યોવ ગેલેન્ટ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે.shukra gochar 2025

ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ના ન્યાયાધીશોએ ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને પૂર્વ રક્ષામંત્રી યોઆવ ગેલેન્ટની સાથે-સાથે હમાસના સૈન્ય કમાન્ડર વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે પ્રી-ટ્રાયલ ચેમ્બરે કોર્ટના અધિકાર ક્ષેત્રમાં ઈઝરાયલના પડકારને નકાર્યા હતા અને બેન્જામિન નેતન્યાહુ અને યોઆવ ગેલેન્ટ માટે વોરંટ ઈશ્યુ કર્યું હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Benjamin Netanyahu Arrest Warrant Icc Arrest Warrant Against Israel Pm Israel Gaza War બેન્જામિન નેતન્યાહુ આઈસીસી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Big Breaking: અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલોBig Breaking: અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલોન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. જે લોકો પર લાંચ આપવાના અને ફ્રોડનો આરોપ લાગ્યો છે તેમાં ગ્રુપ સંબંધિત સાત અન્ય લોકો પણ સામેલ છે.
और पढो »

1419 કરોડની સહાય જાહેર પણ શું છે પ્રોસેસ : ક્યાં કરવી પડશે અરજી અને કઈ રીતે મળશે, જાણો સહાયનું A to Z1419 કરોડની સહાય જાહેર પણ શું છે પ્રોસેસ : ક્યાં કરવી પડશે અરજી અને કઈ રીતે મળશે, જાણો સહાયનું A to Zrelief package announced for farmers : ઓગસ્ટમાં થયેલી અતિવૃષ્ટીથી ખેડૂતોને થયેલી નુકસાની બદલ રાજ્ય સરકારે 1419.62 કરોડ રૂપિયાનું સહાય પેકેજ કર્યું જાહેર,,, 20 જિલ્લાના 136 તાલુકાનાં 6812 ગામોના ખેડૂતોને મળશે સહાય
और पढो »

સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!સૂર્યને મળશે રાહુનો સાથ, આજથી આ 3 રાશિવાળા પર થશે ધનનો વરસાદ, જે ઈચ્છા કરશો તે પૂરી થશે!ગ્રહોના રાજા સૂર્યએ 24 ઓક્ટોબરના રોજ રાહુના નક્ષત્રમાં ગોચર કર્યું છે. આ ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થશે તે ખાસ જાણો.
और पढो »

ગુજરાતી યુવકની અમેરિકામાં ધરપકડ, નોકરીની લાલચમાં જેલમાં જવું પડ્યુંગુજરાતી યુવકની અમેરિકામાં ધરપકડ, નોકરીની લાલચમાં જેલમાં જવું પડ્યુંGujaratis In America : સારસાના યુવકની અમેરિકામાં ઘરપકડ... પાર્સલ ડિલીવરી કરવાની નોકરી મળી અને અમેરિકન પોલીસ પકડીને લઈ ગઈ... જેલના સળિયા પાછળ ધકેલાયેલા યુવકને પરત લાવવા પરિવારની અપીલ
और पढो »

Varun Dhawan: એકદમ ક્યુટ અને યુનિક છે વરુણ ધવનની દીકરીનું નામ, 5 મહિના પછી કર્યું જાહેરVarun Dhawan: એકદમ ક્યુટ અને યુનિક છે વરુણ ધવનની દીકરીનું નામ, 5 મહિના પછી કર્યું જાહેરVarun Dhawan: બોલીવુડ એક્ટર વરુણ ધવન અમિતાભ બચ્ચનની સામે પહેલી વખત પોતાની દીકરીનું નામ રીવીલ કર્યું છે. વરુણ ધવન અને નતાશા દલાલની દીકરી પાંચ મહિનાની થઈ છે અને હવે તેમણે તેનું નામ શું છે તે જાહેર કર્યું છે.
और पढो »

CBSEએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષાCBSEએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખો કરી જાહેર, આ તારીખથી શરૂ થશે પરીક્ષાCBSE Exam Date: CBSEએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખો જાહેર કરી દીધી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવાશે. CBSEએ આ અંગેનું શિડ્યુલ જાહેર કર્યું છે.
और पढो »



Render Time: 2025-02-16 13:27:21