ઈંડા-ચિકનના શોખીનો સાવધાન! ફરી ફેલાયો બર્ડ ફ્લૂનો ફફડાટ, ક્યાંક તમે તો નથી કરતાને આવી ભૂલ?

Health Care Tips समाचार

ઈંડા-ચિકનના શોખીનો સાવધાન! ફરી ફેલાયો બર્ડ ફ્લૂનો ફફડાટ, ક્યાંક તમે તો નથી કરતાને આવી ભૂલ?
LifestyleBird FluHealth
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Bird Flu: ઈંડા અને ચિકન ખાનારા લોકો માટે સૌથી મહત્ત્વના છે આ સમાચાર. કારણકે, આ સમાચાર તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલાં છે. જો તમે પણ ઈંડા અને ચિકન ખાવાના શોખીન હોવ તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.

ભાજપને રૂપાલા વિવાદ ભારે પડ્યો, ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને ગામમાં ન ઘૂસવા દીધા બર્ડ ફ્લૂ એ નોન વેજ ખાનારાઓની ચિંતા વધારી દીધી છે. હાલમાં રાંચીમાં ચિકન અને ઈંડા ના વેચાણ પર પ્રતિબંધ છે. ચાલો જાણીએ બર્ડ ફ્લૂ ના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે. ઝારખંડમાં નોંધાયેલા બર્ડ ફ્લૂ ના મામલાએ ચિકન અને ઈંડા ખાનારાઓને ડરાવી દીધા છે. રાંચીના એક સરકારી પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂ ના કેસ મળી આવ્યા હતા, જે બાદ ઝારખંડ સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે.

જાણી લો કે રાંચીના હોટવારમાં H5N1 એટલે કે બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ સમગ્ર વહીવટી વિભાગ એલર્ટ મોડ પર છે. અહીં કન્ટેનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યો છે. મતલબ કે 1 કિલોમીટરની ત્રિજ્યામાં જે પણ મરઘી, બતક કે ઈંડા જોવા મળે છે તેને વહીવટી ટીમ સ્પષ્ટપણે અહીં લાવી તેનો નાશ કરી રહી છે.

રાંચીથી અન્ય શહેરોમાં બર્ડ ફ્લૂ ન ફેલાય તે માટે તમામ સાવચેતી રાખવામાં આવી છે. બર્ડ ફ્લૂનો સૌથી ખતરનાક વાયરસ H5N1 ચિકન અને બતકમાં મળી આવતાની સાથે જ રાંચી પ્રશાસને મોટું પગલું ભર્યું છે. રાંચીના હોટવાર વિસ્તારમાં ચિકન અને ઈંડાના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મરઘીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા અને લઈ જવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે જ સમયે, ડૉક્ટરોએ લોકોને ચિકન અને ઇંડા ન ખાવાની સલાહ આપી છે.ડો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lifestyle Bird Flu Health Eggs Birds પક્ષીઓ મરઘી ઈંડા બર્ડ ફલૂના લક્ષણો બર્ડ ફ્લૂ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
और पढो »

Tulsi Plant: શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાયTulsi Plant: શું વારંવાર સુકાઈ જાય છે તુલસી? આવું થવાથી શું કોઈ નુકસાન થાય? જાણો ઉપાયTulsi Plant: શું તમે પણ તમારા ઘરમાં લગાવ્યો છે તુલસીનો છોડ? આજે જ ચેક કરી લેજો ક્યાંક તમે પણ નથી કરતાને આવી ભૂલો જેના વિશે આ આર્ટિકલમાં જાણકારી આપવામાં આવી છે.
और पढो »

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણરાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
और पढो »

3 વર્ષથી જેમણે અન્નનો એક દાણો પણ ચાખ્યો નથી તેવા દિવ્ય સંત નર્મદા પરિક્રમામાં આવી પહોંચ્યા3 વર્ષથી જેમણે અન્નનો એક દાણો પણ ચાખ્યો નથી તેવા દિવ્ય સંત નર્મદા પરિક્રમામાં આવી પહોંચ્યાNarmada Parikrama : ત્રણ વર્ષથી માત્ર નર્મદાનું જળ પીને રહેતા અવધૂત દાદા ભગવાન નર્મદા પરિક્રમા કરવા આવી પહોંચ્યા, લોકસભાની ચૂંટણી માટે અવધુત દાદા ભગવાને કહ્યું કે, ભારત જ નહીં પણ દુનિયામાં મહાપરિવર્તનનો સમય છે
और पढो »

ક્ષત્રિયોની નારાજગીથી ભાજપ ચિંતાતૂર કે હારવાનો ડર! રૂપાલાએ ફરી માંગી માફી, ભૂલ મારી તો મોદી સાહેબનો વિરોધ કેમ?ક્ષત્રિયોની નારાજગીથી ભાજપ ચિંતાતૂર કે હારવાનો ડર! રૂપાલાએ ફરી માંગી માફી, ભૂલ મારી તો મોદી સાહેબનો વિરોધ કેમ?Parshottam Rupala Video: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે જે રીતે ક્ષત્રિયોએ બાંયો ચડાવી છે તે જોતા હવે વિરોધ ધીરે ધીરે આકરું સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું લાગે છે. ઠેર ઠેર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. જે ભાજપના વિરોધમાં ફેરવાય તો પણ નવાઈ નથી.
और पढो »

મનસુખ વસાવા એવું ભૂત છે જે એકેય ગામમાં ના ગયું હોય, જાણો ભરૂચમાં શાહે કોને ગણાવ્યા અર્બન નક્સલ?મનસુખ વસાવા એવું ભૂત છે જે એકેય ગામમાં ના ગયું હોય, જાણો ભરૂચમાં શાહે કોને ગણાવ્યા અર્બન નક્સલ?ભરૂચમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મનસુખ વસાવા માટે પ્રચાર કરવાની જરૂર જ નથી. મનસુખ વસાવા એવું ભૂત છે જે એકેય ગામમાં ન ગયું હોય. તમને આવો પ્રતિનિધિ નહીં મળે. તમે ભૂલ ના કરતા નહીં તો કોઈ અર્બન નક્સલ આવીને બધું ખેદાનમેદાન કરી નાખશે.
और पढो »



Render Time: 2025-02-19 08:23:51