ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગના માહોલમાં અમેરિકી અને યુરોપીયન માર્કેટ થોડા સ્ટેબલ થયા છે પરંતુ મોટાભાગના એશિયન બજારોમાં વેચાવલીનું દબાણ છે.
ઘરેલુ સ્ટોક માર્કેટની વાત કરીએ તો અહીં પણ વેચાવલીનો દબાણ જોવા મળી રહ્યું છે અને ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ નિફ્ટી કડડભૂસ થયા છેWeather Forecast: નવરાત્રીની મજા બગડશે કે શું? આ તારીખોમાં વરસાદ પડશે, ચક્રવાતની પણ ડરામણી આગાહી, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે આ વરસાદ!દૈનિક રાશિફળ 3 ઓક્ટોબર: પહેલા નોરતે આ રાશિઓનું ભાગ્ય ઉદય થશે, ધન, કીર્તિની વૃદ્ધિ, શત્રુઓનું દમન થશે, વાંચો આજનું રાશિફળHarsh Goenka ઘરેલુ સ્ટોક માર્કેટની વાત કરીએ તો અહીં પણ વેચાવલીનો દબાણ જોવા મળી રહ્યું છે અને ઈક્વિટી...
હવે ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સની વાત કરીએ તોબીએસઈ સેન્સેક્સ હાલ 808.50 પોઈન્ટ તૂટીને 83457.79 પોઈન્ટ પર અને નિફ્ટી 250.75 પોઈન્ટ તૂટીને 25546.15 પર જોવા મળ્યો છે. એક કારોબારી દિવસ પહેલા સેન્સેક્સ 84266.29 અને નિફ્ટી 25796.90 પર ક્લોઝ થયો હતો. ગત મહિને નિફ્ટીએ 25250નું લેવલ પાર કર્યું હતું જ્યારે સેન્સેક્સ પણ 86000થી લગભગ 23 પોઈન્ટ પાછળ રહી ગયો હતો. પરંતુ હવે ફરીથી સેન્સેક્સ 83050 અને નિફ્ટી 25600ની નીચે સરકી ગયા છે.
બીએસઈ પર આજે 2640 શેરોનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાંથી 653 શેર મજબૂત જોવા મળી રહ્યા છે જ્યારે 1814 શેરોમાં ઘટાડાનો ટ્રેન્ડ છે અને 173માં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ સિવાય 64 શેર એક વર્ષના હાઈ અને 32 શેર એક વર્ષના નીચલા સ્તર પર આવી ગયા છે. જ્યારે 75 શેર અપર સર્કિટ પર પહોંચી ગયા તો 58 શેર લોઅર સર્કિટ પર આવી ગયા.
Israel Iran War Israel Iran Sensex Nifty Bloodbath Investors Gujarati News Business News શેર બજાર ભારતીય શેર બજાર ઈઝરાયેલ ઈરાન યુદ્ધ ઈઝરાયેલ ઈરાક Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ? ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં નિર્દોષ લોકો હોમાશે! જાણો કોની પાસે કેટલી છે સૈન્ય શક્તિહવે ઈરાને ઈઝરાયેલ-હિઝબુલ્લા યુદ્ધ વચ્ચે હુમલો કર્યો છે. ઈરાને ઈઝરાયેલ પર 200 મિસાઈલોથી હુમલો કર્યો છે. તેણે નસરાલ્લાહના મોતનો બદલો લઈને હલચલ મચાવી દીધી છે. પરંતુ હવે ઈઝરાયેલ છોડવાનું નથી. એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલ બહુ જલ્દી ઈરાન પર હુમલો કરશે. તેવામાં જાણો બંને દેશ પાસે કેવી છે સૈન્ય શક્તિ...
और पढो »
હવે અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ-વે પર ગાડીઓ સડસડાટ દોડશે! દાદાનો સૌથી મોટો નિર્ણયમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને હાઈ સ્પીડ કોરીડોર અંતર્ગત વિકસાવવા માટે ૨૬૨.૫૬ કરોડ રૂપિયા ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
और पढो »
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી, નાગરિકોને સેલ્ટરમાં મોકલાયાIsrael-Iran Tension Row: ઈરાને ઈઝરાયેલ તરફ મિસાઈલો છોડ્યા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોને સુરક્ષા માટે બોમ્બ શેલ્ટર્સમાં ખસેડવામાં આવ્યા હતા.
और पढो »
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »
ઘાટ કરતા ઘડામણ મોંઘી! અમદાવાદનો બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજ નવો બનાવવાના 42 કરોડ, પણ જૂનો તોડવાના 52 કરોડHatkeshwar Bridge : અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બનાવવા માંડ ટેન્ડર ભરાયું ત્યાં હવે જૂના બ્રિજને તોડવાની ચર્ચા ઉઠી, નવા બ્રિજ માટે અંદાજિત 42 કરોડનો ખર્ચ આંકવામા આવ્યો છે. પરંતું બનેલો આ બ્રિજ તોડવા માટે 52 કરોડનો ખર્ચ કરાશે
और पढो »
IPO Alert: પૈસા તૈયાર રાખજો...ધરખમ કમાણીની તક! આ રિયલ એસ્ટેટ કંપની લાવી રહી છે 410 કરોડનો IPO, જાણો વિગતોરિયલ એસ્ટેટ કંપની આર્કેડ ડેવલપર્સ લિમિટેડનો 410 કરોડ રૂપિયાનો આઈપીઓ અરજી માટે 16 સપ્ટેમ્બરે ખુલશે. વિગતો જાણો....
और पढो »