બનાસકાંઠા વરસાદ વગર સૂકો ભટ્ટ જોવા મળી રહ્યો હતો. ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અંબાજીમાં એકાએક વરસાદની શરૂઆત થવા પામી છે.
સતત ગરમીના ઉકળાટ બાદ આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ અંબાજીમાં એકાએક વરસાદની શરૂઆત થવા પામી છે. ચોમાસાની સીઝનનો આ પ્રથમ વરસાદ આજે જેઠ સુદ પૂનમ થી શરૂઆત થયો છે ને પ્રથમ વરસાદ હોવાના કારણે ચોમાસું પણ આજથી શરુ થયું હોય તેમ લાગી રહ્યું છે. Hinduja Brothers
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી રથયાત્રાની તૈયારીઓ શરૂ, રસ્તા મુજબ નાનો-મોટો કરી શકાય તેવા રથમાં નીકળશે ભગવાન જોકે આ વરસાદના કારણે લાંબા સમયથી પડી રહેલી ગરમીમાં આંશિક રાહત મળી રહી છે. વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી હતી. જોકે, અંબાજીમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ બની કાળા વાદળો છવાતા હતા, પણ વરસાદ વરસતો ન હતો. જયારે અંબાજી પંથકમાં આ વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે.
Gujarat Weather IMD Monsoon Activity Weather Update Unseasonal Rain ભારેથી અતિભારે વરસાદ આઈએમડી હવામાન વિભાગ અંબાલાલ પટેલની આગાહી Banaskantha Rains Banaskantha Weather Changed Heavy Rain At Many Places Ambaji Heavy Rains Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain ચોમાસાની આગાહી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : આજે 13 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહીMonsoon Alert : રાજકોટ, જામનગર, બોટાદ, અમરેલી, ડાંગ, વાપી, સુરત, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પડ્યો ધીમી ધારે વરસાદ... હજુ 4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
और पढो »
વાદળો ઘેરાયા, આવી રહી છે મેઘસવારી : 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીGujarat Weather Forecast : ગુજરાતમાં ચોમાસું જલ્દી જ દસ્તક દેશે..નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કાંઠે પહોંચી ગયું છે..જેથી આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતા
और पढो »
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદની આગાહીSurat Rain Update : હાલ ભલે ગુજરાતમાંથી વરસાદ ગાયબ થયો હોય, પરંતુ રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે
और पढो »
ગુજરાતમાં મહાતોફાન આવ્યું : કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતા જ ગુજરાતના દરિયાકિનારે થઈ મોટી હલચલMonsoon Arrival : કેરળમાં વિધિવત રીતે થઈ ચોમાસાની એન્ટ્રી.... કેરળ તટ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચ્યું..
और पढो »
તો ક્યારે થશે ગુજરાતમાં સારા વરસાદની શરૂઆત? શું આ વર્ષે ઉત્તર ગુજરાતમાં પડશે કે નહીં?Gujarat Weather Update: ચોમાસું આવી ગયું છે પરંતુ હજુ ગુજરાતના અનેક જિલ્લા તરસ્યા છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદ ક્યારે આવે તે હજુ કહી શકાય તેમ નથી. બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મનમુકીને વરસવાનું શરૂ કરી દીધું છે.
और पढो »
વધુ એક ભરતી પેપરલીક કેસનું ગુજરાત કનેક્શન નીકળ્યું, કંપનીનો માલિક વિદેશ ભાગી ગયોUP Constable Bharti 2024 Paper Leak: ઉત્તર પ્રદેશ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર લીક થયા બાદ ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને પ્રમોશન બોર્ડે મોટી કાર્યવાહી કરી છે.
और पढो »