Monsoon Arrival : કેરળમાં વિધિવત રીતે થઈ ચોમાસાની એન્ટ્રી.... કેરળ તટ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચ્યું..
ગુજરાતમાં મહાતોફાન આવ્યું : કેરળમાં ચોમાસાની એન્ટ્રી થતા જ ગુજરાતના દરિયાકિનારે થઈ મોટી હલચલકેરળમાં વિધિવત રીતે થઈ ચોમાસાની એન્ટ્રી.... કેરળ તટ અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ચોમાસું પહોંચ્યું.. આજથી દેશમાં સત્તાવાર રીતે બેસી ગયું ચોમાસું, આ સાથે જ દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે જોરદાર પવન ફૂંકાયો છે, આજે ૨૪ કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર ગતિથી પવન ફૂંકાશે
https://zeenews.india.com/gujarati/photo-gallery/cyclonic-strom-like-wind-attack-on-south-gujarat-coastal-after-monsoon-arrival-in-kerala-344751આજે 30 મેથી ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે. દેશમાં સૌથી પહેલા કેરળમાં ચોમાસું આવ્યું છે. કેરળમા ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશ્યું છે અને ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં આગળ વધશે. કેરળ સહિત દક્ષિણ પશ્ચિમી ક્ષેત્રમાં ચોમાસાનું આગમન થયું છે.
Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department Monsoon Rain IMD Good News IMD Rain Time When Will The Rain Come ચોમાસાની આગાહી વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસું ક્યારે Statewise Date Of Monsoon Monsoon In India હવામાન વિભાગની આગાહી Monsoon 2024 Prediction Gujarat Monsoon 2024 Prediction Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Monsoon Date Gujarat Monsoon Landfall Date Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ક્યારે ચોમાસું 2024 ગુજરાતમાં ચોમાસું Gujarat Weather Forecast Weather Update Gujarat Monsoon Forecast June જુન મહિનો Ambalal Patel અંબાલાલ પટેલ Dust Strom આંધી તોફાનની આગાહી મહાતોફાન Monsoon Arrival દેશમાં સત્તાવાર ચોમાસું બેસ્યું કેરળમાં વરસાદનું આગમન Monsoon Update Kerala Monsoon
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કારLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતનો મહાસંગ્રામ સમાપ્ત થઈ ચૂક્યો છે.
और पढो »
ધામધૂમથી જાન લઇને દુલ્હન લેવા તો ગયા પણ...! બંદૂકની અણીએ 20થી વધુ લોકોએ કર્યું દુલ્હનનું અપહરણજાન ખુશીના માહોલ સાથે ગુજરાતના અનાશ બોરડી ગામ ચોકડી ઉપરથી પસાર થઈ રહી હતી.
और पढो »
Railway PSU Stock: ઓર્ડર મળતા જ રોકેટ બની ગયો રેલવેનો આ સ્ટોક! આપી ચુક્યો છે 800% રિટર્નRailway PSU Stocks: આજે ઓર્ડર મળતાની સાથે જ ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં શેર 6% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ 11:20 ની આસપાસ તેણે 10% થી વધુનો વધારો નોંધાવવાનું શરૂ કર્યું.
और पढो »
સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
और पढो »
નાફેડમાં થવાની હતી ઈફ્કોવાળી! એવું તો શું થયું કે બાજી બગડે તે પહેલા જ કુંડારિયાનું નામ ફાઈનલ કરાયુંNafed elections : ગુજરાતમાં નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ વિજેતા જાહેર, ત્યારે એક જ પોસ્ટ માટે સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવીને ઇફકોની ચૂંટણીનું પુનરાવર્તન થવાના એંધાણ હતા, પરંતું છેલ્લી ઘડીએ પાસું બદલાયું
और पढो »
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »