અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પૂર્વ વ્હાઈટ હાઉસ ડોક્ટરને જણાવ્યું કે તેમના પર થયેલા જીવલેણ હુમલામાં તેઓ એક ઈમિગ્રેશન ચાર્ટના કારણે બચી શક્યા.
gujarat newsઆજે ભડલી નવમી પર લક્ષ્મી નારાયણ યોગ સહિત 5 શુભ યોગનો દુર્લભ સંયોગ, 5 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, અપાર સફળતા મળશેદૈનિક રાશિફળ 15 જુલાઈ: કન્યા રાશિની વ્યાવસાયિક યોજનાઓ સફળ થશે, સમાજમાં પ્રતિષ્ઠા વધશે, વાંચો આજનું રાશિફળ
રેલીમાં ભાષણ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચાર્ટ પર બોર્ડર પેટ્રોલિંગના આંકડા જોવા માટે પોતાનું માથું ફેરવ્યું જે કદાચ તેમના માટે જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર સાબિત થયું. ટેક્સાસના પ્રતિનિધિ રોની જેકસને કહ્યું કે તેમણે રિપલ્બિકન નેતા સાથે ફોન પર વાત કરી હતી જેમણે તેમને ચાર્ટ વિશે જણાવ્યું હતું. વ્હાઈટ હાઉસના ફિઝિશિયન જેક્સને ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું કે તેમણે કહ્યું કે, બોર્ડર પેટ્રોલે મારો જીવ બચાવ્યો. હું તે બોર્ડર પેટ્રોલ ચાર્ટને જોઈ રહ્યો હતો. જો મે તે ચાર્ટ તરફ ઈશારો ન કર્યો હોત અને મારું માથું ફેરવીને તે ન જોતો હોત તો ગોળી સીધી મારા માથામાં વાગી જાત.
ટ્રમ્પે ફોક્સ ન્યૂઝના બ્રેટ બેયર સાથે ફોન ઉપર પણ વાત કરી હતી. બેયરે દોહરાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિએ પહેલા ચાર્ટ તરફ જોયું અને પછી તેમના કાનમાં ગોળી વાગી ગઈ. બેયરના જણાવ્યાં મુજબ ટ્રમ્પે એક તસવીરનો હવાલો આપ્યો જેમાં ગોળી તેમની પાસેથી પસાર થતી જોવા મળી રહી હતી. તેમણે કહ્યું કે જે ડોક્ટર સાથે તેમણે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે, જો ગોળી એક ચતુર્થાંશ ઈંચ અલગ જગ્યાએ હોત તો તેઓ આજે તે ડોક્ટર સાથે વાત કરતા ન હોત.
અત્રે જણાવવાનું કે 78 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે પેનસિલ્વેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન 20 વર્ષના એક યુવકે તેમના પર ફાયરિંગ કર્યું. એક ગોળી તેમના કાનને પાર કરી ગઈ. ફાયરિંગમાં રેલીમાં હજાર એક વ્યક્તિનો જીવ ગયો. જ્યારે હુમલાખોરને સુરક્ષાકર્મીઓએ ઠાર કર્યો.donald trumpCareer Option: ધો.
Amercia Chart World News Gujarati News Attack On Donald Trump Firing On Donald Trump Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અણીનો ચૂક્યો સો વર્ષ જીવે! મોતને હાથતાળી આપીને મહિલાનો ચમત્કારિક બચાવMiracle In Monsoon : આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી, વડોદરાના કરજણમાં વરસાદ વગર મંદિરના શિખર પર વીજળી પડી, તો પંચમહાલમાં એક મહિલાનો જીવ માંડ માંડ બચ્યો
और पढो »
Bengal Train Accident: કઈ રીતે થયો 15 લોકોના જીવ લેનાર કંચનજંગા રેલ અકસ્માત, રેલવેએ જણાવ્યું કારણમાલગાડી અને કંચનજંગા એક્સપ્રેસની ટક્કર એટલી ભીષણ હતી કે છેલ્લા બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જ્યારે એક અન્ય ડબ્બો માલગાડીના એન્જિન ઉપર, અધર લટકી ગયો હતો.
और पढो »
કોરોનાથી તો બચ્યા, પણ આમાંથી કેવી રીતે બચશો! ગુજરાતના એક પછી એક ગામડામાં ફેલાઈ રહ્યો છે જીવલેણ રોગમોગરી ગામમાં ત્રણ કોલેરા પોઝીટીવ અને 24 થી વધુ ઝાડા ઉલ્ટીનાં કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા 12 જેટલી ટીમો ઉતારી દેવામાં આવી હતી અને ધરે ધરે ફરીને સર્વે કરી તેમજ ઝાડા ઉલ્ટીનાં દર્દીઓને દવાઓ તેમજ પાણીનાં કલોરીનીકેશન માટે કલોરીનની ટેબલેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.
और पढो »
ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર વેકેન્સીGermany opens door : ગુજરાતીઓ માટે જર્મનીમાં નોકરીની અઢળક તકો છે, જર્મન સરકારનું ઓપોર્ચ્યુનિટી કાર્ડ, વિઝા- જૉબ ઑફર લેટર વગર કેવી રીતે કરશો અપ્લાય?
और पढो »
આ દેશની લોટરી લાગી, સમુદ્રમાંથી મળ્યો 3300 વર્ષ જૂનો ખજાનો3300 years old ship found : ઈઝરાયેલથી 90 કિલોમીટર દૂર સમુદ્રના પેટાળમાં કાંસ્ય યુગનું 3300 વર્ષ જૂનું એક જહાજ મળી આવ્યું છે, આ જહાજમાં ખજાનો હોવાનું શોધકર્તાઓએ જણાવ્યું
और पढो »
એક ભૂલ પડી ભારે, DSPમાંથી ફરી બની ગયા કોન્સ્ટેબલ, જાણો કોણ છે કૃપાશંકર કન્નૌજિયાકૃપાશંકર કન્નૌજિયા દેવરિયાના રહેવાસી છે. તે પહેલા ડીએસપી હતા, પરંતુ તેમનું ડિમોશન કરી દેવામાં આવ્યું છે. તે ફરી કોન્સ્ટેબલની નોકરી કરતા જોવા મળશે. આખરે કેમ એક અધિકારીનું ડિમોશન થયું, તમે પણ જાણો કહાની...
और पढो »