કોરોનાથી તો બચ્યા, પણ આમાંથી કેવી રીતે બચશો! ગુજરાતના એક પછી એક ગામડામાં ફેલાઈ રહ્યો છે જીવલેણ રોગ

Gujarat समाचार

કોરોનાથી તો બચ્યા, પણ આમાંથી કેવી રીતે બચશો! ગુજરાતના એક પછી એક ગામડામાં ફેલાઈ રહ્યો છે જીવલેણ રોગ
Gujarati NewsAnandCholera Positives Case
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 11 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

મોગરી ગામમાં ત્રણ કોલેરા પોઝીટીવ અને 24 થી વધુ ઝાડા ઉલ્ટીનાં કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા 12 જેટલી ટીમો ઉતારી દેવામાં આવી હતી અને ધરે ધરે ફરીને સર્વે કરી તેમજ ઝાડા ઉલ્ટીનાં દર્દીઓને દવાઓ તેમજ પાણીનાં કલોરીનીકેશન માટે કલોરીનની ટેબલેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.

Income Tax: આ દેશોમાં બસ જલસા જ જલસા! 1 રૂપિયો પણ ઈન્કમ ટેક્સ ભરવો પડતો નથી, પૂરેપૂરી આવક ખિસ્સામાંIncome Tax ભરવામાં ના કરો આ 2 ભૂલો, નહીં તો અટકી શકે છે તમારા પૈસા, નહીં મળે રિફંડ'મારી પત્નીના બધા શોખ સાગઠિયા પુરા કરતો! મારી પાસે 50 રૂ. નથી, ઐય્યાશ સાગઠિયા લાખોની ગીફ્ટ આપતો'

આણંદનાં મોગરી ગામમાં ઝાડા ઉલ્ટીનો રોગચાળો પ્રસરતા તેમજ કોલેરાનાં 3 પોઝીટીવ કેસ મળી આવતા આરોગ્ય વિભાગની જુદી જુદી 12 જેટલી ટીમો દ્વારા ગામમાં સર્વે કરી તેમજ કલોરીન ટેબલેટનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Anand Cholera Positives Case Mogri Village Teams Cholera Anand Anand News Health Department આણંદ પેટલાદ આણંદ સમાચાર Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati Anand News આણંદ આણંદ સમાચાર કોલેરા Cholera Health Department

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
और पढो »

ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
और पढो »

ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યો વધુ એક જીવલેણ રોગ, જાણો શું છે ચિંતા જગાવી રહેલો જોખમી રોગ?આણંદ શહેરના બાલુપુરાનાં ભાથીજી મંદિર અને તાસ્કંદ કુમાર શાળા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા 10 દર્દીઓનાં સ્ટુલ્સ સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવતા જેમાંથી બે દર્દીના રિપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટર...
और पढो »

પાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલપાર્કમાં રીલ બનાવી રહ્યું હતું કપલ, પાછળ તો જોયું જ નહિ, થઈ ગયો ખેલPremi Premika Ka Video: વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક પ્રેમિકા અને પ્રેમીની રીલ વચ્ચે શું થયું, સીડીઓ પર જ એવું બન્યું કે થઈ ગયું મોયે મોયે
और पढो »

પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંપાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
और पढो »

રુંવાડા ઉભા કરી દેતી ઘટના : અમદાવાદમાં કારચાલક મૃત શ્વાનને દોરીથી ઢસડીને લઈ ગયોરુંવાડા ઉભા કરી દેતી ઘટના : અમદાવાદમાં કારચાલક મૃત શ્વાનને દોરીથી ઢસડીને લઈ ગયોViral Video : ગુજરાતના એક જાગૃત નાગરિકે એક વીડિયો શેર કર્યો, જેમાં એક કારચાલક મૃત શ્વાનને પોતાની ગાડીથી ઢસેડીને લઈ જાય છે... લોકોએ કહ્યું-આને પણ આજ રીતે બાંધ્યો હોય તો પીડા નો અનુભવ આવે
और पढो »



Render Time: 2025-02-13 22:22:41