એક જ દિવસમાં આ કંપનીના શેરમાં થયો 75 હજાર રૂપિયાનો વધારો, ભારતીય શેર બજારમાં થયો ધમાકો

Most Costly Stock In India समाचार

એક જ દિવસમાં આ કંપનીના શેરમાં થયો 75 હજાર રૂપિયાનો વધારો, ભારતીય શેર બજારમાં થયો ધમાકો
Most Costly Stock In India ShareMRF LimitedElcid Investments Share
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 61 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 73%
  • Publisher: 63%

Most Costly Stock In India: શેર બજારમાં સૌથી મોંઘા શેરની વાત થાય તો હંમેશા ટાયર કંપની એમઆરએફ લિમિટેડ (MRF Limited)નો ઉલ્લેખ થાય છે. આ શેરની કિંમત 1.20 લાખથી વધુ છે.

Most Costly Stock In India : શેર બજારમાં સૌથી મોંઘા શેરની વાત થાય તો હંમેશા ટાયર કંપની એમઆરએફ લિમિટેડ નો ઉલ્લેખ થાય છે. આ શેરની કિંમત 1.20 લાખથી વધુ છે. gujarat weather forecastતુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન...આ 6 રાશિવાળાનું કેવું રહેશે નવું વર્ષ? જાણો વાર્ષિક રાશિફળમેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા...આ 6 રાશિ માટે કેવું રહેશે નવું વર્ષ? જાણો 2024નું વાર્ષિક રાશિફળ

શેર બજારમાં સૌથી મોંઘા શેરની વાત હોય તો ટાયર કંપની એમઆરએફ લિમિટેડ નો ઉલ્લેખ થાય છે. આ શેરની કિંમત 1.20 લાખ રૂપિયાથી વધુ છે. જો તમે માનો છો કે એમઆરએપ લિમિટેડ ભારતીય શેર બજારમાં સૌથી વધુ મોંઘો શેર છે તો તે ખોટું છે. એક શેર એવો પણ છે જેની કિંમત 2 લાખ રૂપિયાથી વધુ છે. આ શેર એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ નો છે.

રસપ્રદ વાત છે કે આ વર્ષે જુલાઈમાં તે શેર માત્ર 3.21 રૂપિયાનો પેની સ્ટોક હતો. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનો શેર મંગળવાર, 29 ઓક્ટોબરે બીએસઈ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર બીજીવાર લિસ્ટ થયો. શેરની લિસ્ટિંગ કિંમત 2,25,000 રૂપિયા હતી પરંતુ ટ્રેડિંગ દરમિયાન તે 5 ટકા વધી 2,36,250 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો.તમને જણાવી દઈએ કે BSE ના 21 ઓક્ટોબરના એક પરિપત્ર અનુસાર પસંદગીની ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપનીઓ ને ફરીથી લિસ્ટ કરવામાં આવી છે. એલ્સાઈડ ઈન્વેસ્ટમેન્ટ્સ તે કંપનીઓમાંની એક હતી.

અન્ય કંપનીઓમાં નલવા સન્સ ઈન્વેસ્ટમેન્ટ્સ, ટીવીએસ હોલ્ડિંગ્સ, કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ કંપની, એસઆઈએલ ઈન્વેસ્ટમેન્ટ્સ, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, જીએફએલ, હરિયાણા કેપફિન અને પિલાની ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન જેવા નામોનો સમાવેશ થાય છે.એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટની પાસે એશિયન પેન્ટ્સ લિમિટેડમાં 2,83,13,860 ઈક્વિટી શેર કે 2.95 ટકા ભાગીદારી છે, જેનું મૂલ્ય તેના પાછલા બંધ અનુસાર લગભગ 8500 કરોડ રૂપિયા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Most Costly Stock In India Share MRF Limited Elcid Investments Share એલસીડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ એલસીડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ શેર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Bonus Shares: દિવાળી પહેલાં આ દિગ્ગજ IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, 1 શેર પર એક શેર મળશે ફ્રીBonus Shares: દિવાળી પહેલાં આ દિગ્ગજ IT કંપનીએ ઈન્વેસ્ટરોને આપી ભેટ, 1 શેર પર એક શેર મળશે ફ્રીWipro Q2 Results: બોનસ શેર આપવાની સાથે વિપ્રોએ બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. બીજા ક્વાર્ટરમાં કંપનીને 3209 કરોડ રૂપિયાનો નફો થયો છે.
और पढो »

બહેરાઈચ હિંસામાં એન્કાઉન્ટર બાદનો વીડિયો બહાર આવતા જ મોટો ખુલાસો થયોબહેરાઈચ હિંસામાં એન્કાઉન્ટર બાદનો વીડિયો બહાર આવતા જ મોટો ખુલાસો થયોBahraich Encounter : ઉત્તર પ્રદેશના બહચરાઈ હિંસાના આરોપીઓનું એન્કાઉન્ટર... મુખ્ય આરોપી સરફરાઝ અને તાલિબને ગોળી વાગતાં હાલત ગંભીર... બંને આરોપીઓ નેપાળ ભાગવાની ફિરાકમાં હતા.. SPએ જણાવી એન્કાઉન્ટરની આખી કહાની...
और पढो »

Hyundai Motor જ નહીં આગામી સપ્તાહે આ કંપનીના IPO પણ ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડHyundai Motor જ નહીં આગામી સપ્તાહે આ કંપનીના IPO પણ ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડIPO News: દેશનું પ્રાઇમરી માર્કેટ આગામી સપ્તાહે ખુબ વ્યસ્ત રહેવાનું છે. હ્રુન્ડઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ 15 ઓક્ટોબરે રિટેલ ઈન્વેસ્ટરો માટે ઓપન થશે. આ દેશના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. મહત્વનું છે કે હ્યુન્ડઈ આઈપીઓ સિવાય 2 અન્ય કંપનીઓના આઈપીઓ પણ આગામી સપ્તાહે ખુલવાના છે.
और पढो »

મુકેશ અંબાણીની રિલાયન્સને પડ્યો મોટો ફટકો, એક ઝાટકામાં 41 હજાર કરોડ થયા સ્વાહા, આ છે કારણમુકેશ અંબાણીની રિલાયન્સને પડ્યો મોટો ફટકો, એક ઝાટકામાં 41 હજાર કરોડ થયા સ્વાહા, આ છે કારણMukesh Ambani Net Worth: પાછલા સપ્તાહે શેર બજારની ટોપ 10 કંપનીઓના માર્કેટ કેપમાં બે લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. તેનું મુખ્ય કારણ બીજા ક્વાર્ટરમાં કંપનીઓની ખરાબ આવક અને FII નું વેચાણ છે.
और पढो »

Indias Most Expensive Share: આ છે ભારતનો સૌથી મોંઘો શેર...જેણે 1 લાખના બનાવી દીધા 130 કરોડ રૂપિયાIndias Most Expensive Share: આ છે ભારતનો સૌથી મોંઘો શેર...જેણે 1 લાખના બનાવી દીધા 130 કરોડ રૂપિયાઆ કંપનીના શેર એપ્રિલ 1993માં માત્ર 10 રૂપિયાના હતા. પરંતુ હવે આ કંપનીના એક શેરનો ભાવ 1.30 લાખ રૂપિયા છે. રોકાણકારો શેરમાં રોકાણ કરીને કરોડપતિ બની ગયા.
और पढो »

Apple શરૂ કરી શકે છે સૌથી સસ્તો આ iPhone નું પ્રોડક્શન, લોન્ચ પહેલા કંપનીની તૈયારીApple શરૂ કરી શકે છે સૌથી સસ્તો આ iPhone નું પ્રોડક્શન, લોન્ચ પહેલા કંપનીની તૈયારીહાલમાં જ એપલે પોતાનો લેટેસ્ટ iPhone 16 સિરીઝ લોન્ચ કર્યો છે. આ સીરીઝને લોન્ચ થયાને થોડો સમય જ થયો છે હવે લોકો એપલના આવનારા સ્માર્ટફોન iPhone SE 4 વિશે વાત કરવા લાગ્યા છે. તેણે એપલનો સૌથી સસ્તો ફોન માનવામાં આવે છે. આશા છે કે Apple આ ફોનને આવતા વર્ષે એટલે કે 2025માં માર્કેટમાં લોન્ચ કરી શકે છે.
और पढो »



Render Time: 2025-02-13 13:01:25