એક સાથે 7 લોકો નર્મદામાં ડૂબ્યા, 6ના મૃતદેહ મળ્યા, આ કરુણાંતિકાનું રેસ્ક્યુ ઓપરેશન બન્યું વધુ વેગવાન!

Bharuch समाचार

એક સાથે 7 લોકો નર્મદામાં ડૂબ્યા, 6ના મૃતદેહ મળ્યા, આ કરુણાંતિકાનું રેસ્ક્યુ ઓપરેશન બન્યું વધુ વેગવાન!
Latest NewsLocal NewsNarmada News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 15 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

આ કરુણાંતિકાની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તથા નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી સાથે પરામર્શમાં રહીને નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી હાલ બંધ કરી રેસ્ક્યુ ઓપરેશનને વધુ વેગવાન બનાવવામાં આવ્યું છે. તેના માટે નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ(NDRF)ની બે ટૂકડીની મદદ લેવામાં આવી રહી છે.

એક સાથે 7 લોકો નર્મદામાં ડૂબ્યા, 6ના મૃતદેહ મળ્યા, આ કરુણાંતિકાનું રેસ્ક્યુ ઓપરેશન બન્યું વધુ વેગવાન!

આ કરુણાંતિકાની સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તથા નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી સાથે પરામર્શમાં રહીને નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી હાલ બંધ કરી રેસ્ક્યુ ઓપરેશનને વધુ વેગવાન બનાવવામાં આવ્યું છે. તેના માટે નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સની બે ટૂકડીની મદદ લેવામાં આવી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Latest News Local News Narmada News Poicha Tragedy Latest Poicha News Poicha Tragedy પોઇચા નિલકંઠ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકી15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકીઝારખંડના રામગઢ જિલ્લામાં 19 વર્ષીય એક છોકરી સાથે દુષ્કર્મ આચરવા અને આ કૃત્યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે.
और पढो »

Mangoes: આખા દિવસમાં 2 થી વધુ કેરી ખાતા લોકો ચેતી જાય, એક સાથે વધારે કેરી ખાવાથી થઈ શકે છે આ તકલીફMangoes: આખા દિવસમાં 2 થી વધુ કેરી ખાતા લોકો ચેતી જાય, એક સાથે વધારે કેરી ખાવાથી થઈ શકે છે આ તકલીફMangoes In Summer: ઘણા લોકો તો દિવસ દરમિયાન 5, 6 કેરી આરામથી ખાઈ લેતા હોય છે. જો કે કેરી વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે નુકસાન પણ કરે છે. તેથી કેરી દિવસ દરમિયાન કેટલી ખાવી અને કેટલી નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
और पढो »

નવસારીના દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમનવસારીના દાંડીના દરિયામાં મોટી દુર્ઘટના; એક જ પરિવારના 6 ડૂબ્યા, 2નું રેસ્ક્યૂ, 4 લોકો ગુમઆજે રવિવારની રજા હોવાથી એક જ પરિવારના 6 લોકો નવસારીના દાંડીના દરિયામાં ફરવા આવ્યા હતા. જ્યાં છ લોકો દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બૂમાબૂમ કરી મૂકી હતી. પોલીસ જવાનો અને હોમગાર્ડે 2 લોકોને બચાવી લીધા હતા. જ્યારે અન્ય ચાર લોકો પાણીમાં તણાયા હતા. લાપતા ચાર લોકો ખડસૂપાના રહેવાસી છે.
और पढो »

પોઈચા ફરવા આવેલા 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા, હચમચાવી દેશે કાંઠાના આ દ્રશ્યોપોઈચા ફરવા આવેલા 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા, હચમચાવી દેશે કાંઠાના આ દ્રશ્યોNarmada River Tragedy : પોઈચામાં નર્મદા નદીમાં ડૂબ્યા સુરતના 8 પ્રવાસીઓ... એક વ્યક્તિનો બચાવ, 7 લોકોની શોધખોળ.... 3 બાળકો સહિત 8 લોકો પડ્યા હતા નાહવા...
और पढो »

આ શહેરમાં રહે છે દુનિયાના સૌથી વધુ ધનીક લોકો, દરેકના ખાતામાં ઓછામાં ઓછા 8 કરોડ રૂપિયાઆ શહેરમાં રહે છે દુનિયાના સૌથી વધુ ધનીક લોકો, દરેકના ખાતામાં ઓછામાં ઓછા 8 કરોડ રૂપિયાછેલ્લા 10 વર્ષમાં દુનિયામાં મિલિનેયર્સની સંખ્યામાં સૌથી વધુ 90 ટકા તેજી બેઈજિંગમાં આવી છે. તેમ છતાં ચીનની રાજધાની દુનિયામાં સૌથી વધુ મિલિનેયર્સના લિસ્ટમાં દસમાં સ્થાને છે. આવો જાણીએ કયાં શહેરમાં સૌથી વધુ ધનીકો રહે છે.
और पढो »

ગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળીગાંધીનગર: પૂર્વ IAS એસ.કે.લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો; આવક કરતા વધુ સંપત્તિ મળીગાંધીનગરના તત્કાલીન કલેકટર એસ.કે લાંગા સામે વધુ એક ગુનો નોંધાયો છે. ગુજરાત એસીબીમાં અપ્રમાણસર મિલકત બાબતે ગુનો નોંધાયો છે. નિવૃત IAS અને તત્કાલિક ગાંધીનગર કલેકટર એસ.કે લાંગા એ પોતાના કામગીરીના સમયગાળા દરમિયાન ગેરકાયેદસર રીત રસમો અપનાવી હતી.
और पढो »



Render Time: 2025-02-19 14:01:57