Selfie Authentication Scam: સેલ્ફી દ્વારા વેરિફિકેશનની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ એક સરળ પ્રક્રિયા માનવામાં આવે છે જેમાં બેંકો, ફિનટેક કંપનીઓ જેવી સંસ્થાઓ લોકોની ઓળખને પ્રમાણિત કરે છે. જો કે તેનો ઉપયોગ વધી રહ્યો હોવાથી સાયબર ફ્રોડનો પણ ખતરો છે.
Selfi e Authentication Scam: સેલ્ફી દ્વારા વેરિફિકેશનની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ એક સરળ પ્રક્રિયા માનવામાં આવે છે જેમાં બેંકો, ફિનટેક કંપનીઓ જેવી સંસ્થાઓ લોકોની ઓળખને પ્રમાણિત કરે છે. જો કે તેનો ઉપયોગ વધી રહ્યો હોવાથી સાયબર ફ્રોડનો પણ ખતરો છે.Manjummel BoyshealthRhea Singha મોબાઈલ થી ફોટોગ્રાફી કરવી એ એક ફેશન બની ગઈ છે. દરેક વ્યક્તિ પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા માંગે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.
જો તમને લાગે કે તમારી સાથે સાયબર છેતરપિંડી થઈ છે તો તરત જ તમારી બેંકનો સંપર્ક કરો. તમારે હંમેશા સાવચેત રહેવું જોઈએ અને તમારી અંગત માહિતી કોઈને ન જણાવવી જોઈએ.
Selfi Mobile Photography Social Media Internet Cyber Crime Online Fraud સાયબર ક્રાઈમ બેંક ખાતુ સેલ્ફી મોબાઈલ ઓનલાઈન છેતરપિંડી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટSchools Holiday Declare : હાલ એવી સિસ્ટમ સક્રિય થઈ છે કે ગુજરાતના તમામ 33 જિલ્લા રેડ એલર્ટ પર છે, ત્યારે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય
और पढो »
તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »
UPS: સરકારી કર્મચારીઓ માટે ખુશખબર; સરકારના એક નિર્ણયથી દૂર થઈ જશે પેન્શનનું ટેન્શન!UPS: મોદી સરકારે ખેલી દીધો છે સૌથી મોટો દાવ! સરકારી કર્મચારીઓને ખુશ કરવા માટે લેવાઈ રહ્યો છે ઐતિહસિક નિર્ણય. જાણો લાખો કર્મચારીઓના પેન્શન મુદ્દે શું છે સરકારનું પ્લાનિંગ...
और पढो »
માર્કેટ તૂટશે ત્યારે પણ બચાવશે આ વિઘ્નહર્તા શેર, ધીરજ ધરશો તો પૈસા કરી આપશે ડબલ!Stock Market: આ વિઘ્નહર્તા શેર તમારા પૈસા 1-3 વર્ષમાં બમણા કરી શકે છે, માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું - તેને ખરીદો અને તેને તમારા પોર્ટફોલિયોમાં રાખો.
और पढो »
ભાવનગરનો ચોંકાવનારો કિસ્સો...જા મારા 6 મિત્રોને ખુશ કરી આવ મારું દેવું ચૂકતે થઈ જશે, પતિએ જ પત્નીને વેશ્યા બનાવવાની કરી કોશિશખરેખર હવે તો હદ થાય છે પતિને 6 મિત્રો પાસે મોકલી પતિએ કહ્યું એમને ખુશ કરી આવ તો મારું દેવું ચૂકતે થઈ જાય... પત્ની માટે આનાથી ખરાબ સમય કયો હોઈ શકે. એક પતિ જ પોતાની પત્નીને લઈને પોતના મિત્રો પાસે. ગુજરાતમાં સંબંધોને લજવતી એક ઘટના સામે આવી છે. જેને પગલે પોલીસ પણ ચોંકી ગઈ છે.
और पढो »
કેનેડા હવે સપનું બની જશે? ટ્રુડોના એક નિર્ણયે ભારતીયોની ચિંતા વધારી, કેનેડામાં હવે નોકરી મળવી મુશ્કેલ થઈ જશે!કેનેડાની સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે ત્યાં રહેતા ભારતીયોની મુશ્કેલીઓ વધશે. આ નિર્ણય બાદ હવે તેની સીધી અસર ત્યાં કામ કરતા ભારતીય યુવાઓ પર પડશે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ગુજરાન ચલાવવા માટે નોકરી કરે છે.
और पढो »