UPS: મોદી સરકારે ખેલી દીધો છે સૌથી મોટો દાવ! સરકારી કર્મચારીઓને ખુશ કરવા માટે લેવાઈ રહ્યો છે ઐતિહસિક નિર્ણય. જાણો લાખો કર્મચારીઓના પેન્શન મુદ્દે શું છે સરકારનું પ્લાનિંગ...
Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે આ 4 ફળ, રોજ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થશેBullet trainદૈનિક રાશિફળ 25 ઓગસ્ટ: આજનો દિવસ મિથુન, કન્યા, મકર રાશિ માટે સારો, સિંહ રાશિએ રહેવું સંભાળીને, વાંચો આજનું રાશિફળ NPS -OPS થી કેટલી અલગ છે આ સ્કીમ?કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય ! મોદી સરકારના એક નિર્ણયથી બદલાઈ જશે સરકારી કર્મચારીઓ નું કિસ્મત. લાંબા સમયથી જોવાઈ રહી હતી કંઈક સારું થાય તેની રાહ. આતુરતાનો આવ્યો અંત અને આખરે સરકારે કર્મચારીઓની લાગણી સમજીને લીધો મોટો નિર્ણય ...
કેન્દ્ર સરકારે તેના 23 લાખ કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. યુપીએસ હેઠળ, કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ પર નિશ્ચિત પેન્શન મળશે. તે જ સમયે, જે કેન્દ્રીય કર્મચારીઓ નિવૃત્ત થયા છે તેઓ પણ આ યોજનામાં પોતાને શિફ્ટ કરી શકે છે. તેમને વ્યાજ સહિત બાકી રકમ ચૂકવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ યોજના 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે.કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ તેના કર્મચારીઓ માટે નિશ્ચિત પેન્શનની જોગવાઈ કરી છે.
Nps National Pension Scheme Unified Pension Scheme Government Of India Government Employee Central Government સરકારી કર્મચારીઓ પેન્શન ટેન્શન મોટો નિર્ણય ખુશખબર નેશનલ પેન્શન સ્કીમ યુનિફાઈડ પેન્શન સ્કીમ લાભ ફાયદો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
DA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાતમળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો થશે. જેનાથી હાલનો દર 50%થી વધીને 53% થઈ જશે. આ વધારો 1 જુલાઈ 2024થી પ્રભાવી થશે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના આંકડાથી એ નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધશે. જાણો વિગતો.
और पढो »
8th Pay Commission: ખુશખબર! મોદી સરકાર ક્યારથી લાગૂ કરશે આઠમું પગાર પંચ? વધીને કેટલો થશે પગાર8th Pay Commission Lates Update: જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય કે પેન્શનર હોવ તો આ સમાચાર તમારા કામના છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા પગાર અને પેન્શન આપવા માટે આઠમા પગાર પંચની માંગણી છેલ્લા એક વર્ષથી થઈ રહી છે.
और पढो »
સરકારી કર્મચારીઓના હિત માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : વંદે ભારત ટ્રેનમાં મુસાફરી માટે મળશે આ ફાયદોGujarat Government Big Decision : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે.
और पढो »
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર! એક બોરી યુરિયા એક બોટલમાં, આ વર્ષે ખરીદશો તો મળશે સહાયUrea Of Nano Technology: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ બાદ રાજ્યના ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં પાક વાવેતર કર્યું છે. ખેડૂતો વધુ પાક ઉત્પાદન અને આવક મેળવી આર્થિક રીતે સજ્જ થવા હાલ ખેતીમાં પોતાનો જીવ રેડી રહ્યા છે.
और पढो »
નવા રૂપરંગમાં જોવા મળશે અમદાવાદ! 9 આઈકોનિક રોડ શહેરની કાયાપલટ કરશે, આ વિસ્તારમાં આવશેAhmedabad News : અમદાવાદ હાલ ઓલિમ્પિક માટે તૈયાર થઈ રહ્યું છે, ત્યારે શહેરનો વિકાસ હવે ઓલિમ્પિકને પગલે થઈ રહ્યો છે, આ માટે 9 આઈકોનિક રોડ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, જેના બાદ શહેરની કાયાપલટ થઈ જશે
और पढो »
આજથી ઓપન થશે આ કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં ધૂમ, રોકાણ કરતા પહેલા જાણી લો દરેક વિગતInterarch Building Products Limited IPO આજથી રિટેલ ઈન્વેસ્ટર માટે ખુલી જશે. કંપનીએ તે પહેલા એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 179 રૂપિયા ભેગા કર્યાં છે.
और पढो »