8th Pay Commission: ખુશખબર! મોદી સરકાર ક્યારથી લાગૂ કરશે આઠમું પગાર પંચ? વધીને કેટલો થશે પગાર

8Th Pay Commission समाचार

8th Pay Commission: ખુશખબર! મોદી સરકાર ક્યારથી લાગૂ કરશે આઠમું પગાર પંચ? વધીને કેટલો થશે પગાર
Revised SalaryModi GovernmentGovernment Employees
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 82%
  • Publisher: 63%

8th Pay Commission Lates Update: જો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય કે પેન્શનર હોવ તો આ સમાચાર તમારા કામના છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા પગાર અને પેન્શન આપવા માટે આઠમા પગાર પંચની માંગણી છેલ્લા એક વર્ષથી થઈ રહી છે.

entertainmentટ્રેનોમાં હંમેશા કેમ આપવામાં આવે છે સફેદ ચાદર? આની પાછળ કોઈ ખાસ કારણ છે કે માત્ર સંયોગજો તમે પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોય કે પેન્શનર હોવ તો આ સમાચાર તમારા કામના છે. સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા પગાર અને પેન્શન આપવા માટે આઠમા પગાર પંચની માંગણી છેલ્લા એક વર્ષથી થઈ રહી છે. કર્મચારીઓ યુનિયનોએ સરકાર સાથે આ અંગે વાત પણ કરી છે. જો કે હજુ સુધી તે અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી.

આ નિર્ણય બાદ છઠ્ઠા પગાર પંચના સૌથી ઓછા પગાર 7000 રૂપિયાને વધારીને 18000 રૂપિયા કરવામાં આવ્યો. એ જ રીતે સૌથી ઓછા પેન્શન 3500 રૂપિયાને વધારીને 9000 રૂપિયા કરવામાં આવ્યું. સૌથી વધુ પગાર 2,50,000 રૂપિયા થઈ ગયો અને સૌથી વધુ પેન્શન 1,25,000 રૂપિયા થઈ ગયું.ફાઈનાન્શિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ આઠમા પગાર પંચમાં કર્મચારીઓના પગાર વધારા માટે ફિટમેન્ટ ફેક્ટરને 1.92 રાખવામાં આવી શકે છે. જો આમ થાય તો લઘુત્તમ પગાર વધીને 34,560 રૂપિયા થઈ શકે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Revised Salary Modi Government Government Employees Central Governnment Employees Business News Gujarati News આઠમું પગાર પંચ સરકારી કર્મચારીઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

DA Hike: શૂન્ય (0) કે 53%? કેટલું થવાનું છે મોંઘવારી ભથ્થું, કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ! જાણો ક્યારે થશે જાહેરાતDA Hike: શૂન્ય (0) કે 53%? કેટલું થવાનું છે મોંઘવારી ભથ્થું, કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ! જાણો ક્યારે થશે જાહેરાતDA Hike news: જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું 50 ટકા મળી રહ્યું છે. ત્યારબાદ તેને શૂન્ય એટલે કે ઝીરો (0) કરવાની ચર્ચા હતી. પરંતુ આ ચર્ચા એટલે હતી કારણ કે સાતમાં પગાર પંચ (7th pay commission)ને લાગૂ કરવા સમયે તેમ કરવામાં આવ્યું હતું.
और पढो »

ગણતરીની કલાકોમાં આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, લક્ષ્મી નારાયણ યોગ કરશે માલામાલગણતરીની કલાકોમાં આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, લક્ષ્મી નારાયણ યોગ કરશે માલામાલHoroscope Venus Transit in Leo: શુક્ર 31 જુલાઈએ સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગોચરથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થશે. આ રાશિના જાતકોની આર્થિક પ્રગતિ સાથે કરિયરમાં સફળતા મળશે. જાણો આ રાશિઓ વિશે...
और पढो »

મોટી-મોટી કંપનીઓના CEOથી વધુ છે મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર, ટ્રક-ટેમ્પો બધુ ચલાવવામાં છે માહીરમોટી-મોટી કંપનીઓના CEOથી વધુ છે મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર, ટ્રક-ટેમ્પો બધુ ચલાવવામાં છે માહીરMukesh Ambani: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઘણી મોટી છે અને ઘણા પ્રકારના કામ કરે છે.
और पढो »

અંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને તાંત્રિકો પર હવે થશે કડક કાર્યવાહી, રાજ્ય સરકાર વિધાનસભામાં લાવશે કાયદોઅંધશ્રદ્ધા, મેલી વિદ્યા અને તાંત્રિકો પર હવે થશે કડક કાર્યવાહી, રાજ્ય સરકાર વિધાનસભામાં લાવશે કાયદોGujarat Govt News: ગુરાજ્ય સરકાર કાળો જાદુ અને તાંત્રિક વિધિઓને રોકવા માટે ટૂંક સમયમાં વિધાનસભામાં બિલ રજૂ કરશે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલા જવાબમાં આ માહિતી આપી છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની પીઆઈએલ પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો હતો.
और पढो »

Budget 2024: મિડલ ક્લાસને લોટરી લાગી! નવા કર્મચારીઓને પહેલા મહિનાનો પગાર આપશે સરકાર, બજેટમાં મોટી જાહેરાતBudget 2024: મિડલ ક્લાસને લોટરી લાગી! નવા કર્મચારીઓને પહેલા મહિનાનો પગાર આપશે સરકાર, બજેટમાં મોટી જાહેરાતBudget 2024: મોદી સરકારે ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ આજે સંસદમાં રજુ કરી દીધુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સદનમાં બજેટ રજુ કર્યું. આ બજેટમાં સૌથી પહેલા તેમણે રોજગારી અને યુવાઓ માટે જાહેરાત કરી. નાણામંત્રીએ યુવાઓ અને રોજગાર પર ફોકસ કરતા બજેટમાં મોટી જાહેરાત કરી.
और पढो »

Mukesh Ambani Anitlia: અંબાણીના ઘર એન્ટીલિયામાં કામ કરતા લોકોનો પગાર કેટલો? આંકડો જાણીને આંખો પહોળી થઈ જશેMukesh Ambani Anitlia: અંબાણીના ઘર એન્ટીલિયામાં કામ કરતા લોકોનો પગાર કેટલો? આંકડો જાણીને આંખો પહોળી થઈ જશેએન્ટીલિયા જેવી ખાનગી સંપત્તિમાં કામ કરતા કર્મચારીઓના વેતન અંગે સટીક જાણકારી જાહેરમાં ઉપલબ્ધ હોતી થી. આ જાણકારી સામાન્ય રીતે ગોપનીય રાખવામાં આવે છે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેનો ઉલ્લેખ જરૂર કરાયો છે.
और पढो »



Render Time: 2025-02-13 22:18:15