એક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સો

Manmohan Singh समाचार

એક સમયે મનમોહન સિંહના બોડીગાર્ડ હતા યોગી સરકારના આ મંત્રી, જણાવ્યો મારુતિવાળો કિસ્સો
Arun AsimEx SPG BodyguardYogi Adityanath Government
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 102%
  • Publisher: 63%

યુપીની યોગી સરકારમાં મંત્રી અને પૂર્વ પોલીસ અધિકારી અસીમ અરુણે પણ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. અરુણ અસીમ એક જમાનામાં મનમોહન સિંહની એસપીજી ટીમમાં બોડીગાર્ડ હતા. તેમણે તે વખતનો એક કિસ્સો પણ જણાવ્યો છે.

યુપીની યોગી સરકારમાં મંત્રી અને પૂર્વ પોલીસ અધિકારી અસીમ અરુણે પણ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. અરુણ અસીમ એક જમાનામાં મનમોહન સિંહની એસપીજી ટીમમાં બોડીગાર્ડ હતા. તેમણે તે વખતનો એક કિસ્સો પણ જણાવ્યો છે. ગુજરાતમાં ભરશિયાળે ભાદરવાના એંધાણ! ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે છે આગાહીSurya Nakshatra Parivartan

48 કલાક બાદ આ 3 રાશિવાળાનું અચાનક ભાગ્ય પલટી જશે, આકસ્મિક ધનલાભના અત્યંત પ્રબળ યોગ! ચારેકોરથી સફળતા મળશેયલો એલર્ટ જાહેર; આજે સાંજે 5.32 મિનિટ પર થઈ શકે છે સૂર્યાસ્ત! આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનું 92 વર્ષની જૈફ વયે 26 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હી સ્થિત એમ્સમાં નિધન થયું. મનમોહન સિંહનું યોગદાન ફક્ત ભારતમાં નહીં પરંતુ સમગ્ર દુનિયામાં યાદ કરવામાં આવી રહ્યું છે. તેમના નિધન બાદ તેમના જીવનના અનેક કિસ્સા અને કહાનીઓ લોકો યાદ કરી રહ્યા છે. આ જ કડીમાં યુપીની યોગી સરકારમાં મંત્રી અને પૂર્વ પોલીસ અધિકારી અસીમ અરુણે પણ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. અરુણ અસીમ એક જમાનામાં મનમોહન સિંહની એસપીજી ટીમમાં બોડીગાર્ડ હતા. તેમણે તે વખતનો એક કિસ્સો પણ જણાવ્યો છે.

मैं 2004 से लगभग तीन साल उनका बॉडी गार्ड रहा। एसपीजी में पीएम की सुरक्षा का सबसे अंदरुनी घेरा होता है - क्लोज़ प्रोटेक्शन टीम जिसका नेतृत्व करने का अवसर मुझे मिला था। एआईजी सीपीटी वो व्यक्ति है जो पीएम से कभी भी दूर नहीं रह सकता। यदि एक ही बॉडी गार्ड रह सकता है तो साथ यह बंदा… તેમણે વધુમાં લખ્યું કે ડોક્ટર સાહેબની એક જ કાર હતી- મારુતિ 800 જે પીએમ હાઉસમાં ચમચમાતી કાળી બીએમડબલ્યુની પાછળ ઊભી રહેતી હતી. મનમોહન સિંહજી વારંવાર મને કહેતા હતા કે અસીમ મને આ કારમાં જવું પસંદ નથી. મારી ગાડી તો આ છે . હું સમજાવતો હતો કે સર આ ગાડી તમારા ઐશ્વર્ય માટે નથી, તેના સિક્યુરિટી ફીચર્સ એવા છે જેના માટે થઈને એસપીજીએ તેને લીધી છે. પરંતુ જ્યારે કારકેડ મારુતિ સામેથી નીકળતા તો તેઓ હંમેશા મન ભરીને તેને જોતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Arun Asim Ex SPG Bodyguard Yogi Adityanath Government India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Zee News Gujarati Gujarati Samachar Gujarat News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો, શું પાર્ટી કાર્યવાહી કરશે?ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો, શું પાર્ટી કાર્યવાહી કરશે?લોકસભામાં 'એક દેશ એક ચૂંટણી' બિલ પર મતદાન દરમિયાન ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો અને હાજર રહ્યા નહ્યા. પાર્ટી આ સાંસદોને નોટિસ ફટકારી છે.
और पढो »

PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલા લૂંટ્યાPMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
और पढो »

સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શનસરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શનરાજ્ય સરકારના એક નિર્ણય બાદ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના ખારવા સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે 26 ડિસેમ્બરે ખારવા સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
और पढो »

2025માં એક-બે નહીં પણ 3 વાર બનશે ગુરૂ-પુષ્પ યોગ, આ 4 રાશિવાળાનું થશે ભાગ્યોદય2025માં એક-બે નહીં પણ 3 વાર બનશે ગુરૂ-પુષ્પ યોગ, આ 4 રાશિવાળાનું થશે ભાગ્યોદયGuru Pushya Yog Rashfal 2025: જ્યોતિષશાસ્ત્રમાં પુષ્યને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રનો સ્વામી શનિદેવ છે, જ્યારે દેવતા દેવગુરુ બૃહસ્પતિ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને પુષ્ય નક્ષત્રના મળવાથી ગુરુ-પુષ્ય યોગ બને છે. આ યોગ તમામ યોગોમાં સૌથી શક્તિશાળી અને અસરકારક માનવામાં આવે છે.
और पढो »

સરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, મોંઘા થઈ જશે ઘર, 50 લાખની કિંમતના 2 BHKની કિંમત આટલા લાખ થશેસરકારના આ એક નિર્ણયથી સામાન્ય લોકોને લાગશે ઝટકો, મોંઘા થઈ જશે ઘર, 50 લાખની કિંમતના 2 BHKની કિંમત આટલા લાખ થશેFSI ચાર્જ પર GST લાદવાથી મકાનો મોંઘા થશે, માંગ પર અસર થશે, CREDAIએ ચિંતા વ્યક્ત કરી. CREDAIએ સરકારને પુનર્વિચાર કરવાની કરી અપીલ, કહ્યું- ઘર ખરીદનારાઓ પર નાણાકીય બોજ વધશે.
और पढो »

ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા : ‘ઘરચોળા’ને મળ્યો GI ટેગGI Tag To Gharchola : ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ‘ઘરચોળા’ને ભારત સરકાર તરફથી મળ્યો ‘GI ટેગ’... હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો આ 23મો જીઆઈ ટેગ, ગુજરાતને મળેલ જીઆઈ ટેગની સંખ્યા 27 પર પહોંચી
और पढो »



Render Time: 2025-02-20 23:59:01