PMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
daily horoscope
દૈનિક રાશિફળ 7 ડિસેમ્બર: આજે ગ્રહોની ધન રાશિ પર ખાસ કૃપા છે. ભૌતિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે, વાંચો આજનું રાશિફળતમારી ધારણા કરતા સડસડાટ દોડશે આ ટ્રેન! વિચાર કરશો એટલી વારમાં અમદાવાદથી આબુ પહોંચી જશોડ્રગ ડીલરના પ્રેમમાં હિન્દુથી બની ગઈ મુસ્લિમ? હવે મમતા કુલરર્ણીએ લગ્ન, પતિ અને અફેર પર સત્ય જાહેર કર્યું
PMJAY એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના મામલે ગુજરાતમાંથી એક પછી એક મોટા ગરબડ ગોટાળા સામે આવી રહ્યાં છે. સમગ્ર ભારતમાં મધ્યમા વર્ગના દર્દીઓને સારી સારવાર માટે તે માટે કેન્દ્ર સરકારે PMJAY યોજના અમલમાં મુકેલ છે જો કે, તેની અમલવારીમાં યેનકેન પ્રકારે કૌભાંડ કરવામાં આવે તેવું ગુજરાતમાં સામે આવ્યું છે. રાજ્યમાં PMJAY યોજનાનો ખાનગી હૉસ્પિટલોએ પોતાના ફાયદા માટે મોટાપાયે લાભ લીધો હોવાનો ખુલાસો થયો છે. PMJAY યોજના ખાનગી હૉસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ છે.
આમ, ખ્યાતિ મોતકાંડ બાદ સરકારની આંખો ખુલી રહી છે. જેના કારણે કાર્ડિયોલોજી અને રેડિયોલોજીની સારવાર માટેની એસઓપી તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી છે. સરકાર માને છે કે, કેટલીક હોસ્પિટલો પૈસા કમાવવા માટે ખોટી રીતે સારવાર કરી રહી છે, અલબત્ત, આ નવી એસઓપી કૌભાંડ પર લગામ કસી શકશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે.
આ ઘટનાઓ બતાવે છે કે, આરોગ્ય વિભાગ પણ સક્રિય રીતે કામ કરી રહ્યુ નથી. અથવા તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અને મિલીભગત ચાલી રહી છે. ગુજરાતમા બીમાર દર્દીઓના આંકડા પર પણ હવે સવાલો પેદા થઈ રહ્યાં છે.
Sarkari Yojna Health Department Khyati Hospital Private Hospital Government Scheme પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સરકારી યોજના આરોગ્ય વિભાગ PMJAY યોજનામાં કૌભાંડ ખાનગી હોસ્પિટલ PMJAY યોજના ખાનગી હોસ્પિટલ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ખ્યાતિ હોસ્પિટલને PMJAY-મા યોજના માટે બ્લેક લિસ્ટ કરાઈ, ટૂંક સમયમાં નવી SOP તૈયાર કરવા વચનઅમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
और पढो »
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટAMC Junior Clerk Exam : રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી... જેમાં સરખેજની શાળામાં ગેરરીતિ થઈ હોવાની ચર્ચા ઉઠી હતી...
और पढो »
ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજીGujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
और पढो »
ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરSOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
और पढो »
નોન-વેજ થાળી કરતા વેજ થાળી મોંઘી થઈ, હવેથી આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશેVeg Thali Price Hike : નવેમ્બર મહિનામાં તમારી વેજ થાળી 7 ટકા મોંઘી થઈ ગઈ છે. સાથે જ નોન-વેજ થાળી પણ મોંઘવારીની બાબતમાં પાછળ નથી. નોનવેજ થાળીના ભાવમાં પણ 2 ટકાનો વધારો થયો છે
और पढो »
નાયબ મુખ્યમંત્રી માટે રાજી થઈ ગયા એકનાથ શિંદે, ફડણવીસની સાથે કાલે લઈ શકે છે શપથમહારાષ્ટ્રમાં 23 નવેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે સવાલનો જવાબ આજે મળી ગયો છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનશે.
और पढो »