નાયબ મુખ્યમંત્રી માટે રાજી થઈ ગયા એકનાથ શિંદે, ફડણવીસની સાથે કાલે લઈ શકે છે શપથ

'Maharashtra CM समाचार

નાયબ મુખ્યમંત્રી માટે રાજી થઈ ગયા એકનાથ શિંદે, ફડણવીસની સાથે કાલે લઈ શકે છે શપથ
Maharashtra NewsMaharashtra PoliticsMaharashtra New Cm
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 94%
  • Publisher: 63%

મહારાષ્ટ્રમાં 23 નવેમ્બરે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે સવાલનો જવાબ આજે મળી ગયો છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી બનશે.

ફટાફટ બનાવી લો પ્લાન, આ છે Christmas-New Year ની રજા માટે ભારતના ટોપ 5 ડેસ્ટિનેશનBudh Gochar 2025: વર્ષ 2025 માં આ રાશિવાળાઓ પર મહેરબાન રહેશે બુધ ગ્રહ, નવા વર્ષમાં ધનથી છલોછલ રહેશે તિજોરીLottery

મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસથી ખેંચતાણ જોવા મળી, તેનો હવે અંત જોવા મળી રહ્યો છે. એકનાથ શિંદેએ પાછલા સપ્તાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની રેસમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધુ હતું. હવે તે દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનવા માટે રાજી થઈ ગયા છે. ફડણવીસ મુંબઈમાં આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maharashtra News Maharashtra Politics Maharashtra New Cm Maharashtra New CM Of Maharashtra Maharashtra Ka Nya CM Who Will New Cm Of Maharashtra Maharashtra New Chief Minister Maharashtra Elections 2024 Devendra Fadnavis Ajit Pawar Eknath Shinde Maharashtra News Maharashtra New Chief Minister Maharashtra Cm Oath Maharashtra Cm News Maharashtra Cm New Maharashtra Cm Maharashtra Cm Announcement Eknath Shinde News Eknath Shinde Devendra Fadnavis Eknath Shinde Ajit Pawar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!ભાજપ હાઈ કમાન્ડે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પર્યવેક્ષક બનાવી મહારાષ્ટ્ર મોકલ્યા છે. આ બંને આવતીકાલે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે, જેમાં ધારાસભ્ય દળના નેતાના નામ પર મહોર લાગશે.
और पढो »

2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપા2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપાRashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »

ગુજરાતના 5000 લોકોને આ ક્ષેત્રમાં ખૂલશે રોજગારી મોટી તકો! ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઊમેરાયુંગુજરાતના 5000 લોકોને આ ક્ષેત્રમાં ખૂલશે રોજગારી મોટી તકો! ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઊમેરાયુંમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU કર્યો છે.
और पढो »

મહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો મહાયુતિમાં અંદર ખાને શું ચાલી રહ્યું છેમહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો મહાયુતિમાં અંદર ખાને શું ચાલી રહ્યું છેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ પણ મહારાષ્ટ્રમાં હજુ સરકાર રચનાની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. ભાજપે હજુ સુધી ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી નથી. દિલ્હીથી પરત ફર્યા બાદ મહાયુતિની બેઠક યોજાવાની હતી. પરંતુ કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના પૈતૃક ગામ રવાના થઈ જતા અટકળોનું બજાર ગરમ છે.
और पढो »

લાંબુ જીવવા માટે અરબપતિઓ લઈ રહ્યાં છે આ દવા, કલ્કી ફિલ્મમાં બતાવાયું હતું એવું સાચે જ થઈ રહ્યું છેલાંબુ જીવવા માટે અરબપતિઓ લઈ રહ્યાં છે આ દવા, કલ્કી ફિલ્મમાં બતાવાયું હતું એવું સાચે જ થઈ રહ્યું છેImmortality drug news : પૈસાની સાથે માણસની ઈચ્છાઓ પણ વધે છે. જ્યાં સંપત્તિ વધે છે, ત્યાં જીવન અને પ્રેમના સપના વધુ ઊંડે છે. માનવ વય લોકોને અપૂરતી લાગે છે અને લોકોને લાંબુ જીવવાના અભરખા જાગે છે..
और पढो »

અમદાવાદમાં રાત્રે બહાર નિકળો તો ધ્યાન રાખજો, પોલીસ કરશે ચેકિંગ, ડિટેઈન થઈ શકે છે વાહનઅમદાવાદમાં રાત્રે બહાર નિકળો તો ધ્યાન રાખજો, પોલીસ કરશે ચેકિંગ, ડિટેઈન થઈ શકે છે વાહનઅમદાવાદમાં છેલ્લાં બે-ચાર દિવસથી રસ્તાઓ પર રાત્રે પોલીસ જોવા મળી રહી છે. શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પોલીસે રાત્રિ ચેકિંગ શરૂ કર્યું છે. નિયમોનો ભંગ કરનાર લોકોના વાહનો પોલીસ ડિટેઇન કરી રહી છે.
और पढो »



Render Time: 2025-02-15 12:34:30