લાંબુ જીવવા માટે અરબપતિઓ લઈ રહ્યાં છે આ દવા, કલ્કી ફિલ્મમાં બતાવાયું હતું એવું સાચે જ થઈ રહ્યું છે

Immortality Drug News समाचार

લાંબુ જીવવા માટે અરબપતિઓ લઈ રહ્યાં છે આ દવા, કલ્કી ફિલ્મમાં બતાવાયું હતું એવું સાચે જ થઈ રહ્યું છે
Anti-Aging Drug Technology Billionaires InvestingJeff Bezos Anti-Aging ResearchLife Extension Technology Updates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Immortality drug news : પૈસાની સાથે માણસની ઈચ્છાઓ પણ વધે છે. જ્યાં સંપત્તિ વધે છે, ત્યાં જીવન અને પ્રેમના સપના વધુ ઊંડે છે. માનવ વય લોકોને અપૂરતી લાગે છે અને લોકોને લાંબુ જીવવાના અભરખા જાગે છે..

અમરત્વનું સપનું સદીઓથી જોવામાં આવ્યું હતું અને હવે આ સપનું વાસ્તવિકતામાં ફેરવાવાની ખૂબ નજીક છેશું ચક્રવાતી તોફાનની ગુજરાતમાં અસર થશે? એક સાથે 4 રાજ્યોમાં એલર્ટ, જાણો શું કહે છે અંબાલાલShani Gochar: 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!ન્યૂયોર્ક પોસ્ટના એક અહેવાલ મુજબ, વિશ્વના કેટલાક સૌથી ધનિક લોકો એવી ટેક્નોલોજી અને દવાઓ પર પૈસા ખર્ચી રહ્યા છે, જે માનવ જીવનને ઈચ્છે તેટલા લાંબા સમય સુધી લંબાવવાની શક્તિ ધરાવે છે.

ધ ન્યૂ યોર્ક પોસ્ટ અહેવાલ આપે છે કે અબજોપતિઓ એવી તકનીકોમાં રોકાણ કરે છે જે જીવનને લંબાવે છે. એમેઝોનના સીઈઓ જેફ બેઝોસે તેમની કંપની અલ્ટોસ લેબ્સમાં $3 બિલિયનનું રોકાણ કર્યું છે. આ અત્યાર સુધીની સૌથી મોટી બાયોટેક કંપની છે. તેનો હેતુ જૈવિક રિપ્રોગ્રામિંગ ટેક્નોલોજી પર કામ કરવાનો છે, જે લેબમાં માનવ કોષોને ફરીથી યુવાન બનાવી શકે છે.

PayPalના સહ-સ્થાપક પીટર થિયલે મેથુસેલાહ ફાઉન્ડેશનમાં રોકાણ કર્યું છે. આ ફાઉન્ડેશન નવી ટેકનોલોજી દ્વારા રોગોને રોકવા અને આયુષ્ય વધારવા પર કામ કરી રહ્યું છે. ChatGPTના સ્થાપક સેમ ઓલ્ટમેને રેટ્રો બાયોસાયન્સમાં $180 મિલિયનનું રોકાણ કર્યું છે. તે દાવો કરે છે કે તેમની ટેક્નોલોજી માનવ જીવનને 10 વર્ષ સુધી વધારી શકે છે.આ તકનીકોમાં, જૈવિક રિપ્રોગ્રામિંગ, કોષોને પુનર્જીવિત કરવા અને તેમને યુવાન રાખવા પર સંશોધન કરવામાં આવી રહ્યું છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Anti-Aging Drug Technology Billionaires Investing Jeff Bezos Anti-Aging Research Life Extension Technology Updates Immortality Pills Effects Sam Altman Biotech Investment Anti-Aging Drugs For The Rich Controversy Over Life-Extending Pills Longevity Research By Billionaires Ethics Of Life-Extending Drugs Phil Cleary On Immortality Pills Future Of Anti-Aging Medicines Regenerative Medicine For Immortality Altos Labs Immortality Research Anti-Aging Biotech Advancements Bizzare News Trending Story લાંબુ જીવન મોતને માત ટેકનોલોજી ઝોમ્બી Zombie

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમહાનગરોમાં ધૂળને પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે, તે આપણા ફેફસાંને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં ત્વચા માટે પણ દુશ્મનથી ઓછું નથી.
और पढो »

Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!Analysis: વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધમાં રશિયાની મદદ માટે હજારો સૈનિકોની તૈનાતીના જવાબમાં અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
और पढो »

ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »

માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોમાત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »

નોકરી-ધંધા છોડી સેવામાં જોડાશે લાખો હરિભક્તો! વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની તડામાર તૈયારીઓનોકરી-ધંધા છોડી સેવામાં જોડાશે લાખો હરિભક્તો! વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની તડામાર તૈયારીઓVadtal Temple: તીર્થધામ વડતાલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં સેવા આપવા માટે દેશ અને દુનિયાભરથી હરિભક્તો ઉમટી રહ્યાં છે. સાથ જ દૂર દૂરથી અનુયાયીઓ અને દર્શનાર્થીઓ પણ આવી રહ્યાં છે.
और पढो »

એક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશેએક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશેCyclone Alert : દેશના વાતાવરણમાં તેજીથી મોટા બદલાવ આવી રહ્યાં છે. વરસાદ, ઠંડી, ગરમી, કમોસમી વરસાદ ઝડપથી આવતા જતા હોય છે. આ વર્ષે અનેક વાવાઝોડાએ તોફાન મચાવ્યું હતું. પરંતું આ વર્ષ પૂરુ થતા પહેલા વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. એ પણ એક નહિ, બે વાવાઝોડા આવી રહ્યાં છે.
और पढो »



Render Time: 2025-02-16 04:57:24