દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!

Maharashtra Govt Formation Updates समाचार

દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!
Devendra FadnavisEknath ShindeFadnavis Meet Shinde
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

ભાજપ હાઈ કમાન્ડે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પર્યવેક્ષક બનાવી મહારાષ્ટ્ર મોકલ્યા છે. આ બંને આવતીકાલે ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે, જેમાં ધારાસભ્ય દળના નેતાના નામ પર મહોર લાગશે.

astrologyઠંડીની સીઝનમાં કાઢવો પડશે રેઇનકોટ, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના, જાણો શું છે આગાહીમહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યું તેના 11 દિવસ બાદ પણ મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ યથાવત છે. તેના પરથી એવું લાગી રહ્યું છે કે ભાજપ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવું મોડલ અપનાવી શકે છે... તેની વચ્ચે નિરીક્ષક વિજય રૂપાણીના નિવેદને સસ્પેન્સ વધારી દીધું છે... ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે?.... જોઈશું આ અહેવાલમાં.

મહારાષ્ટ્રના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ માટેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે... પરંતુ હજુ સુધી મુખ્યમંત્રી કોણ બનશે, નાયબ મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે કોઈ જ ખુલાસો થયો નથી... ત્યારે નિરીક્ષક તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની વરણી કરવામાં આવી છે.

એકનાથ શિંદેએ સ્પષ્ટપણે કહી દીધું છે કે તેમને ભાજપનો મુખ્યમંત્રી મંજૂર છે. તેમ છતાં પાર્ટીના નેતાઓ હજુ પણ માને છે કે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. શપથવિધિ માટે 5 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે... આઝાદ મેદાનમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે... ત્યારે એ જોવાનું રહેશે કે ભાજપ આ વખતે દેવેન્દ્ર ફડણવીસને સીએમની ખુરશી પર બેસાડશે કે પછી કોઈ સરપ્રાઈઝ આપે છે?Teeth CleaningSouth Korea Martial Lawફડણવીસે શિંદે સાથે કરી મુલાકાત, નાયબ મુખ્યમંત્રી બનવા પર રાજી થયા શિવસેના પ્રમુખ!Comedian Sunil Pal Missing'તમારા મૃત્યુની તારીખ છે...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Devendra Fadnavis Eknath Shinde Fadnavis Meet Shinde Varsha Bungalow BJP Shiv Sena NCP Mahayuti CM Face મહારાષ્ટ્ર સરકારની રચના અપડેટ દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે મીટ ફડણવી શિંદે વર્ષા બાંગ્લા ભાજપ શિવસેના એનસીપી મહાયુતિ સીએમ ચહેરો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસસુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસસુરતમાં ભાજપ સાથે સંકળાયેલા અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે આત્મહત્યા કરી છે.
और पढो »

Photos: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાતPhotos: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાતઓસ્ટ્રેલિયાના પ્રધાનંત્રી એન્થોની અલ્બાનીઝે વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેની પ્રશંસા કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ કહ્યું કે તમે તેમાં મસાલો લગાવી રહ્યાં છો.
और पढो »

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »

મહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો મહાયુતિમાં અંદર ખાને શું ચાલી રહ્યું છેમહારાષ્ટ્રમાં CM પર ફસાયો પેંચ! 6 દિવસ છતાં નથી બની સરકાર, જાણો મહાયુતિમાં અંદર ખાને શું ચાલી રહ્યું છેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ પણ મહારાષ્ટ્રમાં હજુ સરકાર રચનાની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. ભાજપે હજુ સુધી ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી નથી. દિલ્હીથી પરત ફર્યા બાદ મહાયુતિની બેઠક યોજાવાની હતી. પરંતુ કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના પૈતૃક ગામ રવાના થઈ જતા અટકળોનું બજાર ગરમ છે.
और पढो »

અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબઅદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબGautam Adani Bribery Case: અમેરિકી ન્યાય વિભાગે અદાણી ગ્રુપની ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સાથે-સાથે એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના કાર્યકારી સિરિલ કાબેનેસ પર પણ આરોપ લગાવ્યા છે.
और पढो »

Maharashtra Politics: દેવેન્દ્ર ફડણવીસ જો CM બને તો? એકનાથ શિંદે માટે ભાજપ પાસે છે આ જબરદસ્ત પ્લાનMaharashtra Politics: દેવેન્દ્ર ફડણવીસ જો CM બને તો? એકનાથ શિંદે માટે ભાજપ પાસે છે આ જબરદસ્ત પ્લાનમહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ? તેને લઈને કોકડું ગૂંચવાયું છે. સૌથી મોટી પાર્ટી બનેલી બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે કે પછી હાલના મુખ્યમંત્રી અને જેમના નેતૃત્વ હેઠળ મહાયુતિએ ચૂંટણી લડી તે એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બનશે...હાલ તો આ સવાલ એક મોટી પહેલી બની રહ્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 03:49:05