ઓસ્ટ્રેલિયાના પ્રધાનંત્રી એન્થોની અલ્બાનીઝે વિરાટ કોહલી સાથે મુલાકાત કરી તેની પ્રશંસા કરી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ કહ્યું કે તમે તેમાં મસાલો લગાવી રહ્યાં છો.
Gajlaxmi Rajyog
Gajlaxmi Rajyog: મેષ સહિત 4 રાશિઓને માલામાલ કરશે ગજલક્ષ્મી રાજયોગ, ગુરુ-શુક્રની યુતિથી સૂર્યની જેમ ચમકશે ભાગ્યgujarat આ તસવીરોમાં રહેલા દ્રશ્યો તમારું હૃદય વલોવી નાંખશે! જાણો ઓવર ટેકના ચક્કરમાં થયો ગુજરાતમાં મોટો અકસ્માત ટીમ ઈન્ડિયા આ સમયે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં બંને દેશો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-2025નો પ્રથમ મુકાબલો પર્થમાં રમાયો હતો. બીજી મેચ 6 ડિસેમ્બરથી રમાવાની છે. આ પહેલા બંને ટીમો પિંક બોલ ટેસ્ટની તૈયારી કરશે. પરંતુ તે પહેલા ભારતીય ખેલાડી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બાનીઝને મળ્યા હતા. ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની પ્રશંસા કરી. તેમણે વિરાટ કોહલીની સદીની પ્રશંસા કરી, જે તેણે પર્થ ટેસ્ટમાં ફટકારી હતી.
Australian Prime Minister Anthony Albanese meets the Indian Cricket Team at Parliament House, chatting with Jasprit Bumrah and Virat Kohli.હંમેશા જ્યારે ભારતીય ટીમ વિદેશી પ્રવાસે જાય છે તો ત્યાંના હાઈ કમિશન કે સરકાર સાથે જોડાયેલા લોકોને મળે છે. આ વખતે ભારતીય ટીમે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી છે. આ વાત મોટી નથી, મુદ્દો છે કે પ્રધાનમંત્રી અલ્બાનીઝે ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી અને તેની સાથે વાતચીત કરી.
BGT Border Gavaskar Trophy Australian Prime Minister Anthony Albanese Rohit Sharma Virat Kohli Indian Team Meets Australia Pm
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પરંપરા જાળવી : ગુજરાતના નાથે ત્રિમંદિરમાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરી, PHOTOsNew Year 2024 : કાર્તિક સુદ એકમ એટલે વિક્રમ સવંત ૨૦૮૧ ના નવા વર્ષની આજથી શરૂઆત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંદિરે અડાલજના ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી. સાથે જ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.
और पढो »
Deepika Padukone: દીપિકા પાદુકોણે શેર કરી દીકરીની તસવીર, નામનો પણ કરી દીધો ખુલાસોDeepika Padukone Daughter Name: દિવાળી પર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેના ચાહકોને મોટી ગિફ્ટ આપી છે. પહેલી વખત બંને પોતાની દીકરીની ઝલક શેર કરી છે. દીકરીનો પહેલો ફોટો શેર કરીને દીપિકા પાદુકોણે તેના નામનો ખુલાસો કરી દીધો છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની દીકરીની આ તસવીર વાયરલ થઈ રહી છે.
और पढो »
વાવ પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભડકો! માવજી પટેલ સહિત 4 ચૌધરી પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ, મોટી કાર્યવાહીભાજપ સાથે છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે તો સાથે-સાથે ભાજપમાં રહી માવજી પટેલને સમર્થન આપનાર અન્ય ચાર લોકોને પણ ભાજપે સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે.
और पढो »
મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ટીમ ઈન્ડિયામાં વાપસી વધુ થોડા સમય માટે ટળી ગઈ છે. તેમ માનવામાં આવી રહ્યું છે હતું કે શમી બંગાળની ટીમ તરફથી રણજી ટ્રોફીમાં વાપસી કરી ટીમ ઈન્ડિયા માટે પોતાનો દાવો રજૂ કરશે પરંતુ તેને ટીમમાં જગ્યા મળી નથી.
और पढो »
મોગેમ્બો, ગબ્બર, શાકાલથી પણ ખતરનાક હતો ભારતીય સિનેમાનો પહેલો વિલન! હતી બધી ફિલ્મો બ્લોકબસ્ટરBollywood Villain: ભારતીય ફિલ્મોના પ્રથમ વિલન હીરાલાલ ઠાકુર છે. તેમણે જ ફિલ્મોમાં વિલનની ભૂમિકાની શરૂઆત કરી હતી અને તેથી તેમને ભારતીય સિનેમાના પ્રથમ વિલન ગણવામાં આવે છે. તેણે પહેલા મૂંગી ફિલ્મોમાં અને પછી રંગીન ફિલ્મોમાં વ્યાપકપણે કામ કર્યું અને નામ-પ્રસિદ્ધિ હાંસલ કરી.
और पढो »
પર્થ ટેસ્ટ પહેલા ખૂલી ગઈ વિરાટ કોહલીની સૌથી મોટી પોલ, આ કમજોરીનો ફાયદો ઉઠાવશે ઓસ્ટ્રેલિયા!India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝનો પહેલો મુકાબલો 22 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સવારે 7.50 વાગ્યાથી રમાશે. ઓસ્ટ્રેલિયન મીડિયાથી લઈને પૂર્વ કંગારૂ ક્રિકેટર્સ ખાસ કરીને વિરાટ કોહલીની ચર્ચા કરી રહ્યા છે.
और पढो »