મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!

Mohammed Shami समाचार

મોહમ્મદ શમીને લાગ્યો મોટો ઝટકો, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર વાપસીની આશા લગભગ સમાપ્ત!
Mohammed Shami NewsMohammed Shami CricketMohammed Shami Team India
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ટીમ ઈન્ડિયામાં વાપસી વધુ થોડા સમય માટે ટળી ગઈ છે. તેમ માનવામાં આવી રહ્યું છે હતું કે શમી બંગાળની ટીમ તરફથી રણજી ટ્રોફીમાં વાપસી કરી ટીમ ઈન્ડિયા માટે પોતાનો દાવો રજૂ કરશે પરંતુ તેને ટીમમાં જગ્યા મળી નથી.

નવેમ્બરમાં ત્રાટકશે વાવાઝોડું, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી, ગુજરાત પર ફરી આવશે આફતતાજેતરમાં જ્યારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે મોહમ્મદ શમીના નામની ખૂબ ચર્ચા થઈ હતી. શમીની ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે BGT વચ્ચે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જઈ શકે છે, પરંતુ હવે તેની આશા લગભગ ઘટી ગઈ છે. વાસ્તવમાં, શમીને કર્ણાટક અને મધ્યપ્રદેશ સામેની રણજી ટ્રોફી મેચના આગામી બે રાઉન્ડ માટે બંગાળની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

બંગાળ બુધવારથી ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કર્ણાટક સામે ટકરાશે જ્યારે તે 13 નવેમ્બરથી ઈન્દોરમાં મધ્યપ્રદેશ સામે રમશે. શમીને કર્ણાટક સામેની મેચમાં રમવાની અપેક્ષા હતી જેથી તે વાસ્તવિક મેચની પરિસ્થિતિઓમાં તેની ફિટનેસ ચકાસી શકે. તાજેતરમાં, ન્યુઝીલેન્ડ સામેની ભારતની ટેસ્ટ મેચ પછી, તેણે નેટ્સમાં બોલિંગ કરી, જોકે આ દરમિયાન તેના પગ પર પટ્ટી બાંધવામાં આવી હતી. તે દરમિયાન ભારતના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ તેના પર નજર રાખી રહ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mohammed Shami News Mohammed Shami Cricket Mohammed Shami Team India Mohammed Shami Injury મોહમ્મદ શમી સમાચાર મોહમ્મદ શમી ક્રિકેટ મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયા મોહમ્મદ શમીની ઈજા'

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતની કોઈ પણ શાળાએ પ્રવાસ કરવો હોય તો આટલું ફરજિયાત પાલન કરવું પડશે, નવી ગાઈડલાઈન જાહેરગુજરાતની કોઈ પણ શાળાએ પ્રવાસ કરવો હોય તો આટલું ફરજિયાત પાલન કરવું પડશે, નવી ગાઈડલાઈન જાહેરSchool Picnic Guideline : રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક પ્રવાસ માટે માર્ગદર્શિકા થઈ જાહેર..પ્રવાસ પહેલા મંજૂરી કરવામાં આવી ફરજિયાત...વડોદરાના હરણી બોટકાંડ બાદ શૈક્ષણિક પ્રવાસ પર મુકાયો હતો પ્રતિબંધ..
और पढो »

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષને કોર્ટનો મોટો ઝટકો, ASI સર્વેની અરજી ફગાવીજ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષને કોર્ટનો મોટો ઝટકો, ASI સર્વેની અરજી ફગાવીGyanvapi Case: જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષે ખોદકામ કરાવી એએસઆી સર્વેની માંગ કરી હતી. હિન્દુ પક્ષની અરજીનો મુસ્લિમ પક્ષે વિરોધ કરતા કહ્યું કે ખોદકામથી મસ્જિદને નુકસાન પહોંચાડી શકાય છે.
और पढो »

અંબાણી પરિવારનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક, આ નિર્ણથી બોલિવુડ પર કરશે રાજઅંબાણી પરિવારનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક, આ નિર્ણથી બોલિવુડ પર કરશે રાજReliance Group : મુકેશ અંબાણી ઝડપથી પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ આઈટીથી લઈને પેટ્રોકેમિકલ્સ સુધી, ગ્રીન એનર્જીથી લઈને ટેલિકોમ સુધી, રિટેલથી લઈને ફેશન સુધી વિસ્તરેલો છે.
और पढो »

Gold Rate: દીવાળી પહેલા સોનાએ આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, 15000 રૂપિયાની લગાવી છલાંગ, જાણો લેટેસ્ટ રેટGold Rate: દીવાળી પહેલા સોનાએ આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, 15000 રૂપિયાની લગાવી છલાંગ, જાણો લેટેસ્ટ રેટLatest Gold Price: ધનતેરસ અને દીવાળીમાં સોના તથા ચાંદીની ખરીદી શુભ મનાય છે. લોકો સોના અને ચાંદીનો કઈકને કઈક ખરીદે છે પરંતુ આ વર્ષે તમારે આ કિમતી ધાતુની વસ્તુ ખરીદવા માટે સારા એવા રૂપિયા ખર્ચવા પડશે. સોના ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે.
और पढो »

આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બીજીવાર બદલ્યા ક્રેડિટ કાર્ડના નિયમો, હવે ચૂકવવો પડશે ચાર્જઆ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બીજીવાર બદલ્યા ક્રેડિટ કાર્ડના નિયમો, હવે ચૂકવવો પડશે ચાર્જCredit Card New Rules: તહેવારની સીઝન શરૂ થઈ છે ત્યારે ICICI બેંકે પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે અલગ અલગ કાર્ડના નિયમોમાં બદલાવ કરીને ક્રેડિટ કાર્ડથી યુટિલિટી બિલનું પેમેન્ટ કરવાના ચાર્જમાં વધારો કર્યો છે
और पढो »



Render Time: 2025-02-21 00:21:49