જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષને કોર્ટનો મોટો ઝટકો, ASI સર્વેની અરજી ફગાવી

Gyanvapi समाचार

જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષને કોર્ટનો મોટો ઝટકો, ASI સર્વેની અરજી ફગાવી
UP NewsVARANASI NEWSGyanvapi Mosque
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 71 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 88%
  • Publisher: 63%

Gyanvapi Case: જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષે ખોદકામ કરાવી એએસઆી સર્વેની માંગ કરી હતી. હિન્દુ પક્ષની અરજીનો મુસ્લિમ પક્ષે વિરોધ કરતા કહ્યું કે ખોદકામથી મસ્જિદને નુકસાન પહોંચાડી શકાય છે.

Dhanteras 2024: ધનતેરસ પર ખરીદી કરવાથી નસીબ ચમકી જશે, જાણો તમારી રાશિ પ્રમાણે તમારે શું ખરીદવું જોઈએ?gujarat weather forecastટેસ્લાની કારમાં કેવી રીતે ભડથુ થયા ગુજરાતી યંગસ્ટર્સ, કેનેડાના રસ્તા પર થયું હતું મોતનું તાંડવ

જ્ઞાનવાપી મામલામાં હિન્દુ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. હિન્દુ પક્ષની સંપૂર્ણ જ્ઞાનવાપી પરિસરના વધારાના સર્વેની અપીલ પર કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટે હિન્દુ પક્ષની વધારાના સર્વેની માંગને નકારી દીધી છે. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદમાં ન તો સર્વે થશે ન ખોદકામ થશે. જ્ઞાનવાપી મસ્જિદના સર્વેને લઈને વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. એએસઆઈ સર્વે થયા બાદ વધારાના સર્વેની જરૂરીયાત પર કોર્ટે સવાલ કર્યો હતો.

હિન્દુ પક્ષકાર વિજય શંકર રસ્તોગીએ પોતાની અરજીમાં દાવો કર્યો કે મસ્જિદના મુખ્ય ગુંબજની નીચે ભગવાન આદિ વિશ્વેશ્વરનું 100 ફૂટનું વિશાળ શિવલિંગ અને અરધા સ્થિત છે, જેનો પેનીટ્રેટિંગ રડારની મદદથી સર્વે કરવો જોઈએ. આ સિવાય વજુખાના અને ભોંયરાના સર્વેની પણ માંગ કરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષે આ માંગનો વિરોધ કર્યો હતો.હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે મુખ્ય ગુંબજની નીચે 100 ફૂટનું શિવલિંગ છે અને પરિષરના બાકી સ્થળનું ખોદકામ કરાવી એએસઆઈ સર્વે કરાવવો જોઈએ.

તેમણે આગળ કહ્યું કે સુનાવણીમાં મુસ્લિમ પક્ષ તેનાથી વિપરીત કહે છે. હિન્દુ જો પણ કહેશે, તે બધુ વિપરીત કહેશે. તે કહી રહ્યાં છે કે સર્વે યોગ્ય નથી અને સર્વે ન થવો જોઈએ. તે એવી વાતો કરી રહ્યાં છે જેનો કોઈ અર્થ નથી. કેવા પ્રકારનો સર્વે કરવો જોઈએ તે અંગે તેઓ કહે છે, 'અમે એક સર્વે કરવા માંગીએ છીએ કે મધ્ય ગુંબજની નીચે સ્વયંભૂ જ્યોતિર્લિંગનું સો ફૂટ લાંબુ શિવલિંગ છે અને અર્ઘ સો ફૂટ ઊંડું છે. તેઓએ તેને મોટી સરહદો અને પટ્ટાઓથી ઢાંકી દીધી છે અને તેને અસ્તિત્વમાં નથી. અમે આને પ્રકાશમાં લાવવા માંગીએ છીએ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

UP News VARANASI NEWS Gyanvapi Mosque Gyanvapi Mosque News Gyanvapi Mosque Gyanvapi ASI Survey જ્ઞાનવાપી યુપી સમાચાર વારાણસી સમાચાર જ્ઞાનવાપી મસ્જિદ જ્ઞાનવાપી મસ્જિદ સમાચાર જ્ઞાનવાપી મસ્જિદનો ચુકાદો જ્ઞાનવાપી ASI સર્વે જ્ઞાનવાપી ચુકાદો જ્ઞાનવાપી કેસ જ્ઞાનવાપી સર્વેનો ચુકાદો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate: દીવાળી પહેલા સોનાએ આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, 15000 રૂપિયાની લગાવી છલાંગ, જાણો લેટેસ્ટ રેટGold Rate: દીવાળી પહેલા સોનાએ આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, 15000 રૂપિયાની લગાવી છલાંગ, જાણો લેટેસ્ટ રેટLatest Gold Price: ધનતેરસ અને દીવાળીમાં સોના તથા ચાંદીની ખરીદી શુભ મનાય છે. લોકો સોના અને ચાંદીનો કઈકને કઈક ખરીદે છે પરંતુ આ વર્ષે તમારે આ કિમતી ધાતુની વસ્તુ ખરીદવા માટે સારા એવા રૂપિયા ખર્ચવા પડશે. સોના ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે.
और पढो »

આ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બીજીવાર બદલ્યા ક્રેડિટ કાર્ડના નિયમો, હવે ચૂકવવો પડશે ચાર્જઆ બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બીજીવાર બદલ્યા ક્રેડિટ કાર્ડના નિયમો, હવે ચૂકવવો પડશે ચાર્જCredit Card New Rules: તહેવારની સીઝન શરૂ થઈ છે ત્યારે ICICI બેંકે પોતાના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે અલગ અલગ કાર્ડના નિયમોમાં બદલાવ કરીને ક્રેડિટ કાર્ડથી યુટિલિટી બિલનું પેમેન્ટ કરવાના ચાર્જમાં વધારો કર્યો છે
और पढो »

જમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યોજમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યોJammu Kashmir Result: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે કારણ કે પ્રદેશની 90 બેઠકોમાંથી હાલ ભગવા પક્ષને 29 સીટો મળી છે. જ્યારે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી સાથે 49 સીટો મળી છે. જો કે આ બધામાં જમ્મુ ક્ષેત્રમાં આવનારી કિશ્તવાડ સીટ ખુબ ચર્ચામાં છે.
और पढो »

મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ગરીબોને થશે મોટો ફાયદો, જાણો વિગતોમોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ગરીબોને થશે મોટો ફાયદો, જાણો વિગતોકેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિડ ડે મીલ, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, આકાંક્ષીની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઈડ ચોખાની આપૂર્તિ જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી...
और पढो »

ગીરના સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધગીરના સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધEco-sensitive zones for Asiatic Lions Protection, ઝી બ્યુરો/જૂનાગઢ: ગુજરાતની ઓળખ એવા એશિયાટિક લાયનના સંરક્ષણ માટે સરકારે એક મોટો નિર્ણય કર્યો. રાજ્ય સરકારના પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આસપાસના 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
और पढो »

ગુજરાત સરકારનો મોટો આદેશ : સરકારી કર્મચારીઓને ફરજિયાત બનાવ્યું હેલ્મેટ, જાણો આખી માહિતીગુજરાત સરકારનો મોટો આદેશ : સરકારી કર્મચારીઓને ફરજિયાત બનાવ્યું હેલ્મેટ, જાણો આખી માહિતીGujarat Government Big Action : રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત... સરકારી કચેરીઓમાં આવતાં કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત... વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંનેના માટે ફરજિયાત
और पढो »



Render Time: 2025-02-21 22:18:42