વાવ પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભડકો! માવજી પટેલ સહિત 4 ચૌધરી પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ, મોટી કાર્યવાહી

Gujarat समाचार

વાવ પેટાચૂંટણી પહેલા ભાજપમાં ભડકો! માવજી પટેલ સહિત 4 ચૌધરી પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ, મોટી કાર્યવાહી
Gujarati NewsBanaskathaMavji Patel
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

ભાજપ સાથે છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે તો સાથે-સાથે ભાજપમાં રહી માવજી પટેલને સમર્થન આપનાર અન્ય ચાર લોકોને પણ ભાજપે સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે.

ભાજપે માવજી પટેલ ને સસ્પેન્ડ કરતા માવજી પટેલ ે કહ્યું કે સવાલ જ નથી, ભાજપમાં મારી પાસે કોઈ હોદ્દો નથી કે કોઈ પદ નથી એ એમની રીતે જે કરતા હોય એ કરે, મારી પ્રજા મને સસ્પેન્ડ કરે તો હું સસ્પેન્ડ થાઉં. બાકી પ્રજા મને જીતાડે તો મને કોઈ સસ્પેન્ડ કરી શકતું નથી.

ભાજપે માવજી પટેલને સસ્પેન્ડ કરતા માવજી પટેલે કહ્યું કે સવાલ જ નથી, ભાજપમાં મારી પાસે કોઈ હોદ્દો નથી કે કોઈ પદ નથી એ એમની રીતે જે કરતા હોય એ કરે, મારી પ્રજા મને સસ્પેન્ડ કરે તો હું સસ્પેન્ડ થાઉં. બાકી પ્રજા મને જીતાડે તો મને કોઈ સસ્પેન્ડ કરી શકતું નથી.જોકે અન્ય 4 ચૉધરી પટેલોને પણ ભાજપે સસ્પેન્ડ કરતા માવજી પટેલે કહ્યું કે ભાજપ જાણે અમે ભોગવશે. જે કર્યું એના કર્મોના ફળ ભોગવશે, જે વવાશે એ લણશે, એમને જે કર્યું તે એ ભોગવશે જ પ્રજા મારી સાથે છે મારી જીત ચોક્કસ થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Banaskatha Mavji Patel Suspend BJP Anti Party Activity માવજી પટેલ સસ્પેન્ડ પક્ષ વિરોધી પ્રવૃતિ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વાવ પેટાચૂંટણીના બે દિવસ પહેલા ભાજપનું મોટું એક્શન, 5 નેતાઓને તાબડતોબ સસ્પેન્ડ કર્યાંવાવ પેટાચૂંટણીના બે દિવસ પહેલા ભાજપનું મોટું એક્શન, 5 નેતાઓને તાબડતોબ સસ્પેન્ડ કર્યાંBJP Gujarat Big Action : વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ... માવજી પટેલ સહિત 5 નેતાઓને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ
और पढो »

અપક્ષ ઉમેદવાર વાવમાં ભાજપનો ખેલ બગાડશે! સ્વરૂપજીને ટિકિટ આપતા બે પાટીદારોએ કર્યો બળવોઅપક્ષ ઉમેદવાર વાવમાં ભાજપનો ખેલ બગાડશે! સ્વરૂપજીને ટિકિટ આપતા બે પાટીદારોએ કર્યો બળવોVav Assembly By Election 2024 : વાવ બેઠક પરથી ભાજપે સ્વરૂપજીને ટિકિટ આપતાં માવજી પટેલ અને જાંમા પટેલે કર્યો બળવો,,, ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર તરીકે ભર્યું ફોર્મ
और पढो »

કાકાનો કટાક્ષ! ગેનીબેન માટે જનતાએ 3 વાર મામેરું ભર્યું, બેનને કહો હદ થઈ, હવે ભાઈનો વારો આવવા દોકાકાનો કટાક્ષ! ગેનીબેન માટે જનતાએ 3 વાર મામેરું ભર્યું, બેનને કહો હદ થઈ, હવે ભાઈનો વારો આવવા દોવાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ભાભરમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ,,, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર,,, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે CM માગશે વોટ,,,
और पढो »

મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદનમનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદનMavji Patel Election Campaign : વાવની પેટાચૂંટણીના પ્રચારમાં જામ્યો રાજકીય રંગ,,,વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલે,, કહ્યું સીએમ અને ગૃહ રાજ્ય મંત્રી મને હરાવવા માટે આવ્યા,,, જો એક ટપકું તમે વધારી દીધું તો માવજી ભાઈને કોઈ નહીં રોકી શકે
और पढो »

વાવમાં ભાજપ-કોંગ્રેસને ભારે પડ્યા અપક્ષ ઉમેદવાર! કહ્યું, મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી પણ મને હરાવવા આવ્યાવાવમાં ભાજપ-કોંગ્રેસને ભારે પડ્યા અપક્ષ ઉમેદવાર! કહ્યું, મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રી પણ મને હરાવવા આવ્યાVav Assembly By Election 2024 : વાવ વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં છે..ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરેલા અપક્ષ ઉમેદવાર માવજી પટેલ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બનાસકાંઠાના ભાભરમાં મુખ્યમંત્રીની સભા પહેલા માવજી પટેલે મતદારોને સંબોધીને એક સૂચક નિવેદન આપ્યું છે.
और पढो »

માવજી પટેલ શંકર ચૌધરી પર જોરદાર વરસ્યા, ‘તમે વાવનું ભર્યું ભર્યું ખેતર કોના ભરોસે છોડીને થરાદમાં ગયા!’માવજી પટેલ શંકર ચૌધરી પર જોરદાર વરસ્યા, ‘તમે વાવનું ભર્યું ભર્યું ખેતર કોના ભરોસે છોડીને થરાદમાં ગયા!’Mavji Patel On Shankar Chaudhary : વાવ પેટાચૂંટણીમાં ત્રિપાંખીયા મુકાબલાનો જામ્યો જોરદાર જંગ... અપક્ષના ઉમેદવાર માવજી પટેલનો આક્રમક પ્રચાર... વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર કર્યા પ્રહાર... બેઠક બદલવા પર કર્યા આક્રમક પ્રહાર...
और पढो »



Render Time: 2025-02-15 18:33:20