વાવ પેટાચૂંટણીના બે દિવસ પહેલા ભાજપનું મોટું એક્શન, 5 નેતાઓને તાબડતોબ સસ્પેન્ડ કર્યાં

Vav Assembly Election समाचार

વાવ પેટાચૂંટણીના બે દિવસ પહેલા ભાજપનું મોટું એક્શન, 5 નેતાઓને તાબડતોબ સસ્પેન્ડ કર્યાં
Vav Assembly By-ElectionVav ByelectionVav Seat By-Election
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 51 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 184%
  • Publisher: 63%

BJP Gujarat Big Action : વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપમાંથી સસ્પેન્ડ... માવજી પટેલ સહિત 5 નેતાઓને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ

ખરીદવા માંગો છો બેસ્ટ કેમેરા સ્માર્ટ ફોન, પૈસા ખર્ચવા માટે થઈ જાઓ તૈયાર, આ છે સૌથી બેસ્ટ ઓપ્શનOne Night Stand કરી ચૂક્યા છે બોલીવુડના આ પ્રખ્યાત કલાકારો, પહેલું નામ વાંચીને લાગી જશે આંચકોવાવ પેટાચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે, ત્યારે મોટા મોટા રાજકીય ખેલ રમાઈ રહ્યાં છે. વાવમાં વટના સવાલ વચ્ચે હવે ગુજરાત ભાજપ ે મોટુ એક્શન લીધું છે. વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ભાજપ માંથી સસ્પેન્ડ કરાયા છે. માવજી પટેલ ે પક્ષથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

તો બીજી તરફ માલધારી સમાજના મહાસંમેલનમાં પહોંચેલા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ભાજપ ઉપર પ્રકાર કરતા કહ્યું કે ભાજપનું એક જૂથ સ્વરૂપજી ઠાકોર સાથે છે તો બીજું ક્યાં છે એ બધાને ખબર છે. કોંગ્રેસમાં કોઈ જૂથ જેવું નથી માલધારી સમાજ સહિત અનેક સમાજોએ કોંગ્રેસને જીતાડવાનું મન બનાવી લીધું છે કોંગ્રેસનો ભવ્ય વિજય થશે તો બીજી તરફ ગુજરાતમાં સતા પક્ષની જેમ કેટલાય અધિકારીઓ બેફામ બન્યા છે જેમાં પંડિયન સહિત મહીસાગરના કલેકટર સત્તાના નશામાં છે તેમને તેમની જવાબદારીનું ભાન જનતા કરાવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vav Assembly By-Election Vav Byelection Vav Seat By-Election વાવ વિધાનસભા ચૂંટણી વાવ વિધાનસભા પેટા-ચૂંટણી વાવ પેટા-ચૂંટણી વાવ બેઠક પેટા ચૂંટણી Vav Election Vav Assembly By Election Banaskantha News BJP Vav Assembly By Election Congress Vav Assembly By Election વાવ બેઠક પેટાચૂંટણી બનાસકાંઠા સમાચાર ગુજરાત રાજકારણ ગુજરાતના આજના સમાચાર ગુજરાત ચૂંટણી વિધાનસભા પેટાચૂંટણી Mendate મેન્ડેટ ખરાખરીનો જંગ ભાજપ હાર્યું Vav Vidhansabha Byelection Gujarat Politics Bjp Congress ભાજપ કોંગ્રેસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Gulabsinh Rajput ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોર Geniben Thakor Swarupji Thakor સ્વરૂપજી ઠાકોર Gulabsinh Rajput Vs Swarupji Thakor Mavji Patel માવજી પટેલ સસ્પેન્ડ Suspend

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનજિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનReliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...
और पढो »

નોકરીના પહેલા દિવસે યુવતીને સ્પામાં મોત ખેંચી લાવ્યું, નોકરીનો પહેલો દિવસ બન્યો જીવનનો છેલ્લો દિવસનોકરીના પહેલા દિવસે યુવતીને સ્પામાં મોત ખેંચી લાવ્યું, નોકરીનો પહેલો દિવસ બન્યો જીવનનો છેલ્લો દિવસSurat Spa Fire Incidence : સુરતના શિવપૂજા અગ્નિકાંડમાં જાણે કાળ બન્ને યુવતીને ખેંચી લાવ્યો હોય તેવું બન્યું... મનીષા ક્યાં નોકરી કરતી તે નાની બહેન જાણતી નહોતી; બીનુ સ્પામાં પહેલા જ દિવસે જીવતી ભૂંજાઈ
और पढो »

Jio Recharge Plan: રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતોJio Recharge Plan: રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતોદેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા એક કે બે નહીં પરંતુ સાત રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે.
और पढो »

Mangal Gochar 2024: દિવાળી પહેલા વાગશે ડંખ, 4 રાશિઓને મોટું નુકસાન કરાવશે મંગળ ગોચર!Mangal Gochar 2024: દિવાળી પહેલા વાગશે ડંખ, 4 રાશિઓને મોટું નુકસાન કરાવશે મંગળ ગોચર!Mangal Gochar 2024: જ્યોતિષમાં ગ્રહોના અધિપતિ મંગળનું સંક્રમણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંગળ બહાદુરી, હિંમત, ભૂમિ, રક્ત, ક્રોધ અને બહાદુરીનો કારક છે. આજે, 20 ઓક્ટોબર, 2024 ના રોજ, મંગળ સંક્રમણ કરી રહ્યો છે અને સૌથી નીચલી રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
और पढो »

શરમજનક હાર બાદ BCCI આ 4 પ્લેયર્સ સામે લઈ શકે છે મોટું એક્શનશરમજનક હાર બાદ BCCI આ 4 પ્લેયર્સ સામે લઈ શકે છે મોટું એક્શનIndia Vs New Zealand 3rd Test : રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ પોતાના જ ઘરમાં શરમ અનુભવી રહી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે 3 મેચની ટેસ્ટ શ્રેણી 3-0થી ક્લીન સ્વિપ કરી લીધી છે. ત્રીજી ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.
और पढो »

Indian Railways: બદલાઈ ગયો રેલવેનો રિઝર્વેશનનો નિયમ? હવે 120 દિવસ નહીં પરંતુ આટલા દિવસ પહેલા શરૂ થશે ટિકિટ બુકિંગIndian Railways: બદલાઈ ગયો રેલવેનો રિઝર્વેશનનો નિયમ? હવે 120 દિવસ નહીં પરંતુ આટલા દિવસ પહેલા શરૂ થશે ટિકિટ બુકિંગRailway Ticket Booking Rules: રેલવે તરફથી એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હાલના નિયમ મુજબ મુસાફરી કરવા માટે 120 દિવસ પહેલા બુકિંગ કરાવવું પડતું હતું પરંતુ 1 નવેમ્બરથી નિયમ બદલાઈ જશે.
और पढो »



Render Time: 2025-02-13 14:27:32