Railway Ticket Booking Rules: રેલવે તરફથી એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હાલના નિયમ મુજબ મુસાફરી કરવા માટે 120 દિવસ પહેલા બુકિંગ કરાવવું પડતું હતું પરંતુ 1 નવેમ્બરથી નિયમ બદલાઈ જશે.
Indian Railways : બદલાઈ ગયો રેલવેનો રિઝર્વેશનનો નિયમ? હવે 120 દિવસ નહીં પરંતુ આટલા દિવસ પહેલા શરૂ થશે ટિકિટ બુકિંગ
ઋષિ કપૂરની હીરોઈન જેને પોતાની પહેલી ફિલ્મમાં બિકીની પહેરીને ઈન્ડસ્ટ્રીમાં મચાવી હતી ધૂમ, આજે છે આ સુપરસ્ટારની સાસુShani Margi 2024: શનિની સીધી ચાલ આ રાશિના લોકોને આપશે સૌથી વધારે રાહત, જીવનમાં સુખ-શાંતિની સાથે થશે ધનના ઢગલા!actress rekhaફેસ્ટિવ સીઝનમાં ટ્રેન ટિકિટની મારામારી વચ્ચે રેલવે તરફથી ટિકિટ બુકિંગ માટેના નિયમમાં મોટો ફેરફાર કરાયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હવે મુસાફરો ટ્રેનના પ્રસ્થાનની તારીખથી ફક્ત 60 દિવસ પહેલા જ IRCTC થી ટિકિટ બુક કરાવી શકશે.
અત્રે જણાવવાનું કે મુસાફરો તરફથી લાંબા સમયથી એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમમાં ફેરફાર કરવાની માંગણી થઈ રહી હતી. જેના પર હવે રેલવેએ મોટો નિર્ણય લીધો છે.સૂત્રોનો દાવો છે કે ટિકિટ બુકિંગ સંલગ્ન નવો નિયમ 1 નવેમ્બર 2024થી લાગૂ થશે. પહેલેથી બુક થયેલી ટિકિટો પર તેની કોઈ અસર પડશે નહીં. અત્રે જણાવવાનું કે 1 નવેમ્બરે દીવાળી અને 6 નવેમ્બરે છઠ પૂજાના પગલે રેલવેના તમામ રૂટ પર ટિકિટ બુકિંગને લઈને પડાપડી છે. મુસાફરો તરફથી ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફારની લાંબા સમયથી માંગણી થઈ રહી હતી.
આ બધા વચ્ચે ભારતીય રેલવેએ પોતાની સિસ્ટમ અને પ્રોસેસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ને સામેલ કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. રેલવેએ પહેલેથી જ લિનન અને ખાવાની ક્વોલિટીની નિગરાણી માટે એઆઈ લેસ કેમેરા લગાવેલા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે ટ્રેનોની ઓક્યુપેન્સની તપાસ માટે એઆઈ મોડલની પુષ્ટિ કરી. તેનાથી એ ભાળ મેળવવામાં આવી કે ટ્રેનમાં કેટલી સીટો ખાલી છે.
Advance Ticket Booking Rule India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jio Recharge Plan: રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતોદેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા એક કે બે નહીં પરંતુ સાત રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે.
और पढो »
દૈનિક રાશિફળ 13 ઓક્ટોબર : કુંભ રાશિ પર થશે દૈવીકૃપા, કન્યા રાશિ માટે આજનો દિવસ કપરોDaily Horoscope 13 October 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »
દૈનિક રાશિફળ 23 સપ્ટેમ્બર: કાર્યક્ષેત્રે સોનેરી અવસર હાથમાં આવશે, પારિવારિક સુખની દૃષ્ટિએ દિવસ ઉત્તમજ્યોતિષ શાસ્ત્ર મુજબ આજનો દિવસ તમારા જીવનમાં ખુશી, સફળતા અને નવા પ્રયોગોથી ભરપૂર રહેશે. પણ કોઈ પણ નિર્ણય સમજી-વિચારીને લેવું જોઈએ.
और पढो »
જો આ ખૌફનાક ભવિષ્યવાણી સાચી પડી તો 2025થી શરૂ થશે માનવતાનો અંત, જાણો ક્યાંથી શરૂ થશે આરંભBaba Vanga Predictions 2025: બલ્ગેરિયન ભવિષ્યવેત્તા બાબા વાંગાની ડઝનબંધ ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી પડી છે. જો વર્ષ 2025 માં આવું થશે તો તે માનવતાના અંતની શરૂઆતનું વર્ષ હશે.
और पढो »
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, ઓક્ટોબર જ નહિ નવેમ્બરમાં પણ આવશે વાવાઝોડુંAmbalal Patel Prediction : આવતીકાલથી રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન....તો નવેમ્બરના અંત સુધી થઈ શકે છે ઠંડીની શરૂઆત
और पढो »