માવજી પટેલ શંકર ચૌધરી પર જોરદાર વરસ્યા, ‘તમે વાવનું ભર્યું ભર્યું ખેતર કોના ભરોસે છોડીને થરાદમાં ગયા!’

Vav Assembly Election समाचार

માવજી પટેલ શંકર ચૌધરી પર જોરદાર વરસ્યા, ‘તમે વાવનું ભર્યું ભર્યું ખેતર કોના ભરોસે છોડીને થરાદમાં ગયા!’
Vav Assembly By-ElectionVav ByelectionVav Seat By-Election
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 50 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 193%
  • Publisher: 63%

Mavji Patel On Shankar Chaudhary : વાવ પેટાચૂંટણીમાં ત્રિપાંખીયા મુકાબલાનો જામ્યો જોરદાર જંગ... અપક્ષના ઉમેદવાર માવજી પટેલનો આક્રમક પ્રચાર... વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર કર્યા પ્રહાર... બેઠક બદલવા પર કર્યા આક્રમક પ્રહાર...

માવજી પટેલ શંકર ચૌધરી પર જોરદાર વરસ્યા, ‘તમે વાવનું ભર્યું ભર્યું ખેતર કોના ભરોસે છોડીને થરાદમાં ગયા!’

'સારા કામ કર્યા તો કેમ રાધનપુર, વાવ છોડ્યું?'મોટું એલર્ટ! નવેમ્બરનું નવું વાવાઝોડું અહીંથી કરશે એન્ટ્રી, આ વિસ્તારોમાં છે વરસાદની આગાહીદૈનિક રાશિફળ 10 નવેમ્બર: મિથુન રાશિ માટે આજનો દિવસ શુભ, ધંધામાં અપેક્ષિત સફળતા મળશે, આજનું રાશિફળPHOTOS: કોઈમાં લાઉન્જ, કોઈમાં માસ્ટર બેડરૂમ છે...

ભાજપમાંથી ટિકિટની આશાએ બેસેલા માવજી પટેલે આખરે વાવ પેટાચૂંટણીમાં અપક્ષ દાવેદારી કરી. પરંતું હવે ચૂંટણી પ્રચારમાં માવજી પટેલે ધમાકેદાર બેટિંગ કરીને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને પણ પાછળ પાડી દીધા છે. ચૂંટણી પ્રચારમાં ખરો વટ તો માવજી પટેલનો પડી રહ્યો છે. આ સાથે જ તેઓ ગુજરાતમાં ભાજપ સરકારને નિશાન પર લઈને પ્રહારો કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચારમાં માવજી પટેલ ભાજપના અનેક નેતાઓને ઝપેટમાં લઈ ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર વાવની પેટા ચૂંટણીમાં માવજી પટેલના આકરા બોલ સાંભળવા મળ્યા.

ભાભરથી સુઈગામનો હાઈવે અને રાધનપુરથી ભાભરનો હાઈવે મળીને 50 કિલોમીટરનો રોડ સળંગ તૂટેલો છે પરંતુ કોઈ આ બંને હાઈવેનું કામ કરવા તૈયાર નથી. રોડ ઉપર ઠેર-ઠેર ખાડાઓની હારમાળ સર્જાઈ છે તો અનેક જગ્યાએ રોડ જેવુ દેખાતું જ નથી. ખબર જ પડતી નથી કે રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે. આશ્ચર્યની વાત એ છે કે વાવની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે પરંતુ એક પણ ઉમેદવારે આ બંને હાઈવે નવા બનાવવાનું નામ પણ નથી લીધું. એટલું જ નહીં, કોઈ પણ પક્ષના ધારાસભ્યએ જનતાને વચન નથી આપ્યું કે તેઓ આ બંને હાઈવેના રસ્તા નવા બનાવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vav Assembly By-Election Vav Byelection Vav Seat By-Election વાવ વિધાનસભા ચૂંટણી વાવ વિધાનસભા પેટા-ચૂંટણી વાવ પેટા-ચૂંટણી વાવ બેઠક પેટા ચૂંટણી Vav Election Vav Assembly By Election Banaskantha News BJP Vav Assembly By Election Congress Vav Assembly By Election વાવ બેઠક પેટાચૂંટણી બનાસકાંઠા સમાચાર ગુજરાત રાજકારણ ગુજરાતના આજના સમાચાર ગુજરાત ચૂંટણી વિધાનસભા પેટાચૂંટણી Mendate મેન્ડેટ ખરાખરીનો જંગ ભાજપ હાર્યું Vav Vidhansabha Byelection Gujarat Politics Bjp Congress ભાજપ કોંગ્રેસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Gulabsinh Rajput ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોર Geniben Thakor Swarupji Thakor સ્વરૂપજી ઠાકોર Gulabsinh Rajput Vs Swarupji Thakor Mavji Patel માવજી પટેલ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અપક્ષ ઉમેદવાર વાવમાં ભાજપનો ખેલ બગાડશે! સ્વરૂપજીને ટિકિટ આપતા બે પાટીદારોએ કર્યો બળવોઅપક્ષ ઉમેદવાર વાવમાં ભાજપનો ખેલ બગાડશે! સ્વરૂપજીને ટિકિટ આપતા બે પાટીદારોએ કર્યો બળવોVav Assembly By Election 2024 : વાવ બેઠક પરથી ભાજપે સ્વરૂપજીને ટિકિટ આપતાં માવજી પટેલ અને જાંમા પટેલે કર્યો બળવો,,, ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર તરીકે ભર્યું ફોર્મ
और पढो »

મનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદનમનમાં ને મનમાં માવજી પટેલ બની ગયા સાહેબ, શંકર ચૌધરીને લઈને આપ્યું મોટું નિવેદનMavji Patel Election Campaign : વાવની પેટાચૂંટણીના પ્રચારમાં જામ્યો રાજકીય રંગ,,,વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલે,, કહ્યું સીએમ અને ગૃહ રાજ્ય મંત્રી મને હરાવવા માટે આવ્યા,,, જો એક ટપકું તમે વધારી દીધું તો માવજી ભાઈને કોઈ નહીં રોકી શકે
और पढो »

Jammu Kashmir: ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના જીવ ગયાJammu Kashmir: ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના જીવ ગયાકાશ્મીરના બારામુલ્લામાં ભયાનક યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો સાથે એક આતંકી માર્યો ગયો અને બીજી બાજુ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓએ ગાંદરબલમાં 7 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી.
और पढो »

વડોદરા રોડ શો દરમિયાન કાફલો છોડીને કેમ અચાનક નીચે ઉતરી ગયા પ્રધાનમંત્રી મોદી અને સ્પેનના PM?વડોદરા રોડ શો દરમિયાન કાફલો છોડીને કેમ અચાનક નીચે ઉતરી ગયા પ્રધાનમંત્રી મોદી અને સ્પેનના PM?PM મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ રોડ શો દરમિયાન દિવ્યાંગ બાળકીને મળવા માટે કાફલામાંથી નીચે ઉતર્યા અને તેની સાથે હાથ મિલાવ્યો. આ અનોખી પળો અનેક કેમેરામાં કેદ થઈ.
और पढो »

હરિયાણામાં કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ? રાહુલ ગાંધી કોના પર એકદમ થઈ ગયા લાલઘૂમ...હરિયાણામાં કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ? રાહુલ ગાંધી કોના પર એકદમ થઈ ગયા લાલઘૂમ...હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અપેક્ષા મુજબ પરિણામ મળ્યું નથી. પાર્ટીનું પ્રદર્શન ઘણું નબળું હતું. કોંગ્રસ હારનું ઠીકરું EVM પર ફોડી રહ્યું છે પરંતુ, આંતરિક રીતે એવી પણ ચર્ચા છે કે, કેટલાક કોંગ્રેસના નેતાઓએ જ પક્ષને નુક્સાન પહોંચાડ્યું છે.
और पढो »

સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દિવાળી પર આપશે 4800 કરોડના વિકાસકાર્યોની ભેટસૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દિવાળી પર આપશે 4800 કરોડના વિકાસકાર્યોની ભેટPM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ અમરેલી ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.... ₹705 કરોડના ખર્ચે પાણી પુરવઠાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે...
और पढो »



Render Time: 2025-02-15 15:04:30