હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અપેક્ષા મુજબ પરિણામ મળ્યું નથી. પાર્ટીનું પ્રદર્શન ઘણું નબળું હતું. કોંગ્રસ હારનું ઠીકરું EVM પર ફોડી રહ્યું છે પરંતુ, આંતરિક રીતે એવી પણ ચર્ચા છે કે, કેટલાક કોંગ્રેસના નેતાઓએ જ પક્ષને નુક્સાન પહોંચાડ્યું છે.
18 વર્ષ બાદ પાપી ગ્રહ શનિની રાશિમાં કરશે ગોચર; મચશે ભારે ઉથલપાથલ, પરંતુ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ, વિરોધીઓ હારશે!Ratan Tata
આ બધા વચ્ચે ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને કોંગ્રેસ નેતાઓની બેઠક મળી હતી જેમાં હરિયાણા ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી ગુસ્સે પણ થયા હોવાની માહિતી છે. જુઓ આ રિપોર્ટ..કેમ ધાર્યા મુજબના પરિણામથી વંચિત રહી કોંગ્રેસ? દિલ્હીમાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન રાહુલ ગાંધી ગુસ્સે ભરાયા હોવાની પણ માહિતી સામે આવી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હરિયાણામાં ચૂંટણી જીતી શકાઈ હોત પરંતુ રાજ્ય કોંગ્રેસના નેતાઓએ પોતાના સ્વાર્થને આગળ રાખ્યો હતો.પક્ષ પ્રત્યે કેટલાક નેતાઓએ વફાદારી દાખવી નહીં..રાહુલ ગાંધીએ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ ઉદયભાનને બોલાવ્યા હતા. માહિતી પ્રમાણે કોંગ્રેસે હુડ્ડાને ચૂંટણીમાં ફ્રી હેન્ડ આપ્યો હતો અને હુડ્ડાના કહેવા પ્રમાણે જ 89માંથી 72 ટિકિટ આપવામાં આવી હતી.
Haryana Assembly Election 2024 Congress Review Meeting Defeat India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહારહરિયાણામાં જીતની હેટ્રિક બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને બરાબર આડે હાથ લીધી. પીએમ મોદીએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્ય, વિકાસ અને સુશાસનની જીત થઈ છે.
और पढो »
જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહારહરિયાણામાં જીતની હેટ્રિક બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને બરાબર આડે હાથ લીધી. પીએમ મોદીએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્ય, વિકાસ અને સુશાસનની જીત થઈ છે.
और पढो »
પરિણામોનું વિશ્લેષણ, હરિયાણામાં હાર અને જમ્મુ-કાશ્મીરમાં જીત પર રાહુલ ગાંધીએ શું કહ્યું?Election Result 2024: હરિયાણામાં કોંગ્રેસની હાર પર પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પરિણામોનું વિશ્લેષણ કરવાની વાત કરી છે. જો કે, જમ્મુ ક્ષેત્રમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.
और पढो »
દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વઃ PM મોદીવિરોધ પક્ષોના આરોપો પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે હું સરદારની ભૂમિમાંથી પેદા થયો છું, દરેક મજાક-અપમાન સહન કરતાં કરતાં 100 દિવસ મેં દેશહિત માટે નીતિ-નિર્ણયો માટે વિતાવ્યા છે.
और पढो »
જ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીનChina Wuhan Lab : વુહાન ઈન્સ્ટિટ્યૂટની ટીમ કોવિડ 19 મહામારી પેદા કરવા માટે દોષિત સાબિત થઈ હતી, કહેવાય છે કે કોરોના વાયરસ ચીનના વુહાનની આ જ લેબોરેટરીમાંથી નીકળ્યો હતો
और पढो »
કુછ કુછ હોતા હૈ... નો એ સીન, જેને કરતા પહેલા શરમમાં મૂકાયો હતો શાહરૂખ ખાનKuch Kuch Hota Hai : જ્યારે શાહરૂખ ખાનને કુછ કુછ હોતા હૈ શુટિંગ દરમિયાન શરમજનક સ્થિતનો સામનો કરવો પડ્યો, ટાઈટ જિન્સ પહેરીને શાહરૂખ થોડા અસહજ થઈ ગયા હતા
और पढो »