જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહાર

Haryana समाचार

જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહાર
Jammu KashmirHaryana Assembly Elections Result 2024PM Modi
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 19 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 95%
  • Publisher: 63%

હરિયાણામાં જીતની હેટ્રિક બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને બરાબર આડે હાથ લીધી. પીએમ મોદીએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્ય, વિકાસ અને સુશાસનની જીત થઈ છે.

ધનતેરસ-દિવાળીમાં સોનું ખરીદવું હોય તો જાણો કેટલું સોનું ખરીદવાની છે છૂટ, પાન કાર્ડ-આધાર કાર્ડ શા માટે છે જરૂરી?શનિનો મીનમાં પ્રવેશ થતા જ આ રાશિવાળાના જીવનમાં થવા લાગશે 'ચમત્કાર', ધનલાભ થશે, સાડાસાતી-ઢૈય્યામાંથી મળશે મુક્તિ!top Selling car

તમામ સમુદાયોએ અમારા પક્ષમાં મતદાન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ભારતીય બંધારણ અને લોકતંત્રની જીત થઈ છે. નેશનલ કોન્ફરન્સને જીતની શુભેચ્છાઓ. ભાજપ મતોની ટકાવારીની રીતે સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. જમ્મુ કાશ્મીરમાં દાયકાઓના ઈન્તેજાર બાદ આખરે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થઈ. મતોની ગણતરી થઈ, પરિણામો આવ્યા. આ ભારતના બંધારણની જીત છે. ભારતના લોકતંત્રની જીત છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jammu Kashmir Haryana Assembly Elections Result 2024 PM Modi Congress Rahul Gandhi Jammu Kashmir Assembly Election Results 2024 Assembly Election Result 2024 Gujarati News હરિયાણા જમ્મુ અને કાશ્મીર હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પથ્થરમારા બાદ સુરતમાં ગણેશ પંડાલોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 32 પોઈન્ટ પર 200થી વધુ કર્મીઓ તહેનાતપથ્થરમારા બાદ સુરતમાં ગણેશ પંડાલોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 32 પોઈન્ટ પર 200થી વધુ કર્મીઓ તહેનાતસુરતમાં રવિવારે અચાનક માહોલ ખરાબ થયો, જ્યારે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૈયદપુરામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.
और पढो »

UNSCમાં કાયમી સભ્યપદ પર ભારતની મોટી જીત, જાણો કયા-કયા દેશે ભારતને આપ્યું સમર્થનUNSCમાં કાયમી સભ્યપદ પર ભારતની મોટી જીત, જાણો કયા-કયા દેશે ભારતને આપ્યું સમર્થનBreaking News: વૈશ્વિક ફલક પર ફરી એક વાગ્યો ભારતનો ડંકો! UNSC માં પહેલાં કરતા મજબૂત બની ગઈ ભારતની સ્થિતિ...દુનિયાના દેશો કરે છે ભારતના વખાણ....
और पढो »

ભારતના રાજકારણમાં નફરતનો માહોલ, રોજગારમાં ચીન આપણા કરતા આગળ, અમેરિકામાં બોલ્યા રાહુલ ગાંધીભારતના રાજકારણમાં નફરતનો માહોલ, રોજગારમાં ચીન આપણા કરતા આગળ, અમેરિકામાં બોલ્યા રાહુલ ગાંધીલોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે. રવિવારે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં રાહુલ ગાંધીએ બધાને દેવતાની વ્યાખ્યા સમજાવી. વાતચીત દરમિયાન તેમણે ભારતમાં વધતી બેરોજગારી, ચીનની ઉત્પાદન શક્તિ અને નફરતભરી રાજનીતિ પર વિસ્તૃત વાત કરી.
और पढो »

હરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- પરિણામો સ્વીકાર્ય નથી, આ તંત્રની જીત, લોકતંત્રની હારહરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- પરિણામો સ્વીકાર્ય નથી, આ તંત્રની જીત, લોકતંત્રની હારઆ પરિણામોએ કોંગ્રેસની આશાઓને મોટો ઝટકો આપ્યો છે. જેની અસર હવે કોંગ્રેસના નેતાઓના નિવેદનોમાં જોવા મળી રહી છે. હરિયાણા ચૂંટણીના પરિણામો અંગે જયરામ રમેશે એકવાર ફરીથી ગડબડીનો આરોપ લગાવી દીધો છે.
और पढो »

હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશેહરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશેહરિયાણા વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થશે. આ વખતે પણ મુકાબલો ટાઈટ રહી શકે છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ 89-89 સીટો પર લડી રહ્યાં છે. તો આમ આદમી પાર્ટી 88 સીટો પર મેદાનમાં છે. આ સિવાય સ્થાનિક પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે.
और पढो »

પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોપીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યોPm Modi Wrote Garba Song : PM મોદીએ નવરાત્રીના પાવન પર્વે મા દુર્ગાને સમર્પિત ગરબો લખ્યો, સોશિયલ મીડિયા પર શેર કર્યો!
और पढो »



Render Time: 2025-02-13 14:18:53