Breaking News: વૈશ્વિક ફલક પર ફરી એક વાગ્યો ભારતનો ડંકો! UNSC માં પહેલાં કરતા મજબૂત બની ગઈ ભારતની સ્થિતિ...દુનિયાના દેશો કરે છે ભારતના વખાણ....
Breaking News : વૈશ્વિક ફલક પર ફરી એક વાગ્યો ભારતનો ડંકો! UNSC માં પહેલાં કરતા મજબૂત બની ગઈ ભારતની સ્થિતિ...દુનિયાના દેશો કરે છે ભારતના વખાણ...
ફરી એકવાર ભારતે વૈશ્વિક ફલક પર લગાવી છે એક મોટી છલાંગ. ચીનની આડોડાઈ છતાં ભારતે પાર પાડયું છે પોતાનું મિશન. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવાનો મજબૂત દાવો કરે છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. ભારતીય બજાર રોકાણ માટે મોટા દેશોને આકર્ષી રહ્યું છે, આ સિવાય ભારત 17 ટકા વસ્તી સાથે વિશ્વમાં સૌથી આગળ છે. ભારત યુએનના સ્થાપક સભ્યોમાંનું એક છે અને તેણે હંમેશા સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં મોટું યોગદાન આપ્યું છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સુધારેલ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ-UNSCના કાયમી સભ્ય તરીકે ભારતનો સમાવેશ કરવા પર આગ્રહ કર્યો છે. શ્રી મેક્રોને આજે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 89મા સત્રને સંબોધિત કરતી વખતે આ વાત કહી.ફ્રાંસ બાદ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ના કાયમી સભ્યપદ માટેના ભારતના દાવાને સમર્થન આપ્યું છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપ્યું છે. યુએન જનરલ એસેમ્બલીમાં બોલતા, મેક્રોને કહ્યું કે યુએનએસસીને વધુ અસરકારક બનાવવાની જરૂર છે, આ માટે તેમણે બ્રાઝિલ, જાપાન, જર્મની અને ભારત સહિત બે આફ્રિકન દેશોની ઉમેદવારીનું સમર્થન કર્યું. અગાઉ, યુએસ પ્રમુખ જો બિડેન, રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવ અને ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટ સહિત અન્ય વિશ્વ નેતાઓએ પણ યુએનએસસીમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરી હતી.
India UNSC Permanent Seat India Unsc World News Politics યુએન પોલિટિક્સ બ્રેકિંગ ન્યૂઝ કાયમી સભ્યપદ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમલાઈન : કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશે જુઓ આખો ચાર્ટDeep Depression Attck On Gujarat : ગુજરાત તરફ ભયાનક મોટું ડીપ્રેશન આવી રહ્યું છે. ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન ગુજરાતથી પસાર થશે. આ ડિપ્રેશન ગુજરાતના ક્યાંથી એન્ટ્રી કરશે, અને કયા કયા શહેરોમાંથી પસાર થશે તેના અપડેટ આવી ગયા છે.
और पढो »
ગુજરાત STમાં મુસાફરી કરતાં પહેલા વાંચો; જાણો કયા રસ્તા છે બંધ? કયા રૂટ પર ST બસ નહીં જાય?Gujarat ST Bus:રાજ્ય વરસી રહેલા વરસાદને લીધે ST બસ પર અસર પડી રહી છે. ગુજરાતમાં વરસાદને કારણે ST બસ સેવાને મોટી અસર પહોંચી છે. રાજ્યમાં 1037 રૂટ પર બસ સેવાને અસર થઈ છે. 1037 રૂટ પર ST બસની 4058 ટ્રીપ બંધ કરાઈ હતી. હાલમાં 29 રૂટ પરની 68 ટ્રીપ શરૂ કરાઈ છે.
और पढो »
ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »
ગુજરાતના માથે ફરી વાવાઝોડા જેવી સિસ્ટમ! ટાઈમલાઈનમાં જુઓ કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશેToday Weather Report: અરબી સમુદ્રમાં નવી ચક્રવાતી સિસ્ટમ સર્જાઈ છે. ચક્રવાતી તોફાન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી તબાહી સર્જાઈ શકે છે, IMDનું રેડ એલર્ટ
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
ઉંદર સિવાય ભગવાન ગણેશના બીજા કયા-કયા છે વાહનો? ભાગ્યે જ કોઈને ખબર હશે જવાબGanesh Mahotsav: ગણેશ મહોત્સવ આવી ગયો છે. ચારેય તરફ બાપ્પા મોરિયા..મોરિયાની ધૂમ જોવા મળી રહી છે. ત્યારે જાણી ગણપતિ દાદા વિશે કેટલી ખાસ વાતો.
और पढो »