Ganesh Mahotsav: ગણેશ મહોત્સવ આવી ગયો છે. ચારેય તરફ બાપ્પા મોરિયા..મોરિયાની ધૂમ જોવા મળી રહી છે. ત્યારે જાણી ગણપતિ દાદા વિશે કેટલી ખાસ વાતો.
વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે, બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમદૈનિક રાશિફળ 6 સપ્ટેમ્બર: કન્યા અને વૃષભ રાશિને આજે થશે લાભ, મેષ રાશિ આર્થિક બાબતોમાં કોઈ પર વિશ્વાસ ન કરે, વાંચો આજનું રાશિફળબાપ રે! તાનાશાહ કીમ જોંગનો વધુ એક ક્રુરતાભર્યો આદેશ, 30 અધિકારીઓને ફાંસીના માંચડે લટકાવ્યા
Ganesh Mahotsav: ભગવાન ગણેશ વિશે અનેક રોચક કથાઓ પુરાણોમાં જોવા મળે છે. શિવ-પાર્વતીના પુત્ર ગણેશને હરહંમેશ સૌથી પહેલાં યાદ કરવામાં આવે છે. દરેક સતકાર્યોમાં ગણેશજીને સૌથી અગ્ર ગણવામાં આવે છે. દરેક સતકાર્યોમાં સૌથી પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આમ કરવાથી કાર્ય શુભ રહે છે. ત્યારે જાણીએ ઉંદર સિવાય બીજા કયા છે ગણપતિ દાદાના વાહનો...
આ અંગે ગણેશપુરાણના ક્રીડાખંડમાં ઉલ્લેખ છે કે તે વિશે ગણેશ પુરાણની રોચક વાતો જણાવતા જાણીતા જ્યોતિષી ચેતનભાઇ પટેલે જણાવ્યું કે શાસ્ત્રો અને પુરાણોમાં સિંહ, મયૂર અને મૂષકને પણ શ્રી ગણેશજીનું વાહન જણાવાયાં છે કહેવાય છે કે કળિયુગમાં ગણેશ અવતાર બાદ સતયુગની શરૂઆત થશે જી હા દોસ્તો આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે ગણેશ જી દરેક યુગમાં અવતારિત થાય છે ત્યારે તેમનું સ્વરૂપ અને વાહન અલગ અલગ હોય છે આ કળિયુગ માં પણ ગણેશ જી અવતાર લેવાના છે. સિંહ, મયૂર, મૂષક દરેક વાહન સાથે જોડાયેલી છે ગણેશજીની એક અલગ કથા.સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ હતું અને તેઓ દસ ભુજાવાળા, તેજસ્વી સ્વરૂપ તથા ભક્તોને વરદાન આપનારા હતા માટે સતયુગમાં તેમનું નામ વિનાયક હતું.ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન મયૂર હતું તેઓ શ્વેત વર્ણના તથા છ ભુજાઓવાળા હતા તથા ત્રણે લોકોમાં તેઓ મયૂરેશ્વર નામથી વિખ્યાત છે.
Ganpati Bappa Moriya Jai Ganesh Ganesotsav Ganpati Vignaharta Vinayak ગણપતિ શ્રી ગણેશ ગણપતિ બાપ્પા ગણેશ મહોત્સવ પૂજા વિઘ્નહર્તા મહત્ત્વ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Morning Habits: સવારે જાગીને કરેલા આ 5 કામથી ખરાબ થાય છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યBad Morning Habits:દરેક વ્યક્તિને એ વાતની ખબર હોવી જોઈએ કે સવારના સમયે કયા કામ કરવાનું ટાળવું અને કયા કામ કરવા જોઈએ. કારણ કે દિવસની શરૂઆત ખૂબ જ મહત્વની હોય છે. સવારે કરેલું એક ખોટું કામ પણ આખો દિવસ નડે છે. આજે તમને આવા 5 કામ વિશે જણાવીએ જેને સવારે ક્યારેય કરવા નહીં.
और पढो »
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમલાઈન : કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશે જુઓ આખો ચાર્ટDeep Depression Attck On Gujarat : ગુજરાત તરફ ભયાનક મોટું ડીપ્રેશન આવી રહ્યું છે. ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન ગુજરાતથી પસાર થશે. આ ડિપ્રેશન ગુજરાતના ક્યાંથી એન્ટ્રી કરશે, અને કયા કયા શહેરોમાંથી પસાર થશે તેના અપડેટ આવી ગયા છે.
और पढो »
વડોદરાના રાજકારણીઓને ખાલી સત્તાની જ પડી છે..., પૂરની સ્થિતિ બાદ જૈનમુનિ સૂર્યસાગર આચાર્યનો આક્રોશવડોદરાના રાજકારણીઓને ખાલી સત્તાની જ પડી છે..., પૂરની સ્થિતિ બાદ જૈનમુનિ સૂર્યસાગર આચાર્યનો આક્રોશ
और पढो »
ગુજરાત STમાં મુસાફરી કરતાં પહેલા વાંચો; જાણો કયા રસ્તા છે બંધ? કયા રૂટ પર ST બસ નહીં જાય?Gujarat ST Bus:રાજ્ય વરસી રહેલા વરસાદને લીધે ST બસ પર અસર પડી રહી છે. ગુજરાતમાં વરસાદને કારણે ST બસ સેવાને મોટી અસર પહોંચી છે. રાજ્યમાં 1037 રૂટ પર બસ સેવાને અસર થઈ છે. 1037 રૂટ પર ST બસની 4058 ટ્રીપ બંધ કરાઈ હતી. હાલમાં 29 રૂટ પરની 68 ટ્રીપ શરૂ કરાઈ છે.
और पढो »
કેનેડામાં ગરબડ ગોટાળા થતા ગુજરાતીઓએ શોધ્યા નવા બે દેશ, હવે અહી જઈને ડોલર કમાશેCanada News : કેનેડામાં ભારતીયોને આવી પડેલા સંકટ બાદ ગુજરાતીઓએ હવે બીજા દેશો પર નજર દોડાવી છે, ત્યારે તેમને જર્મની અને ફ્રાન્સમાં નવા ઓપ્શન મળી રહ્યાં છે
और पढो »