Morning Habits: સવારે જાગીને કરેલા આ 5 કામથી ખરાબ થાય છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય

Bad Morning Habits समाचार

Morning Habits: સવારે જાગીને કરેલા આ 5 કામથી ખરાબ થાય છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય
MorningMorning HabitsEarly Morning Habits
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 68%
  • Publisher: 63%

Bad Morning Habits:દરેક વ્યક્તિને એ વાતની ખબર હોવી જોઈએ કે સવારના સમયે કયા કામ કરવાનું ટાળવું અને કયા કામ કરવા જોઈએ. કારણ કે દિવસની શરૂઆત ખૂબ જ મહત્વની હોય છે. સવારે કરેલું એક ખોટું કામ પણ આખો દિવસ નડે છે. આજે તમને આવા 5 કામ વિશે જણાવીએ જેને સવારે ક્યારેય કરવા નહીં.

દરેક વ્યક્તિને એ વાતની ખબર હોવી જોઈએ કે સવારના સમયે કયા કામ કરવાનું ટાળવું અને કયા કામ કરવા જોઈએ. કારણ કે દિવસની શરૂઆત ખૂબ જ મહત્વની હોય છે. સવારે કરેલું એક ખોટું કામ પણ આખો દિવસ નડે છે. આજે તમને આવા 5 કામ વિશે જણાવીએ જેને સવારે ક્યારેય કરવા નહીં.

સવારનો સમય ખૂબ જ મહત્વનો હોય છે. ઊંઘ કર્યા પછી જ્યારે આંખ ખુલે છે તો શરીર અને મન બંને નવી ઉર્જા મળે છે. તેથી જ દિવસની શરૂઆત એનર્જી અને પોઝિટિવિટીથી ભરપૂર હોવી જોઈએ. પરંતુ આજના સમયમાં મોટાભાગના લોકો સવારની શરૂઆત જ ખોટા કામથી કરે છે. આ કામની નેગેટિવ અસર દિવસની સાથે સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. આજે તમને એવા પાંચ કામ વિશે જણાવીએ જેને સવારે જાગીને કરવાથી નુકસાન થાય છે.સવારે આંખ ખુલી જાય પછી તુરંત જ પથારીમાંથી ઉભા થઈ જવું જોઈએ. જાગીને લાંબા સમય સુધી પથારીમાં પડ્યા રહેવાથી શરીરને નુકસાન થાય છે.

જો તમને હુંફાળું પાણી પીવામાં સમસ્યા હોય તો સવારે જાગીને સૌથી પહેલા એક ગ્લાસ પાણી પી લેવું. તેનું કારણ છે કે રાત્રે સૂતી વખતે શરીરને કલાકો સુધી પાણી મળતું નથી. તેમાં જો તમે સવારે જાગીને પાણી પીશો તો શરીર હાઇડ્રેટ થઈ જશે અને મેટાબોલિઝમ સુધરશે.ઘણા લોકો આંખ ખુલે પછી પથારીમાંથી ઝડપથી ઉઠી જાય છે અને દિવસના કામ શરૂ કરવા લાગે છે અને સાથે જ હેવી નાસ્તો પણ કરી લે છે. આ આદત પણ ખોટી છે. સવારે જાગીને તુરંત જ હેવી નાસ્તો કરવાથી પાચનતંત્ર પર પ્રેશર પડે છે.

morning habitsરક્ષાબંધન પર ભાઈ પહેલા મહાદેવને બાંધો રાખો, ભાઈ-બહેન બંનેને બેડો પાર થઈ જશેIncome tax raidspiritualskin careRakshabandhan 2024mangal gochar 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Morning Morning Habits Early Morning Habits Unhealthy Morning Habits સવારની ખરાબ આદતો સવારની આદતો ખરાબ આદતો Health Tips Gujarat News Gujarat Samachar Latest News In Gujarati Zee ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: જો ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે સ્ટ્રેટને ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતાથી લડવામાં પણ મદદ મળે છે
और पढो »

1 વર્ષ બાદ શુક્રાદિત્ય રાજયોગ, નોટો ગણતા થઈ જશે આ જાતકો, સૂર્ય અને શુક્ર દેવની રહેશે અસીમ કૃપા1 વર્ષ બાદ શુક્રાદિત્ય રાજયોગ, નોટો ગણતા થઈ જશે આ જાતકો, સૂર્ય અને શુક્ર દેવની રહેશે અસીમ કૃપાVenus And Sun Ki Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને સૂર્ય શુક્રાદિત્ય રાજયોગ બનાવી રહ્યાં છે. આ રાજયોગથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »

Benefits of Belpatra: શિવજીને પ્રિય બીલીપત્ર સ્વાસ્થ્ય પણ સુધારે છે, રોજ સવારે ખાલી પેટ ખાવાથી થાય છે અનેક લાભBenefits of Belpatra: શિવજીને પ્રિય બીલીપત્ર સ્વાસ્થ્ય પણ સુધારે છે, રોજ સવારે ખાલી પેટ ખાવાથી થાય છે અનેક લાભBenefits of Belpatra: બીલીના ફળની જેમ બીલીપત્રને પણ ખાઈ શકાય છે. અને આ પાન ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. આજે તમને જણાવીએ રોજ સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવામાં આવે તો શરીરને કેવા ફાયદા થાય છે અને કેટલા દિવસમાં ?
और पढो »

ભારે વરસાદથી ગુજરાતના 46 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર! 43 ટકા જળસંગ્રહ થયોભારે વરસાદથી ગુજરાતના 46 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર! 43 ટકા જળસંગ્રહ થયોઆજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે દમણગંગામાં ૫૧,૭૦૮ ક્યુસેક, ઉકાઈમાં ૩૩,૧૬૮ ક્યુસેક અને હિરણ-૨માં ૧૫,૭૮૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
और पढो »

Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shanidev: શનિની ચાલમાં થયો છે મોટો ફેરફાર, આગામી 118 દિવસ આ રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, તિજોરીઓ ખૂટી પડશે!Shani Retrograde: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે કુંભ રાશિમાં વક્રી થયા છે અને 15 નવેમ્બર સુધી આ રાશિમાં વક્રી રહેશે.
और पढो »

Petrol-Diesel: આખી ટાંકી ફૂલ કરવા કેટલાં ચૂકવવા પડશે પૈસા? ભુક્કા કાઢશે 1 લીટરનો નવો ભાવPetrol-Diesel: આખી ટાંકી ફૂલ કરવા કેટલાં ચૂકવવા પડશે પૈસા? ભુક્કા કાઢશે 1 લીટરનો નવો ભાવPetrol-Diesel Price Today: હાલમાં દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરના દરે છે અને તે સસ્તી થવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.
और पढो »



Render Time: 2025-02-14 03:19:20