Petrol-Diesel Price Today: હાલમાં દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરના દરે છે અને તે સસ્તી થવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.
રાશિફળ 13 ઓગસ્ટ: આજે બનેલો દુર્લભ યોગ આ રાશિવાળાને કરાવશે બંપર આકસ્મિક ધનલાભ, અટવાયેલા કાર્યો ફટાફટ પૂરા થશેson in law of anant ambaniOlympics માં મેચ કે મેડલ નહીં આ 5 'મસ્તાની મહિલાઓ' પર હતી કરોડો લોકોની નજર! જુઓ તસવીરો
છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો આપણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર નજર કરીએ તો 13 ઓગસ્ટના રોજના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી. જો કે પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ તેમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરના દરે છે અને તે સસ્તી થવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...માર્ચમાં કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો અને ત્યારથી લોકોને કોઈ ડિસ્કાઉન્ટ મળ્યું નથી.
Petrol Diesel Oil Sector Oil Companies Union Budget 2024 Petrol Diesel Price Today પેટ્રોલ ડીઝલ ભાવ કિંમત ઓઈલ બજેટ ઓઈલ સેક્ટર તેલ કંપનીઓ ગુજરાત સમાચાર તાજા ભાવ પેટ્રોલ ડીઝલની કિંમત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Petrol-Diesel: વાહન લઈને બહાર નીકળતા પહેલાં એકવાર જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવPetrol-Diesel Cheaper: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
और पढो »
Petrol-Diesel: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો ખિસ્સા ખાલી થશે કે બચશે બે પૈસા?Petrol-Diesel Price Today: આજે 4 ઓગસ્ટની વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરી દેવામાં આવ્યાં. શું તમે તમારા શહેરનો લેટેસ્ટ ભાવ જાણવા માંગો છો, તો બધી જ માહિતી તમને આ આર્ટિકલમાં મળી જશે...
और पढो »
સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણોCotton Price Hike : બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલટાતા કપાસની આગળ ઉપર આવેલી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે
और पढो »
અંબાજી મંદિરની અનોખી પહેલ, ભક્તોને આપવામાં આવશે માતાની આ ભેટAmbaji Temple : અંબાજી મંદિરે ધજા લઈને આવતા યાત્રિકોને મંદિર બહાર ધજાના વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચઢાવવા માંગતા શ્રદ્ધાળુઓને ધજા પુરી પાડશે
और पढो »
વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજોરી ખાલી થઈ, કર્મચારીઓને ચૂકવવા પૈસા નથીGujarat Government : ગુજરાતની 157 માંથી 107 નગરપાલિકાઓ પાસે એટલા રૂપિયા પણ નથી કે તેઓ કર્મચારીઓને રૂપિયા ચૂકવી શકે, જનપ્રતિનિધિઓ વહીવટ કરવામાં નિષ્ફળ નીવડ્યા
और पढो »
મહિનો બદલાતા પહેલાં જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલાં ઘટ્યાંPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત બદલાવ થતાં હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ મોંઘવારી વધારવામાં મહત્ત્વ પૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે જાણીએ કે આ વખતે શું છે તાજો ભાવ...તમને નફો થશે કે નુકસાન...?
और पढो »