ગુજરાત STમાં મુસાફરી કરતાં પહેલા વાંચો; જાણો કયા રસ્તા છે બંધ? કયા રૂટ પર ST બસ નહીં જાય?

Gujarat Rain समाचार

ગુજરાત STમાં મુસાફરી કરતાં પહેલા વાંચો; જાણો કયા રસ્તા છે બંધ? કયા રૂટ પર ST બસ નહીં જાય?
GSRTCGujarat MonsoonGujarat ST
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Gujarat ST Bus:રાજ્ય વરસી રહેલા વરસાદને લીધે ST બસ પર અસર પડી રહી છે. ગુજરાતમાં વરસાદને કારણે ST બસ સેવાને મોટી અસર પહોંચી છે. રાજ્યમાં 1037 રૂટ પર બસ સેવાને અસર થઈ છે. 1037 રૂટ પર ST બસની 4058 ટ્રીપ બંધ કરાઈ હતી. હાલમાં 29 રૂટ પરની 68 ટ્રીપ શરૂ કરાઈ છે.

રાજ્યમાં 1037 રૂટ પર બસ સેવાને અસર થઈ છે. 1037 રૂટ પર ST બસની 4058 ટ્રીપ બંધ કરાઈ હતી. હાલમાં 29 રૂટ પરની 68 ટ્રીપ શરૂ કરાઈ છે. હજુ પણ 1008 રૂટ પરની 3990 ટ્રીપ બંધ રાખવામાં આવી છે.

હજુ પણ 1008 રૂટ પરની 3990 ટ્રીપ બંધ રાખવામાં આવી છે. વડોદરા અને પાદરામાં બસ સેવા સંપૂર્ણ બંધ રાખવામાં આવી છે. નડિયાદ, ખેડામાં પણ ST બસ સેવા ખોરવાઈ છે.સુરતથી ઉપડતી 70 બસો રદ કરાઈ છે. સોમનાથ, પોરબંદર, જુનાગઢ, ગોદરા, દ્વારકા, ઝાલોદ, દાહોદ રૂટની બસો રદ કરાઈ છે. આ રૂટ પર રોજ 70 વધું બસો ઉપડથી હોય છે.બસો રદ કરાતા સુરતમાં 1 હજારથી મુસાફરો અટવાયા છે. સાથે જ અન્ય બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

GSRTC Gujarat Monsoon Gujarat ST Gujarat Road ગુજરાત વરસાદ એસટી બસ રોડ બંધ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બનાસકાંઠામાં મેઘરાજાની ધબધબાટી! જાણો ક્યા ભરાયેલા છે પાણી અને કયા રસ્તા છે બંધ?બનાસકાંઠામાં મેઘરાજાની ધબધબાટી! જાણો ક્યા ભરાયેલા છે પાણી અને કયા રસ્તા છે બંધ?હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી અનેક પંથકોમાં ક્યાંય ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ પાલનપુર ,વડગામ, અમીરગઢ, ડીસા,દાંતીવાડા સહિતના અનેક પંથકોમાં વરસાદ શરૂ થયો છે.
और पढो »

દુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશેદુનિયામાં ફરી મંદી આવશે! અમેરિકાથી થઈ આ શરૂઆત, 2008 કરતાં પણ મોટી મંદી આવશેIs the US headed for a recession : યુનાઇટેડ સ્ટેટ્સમાં બેરોજગારીના દરમાં અણધાર્યા વધારાને કારણે અર્થશાસ્ત્રીઓએ મંદીની ચિંતા વ્યક્ત કરી છે, શું અમેરિકા ફરીથી મંદીની અણી પર છે કે નહીં?
और पढो »

અમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલઅમદાવાદમાં હપ્તો આપો અને ઢોર રસ્તા પર છોડી દો... સ્માર્ટ સિટીમાં રાત્રે ઢોર છૂટાં મૂકી દેવાનો નવો ખેલStreet Animals In Ahmedabad : ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પણ અમદાવાદના રસ્તાઓ પર રખડતા ઢોરોનો અડીંગો હોય છે, AMCની ઢોર પાર્ટી રાત્રે ઢોર પકડવાનું કામ કરતી હતી તે હવે ગાયબ થઈ ગઈ છે
और पढो »

ગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે તેના પુરાવાગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે તેના પુરાવાAhmedabad Hevay Rains: અમદાવાદ મહાનગર છે, પણ આ મહાનગરમાં સામાન્ય વરસાદમાં જ લોકો હાલ બેહાલ થઈ જાય છે. ઠેર ઠેર પાણી ભરાઈ જાય, જ્યારે પાણી ઓસરે ત્યારે ભૂવા પડી જાય અને રોડ પર તો ચાલવું એટલે કમરનો દુઃખાવો પાક્કો. અમદાવાદના રોડ પર એટલા ખાડા પડી જાય છે કે તમે પૃથ્વી નહીં પણ ચંદ્ર પર હોવ તેવો અહેસાસ થાય.
और पढो »

દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર કોના પર મુકાયો પ્રતિબંધ, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ?દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર કોના પર મુકાયો પ્રતિબંધ, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ?દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે વાહન તથા ખાનગી બસો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
और पढो »

ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં ભારે વરસાદ આફત બન્યો! જાણો કયા જિલ્લામાં કેવી છે સ્થિતિ?ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં ભારે વરસાદ આફત બન્યો! જાણો કયા જિલ્લામાં કેવી છે સ્થિતિ?Gujarat Monsoon 2024: મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. તો અમદાવાદમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તાર સરોવરમાં બદલાઈ ગયા. ઉત્તર ગુજરાતમાં આફતનો આ વરસાદ તમે જુઓ...
और पढो »



Render Time: 2025-02-15 16:07:03