હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી અનેક પંથકોમાં ક્યાંય ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી જ પાલનપુર ,વડગામ, અમીરગઢ, ડીસા,દાંતીવાડા સહિતના અનેક પંથકોમાં વરસાદ શરૂ થયો છે.
બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પાલનપુરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જોકે સામાન્ય વરસાદે જ પાલનપુર નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે.
જેમાં જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ શહેરના જુના બસસ્ટેન્ડ વિસ્તાર અને બસસ્ટેન્ડમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને મુસાફરો અટવાયા છે.બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પાલનપુરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જોકે સામાન્ય વરસાદે જ પાલનપુર નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. સામાન્ય વરસાદમાં જ પાલનપુરના જુના બસ સ્ટેન્ડ વિસ્તાર સહિત બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જતા બહારથી આવતા મુસાફરો, સ્થાનિકો અને વાહન ચાલકો અટવાયા છે.
Gujarati News Banaskatha Heavy To Heavy Rains Banaskantha Rains Water Roads Closed Gujarat Rain Mehsana Vijapur Waterlogged Vijapur Rain વિજાપુર જળબંબાકાર ભારે વરસાદ હવામાન વિભાગ ગુજરાત વરસાદ મહેસાણા Mehsana Weather Mehsana Weather Today Mehsana Weather Update Mehsana Weather In July Mehsana Weather Forcast Mehsana 30 Days Weather Forcast Gujarat Mehsana Weather Mehsana Weather Forcast Mehsana Monsoon Rain Alert In Mehsana Monsoon 2024 Gujarat Monsoon 2024 IMD Weather Forcast Monsoon In Gujarat Mehsana News Heavy Rains In Mehsana Seven Inches Of Rain In Vijapur Floods મહેસાણા હવમાન મહેસાણા આજનું હવામાન મહેસાણા હવામાન અપડેટ મહેસાણા હવામાન જુલાઇન મહેસાણા હવામાન આગાહી મહેસાણા 30 દિવસ હવામાન આગાહી ગુજરાત મહેસાણા હવામાન મહેસાણા ચોમાસું મહેસાણા વરસાદ એલર્ટ ચોમાસું 2024 ગુજરાત ચોમાસું 2024 આઇએમડી હવામાન આગાહી ગુજરાતમાં ચોમાસું લોકલ 18 મહેસાણા ન્યૂઝ મહેસાણામાં ભારે વરસાદ વિજાપુરમાં સાત ઇંચ વરસાદ પાણી ભરાયા Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Lifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: જો ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે સ્ટ્રેટને ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતાથી લડવામાં પણ મદદ મળે છે
और पढो »
પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
Petrol-Diesel: આખી ટાંકી ફૂલ કરવા કેટલાં ચૂકવવા પડશે પૈસા? ભુક્કા કાઢશે 1 લીટરનો નવો ભાવPetrol-Diesel Price Today: હાલમાં દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરના દરે છે અને તે સસ્તી થવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.
और पढो »
ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીનો સંકેત, 27 ઓગસ્ટે ઓપન થશે 2831 કરોડનો આઈપીઓ, 427-450 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડPremier Energies IPO Price Band: પ્રીમિયર એનર્જી લિમિટેડ ઈન્ટીગ્રેટેડ સોલર સેલ અને સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં હાજર છે અને કંપનીએ 427-450 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે.
और पढो »
ચક્કી ચાલનાસન યોગાના છે અદ્ભૂત ફાયદા, મહિલાઓ માટે છે રામબાણ!Chakki chalanasana benefits: સારા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. શરીર, મન અને આત્માને યોગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
और पढो »