આ પરિણામોએ કોંગ્રેસની આશાઓને મોટો ઝટકો આપ્યો છે. જેની અસર હવે કોંગ્રેસના નેતાઓના નિવેદનોમાં જોવા મળી રહી છે. હરિયાણા ચૂંટણીના પરિણામો અંગે જયરામ રમેશે એકવાર ફરીથી ગડબડીનો આરોપ લગાવી દીધો છે.
Haryana Assembly Election Result: ધનતેરસ-દિવાળીમાં સોનું ખરીદવું હોય તો જાણો કેટલું સોનું ખરીદવાની છે છૂટ, પાન કાર્ડ-આધાર કાર્ડ શા માટે છે જરૂરી?શનિનો મીનમાં પ્રવેશ થતા જ આ રાશિવાળાના જીવનમાં થવા લાગશે 'ચમત્કાર', ધનલાભ થશે, સાડાસાતી-ઢૈય્યામાંથી મળશે મુક્તિ!top Selling car
Top Selling Car: વેગનઆર, બલેનો, પંચ...બધાને બાજુ પર હડસેલી આ કાર પાછળ દીવાના થયા લોકો, નામ જાણી ચોંકશો, ખરીદવા માટે પડાપડી હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોની તસવીર લગભગ સ્પષ્ટ થઈ ગઈ ચૂકી છે. રાજ્યમાં એકવાર ફરીથી ભગવો લહેરાવવાની તૈયારીમાં છે. ભાજપ ફરી સરકાર બનાવે તેવી સ્થિતિ છે. ચૂંટણી પંચની વેબસાઈટના આંકડા મુજબ હાલ પ્રદેશમાં ભાજપે 46 સીટો જીતી લીધી છે અને 2 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 35 સીટ જીતી ચૂકી છે અને 2 પર આગળ છે. ભાજપ સ્પષ્ટ બહુમતી જે 46 સીટોની છે તેના કરતા પણ આગળ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે હરિયાણા ચૂંટણીમાં તંત્રની જીત થઈ છે.
Haryana Assembly Election Congress BJP Jairam Ramesh Democracy India News Gujarati News Haryana Election Result Haryana Elections Result Live Haryana Election 2024 Haryana Election Update Haryana Election Result Live Vinesh Phogat Bhupinder Singh Hooda Bjp Vs Congress Cm Nayab Singh Saini Haryana Election News Nayab Singh Saini Haryana Election Result Date 2024 Haryana Exit Poll Haryana Election Result Live Updates Haryana Election Live Counting Haryana Assembly Election 2024 Bjp Congress Aap Jjp Inld Indian National Lok Dal Jannayak Janata Party Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »
અંબાલાલ બાદ હવે પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો, ચોમાસું ગયુ નથી, આ તારીખે રાહ જોજોParesh Goswami Prediction : હવામાન વિભાગે ગુજરાતમાં 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આપી આગાહી, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતાં 27 ટકાથી વધારે નોંધાયો વરસાદ, આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું કે, રાજ્યમાં હજુ ચોમાસાની વિદાય થઇ નથી
और पढो »
ભલે ગુજરાતમાં વરસાદ નથી, પણ આ ડેમની સપાટી વધતા લોકોમાં ફફડાટ, ગત વર્ષે આવ્યું હતું પૂરNarmada Dam: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક સામાન્ય વધતા ફરી 5 દરવાજા 1.65 મીટર સુધી ખોલાવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક 94,128 ક્યુસેક થઈ રહી છે. નર્મદા ડેમ ની જળ સપાટી આજની 137.25 મીટરે પહોંચી છે.
और पढो »
આવી રહ્યું છે ચક્રવાત ‘વણઝાર! અંબાલાલે કહ્યું હજુ નથી ગયો વરસાદ, આ તારીખોમાં ફરી ભુક્કા કાઢશેગુજરાતમાં હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીમાં હંમેશાં મતભેદ રહ્યાં છે. 1 જૂનથી અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 46 ટકા વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે હાલ ગુજરાત પર કોઈ નવી સિસ્ટમ ન હોવાથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હાલ કોઈ શક્યતા દેખાઈ નથી રહી.
और पढो »
kidney health: આ 5 આદતોથી કિડની થઈ શકે છે ખરાબ, શું તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલો?કિડની ફેલ્યરના લક્ષણો(Symptoms of kidney failure)ને ઉંમર પહેલા ખરાબ થતા અટકાવવા માટે આપણે કેટલીક આદતો બદલીને તેને બચાવી શકીએ છીએ.
और पढो »
આ અધિકારીઓને કોક બદામ ખવડાવો! 10000 કમાનારને બે કરોડની IT નોટિસ, આ ભૂલ તમે તો નથી કરીને!Income Tax Notice: બિહારમાં આવકવેરા વિભાગ સાથે જોડાયેલો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જી હા, બિહારના ગયા જિલ્લામાં દર મહિને 10,000 રૂપિયા કમાતા વ્યક્તિને 2 કરોડ રૂપિયાની આવકવેરા વિભાગની નોટિસ મળી છે. નોટિસ મળ્યા બાદ મજૂર અને તેનો પરિવાર ખૂબ જ ચિંતિત બન્યો હતો.
और पढो »