પરિણામોનું વિશ્લેષણ, હરિયાણામાં હાર અને જમ્મુ-કાશ્મીરમાં જીત પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

Haryana Election Result समाचार

પરિણામોનું વિશ્લેષણ, હરિયાણામાં હાર અને જમ્મુ-કાશ્મીરમાં જીત પર રાહુલ ગાંધીએ શું કહ્યું?
RAHUL GANDHIJammu Kashmir Result 2024Top News Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Election Result 2024: હરિયાણામાં કોંગ્રેસની હાર પર પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પરિણામોનું વિશ્લેષણ કરવાની વાત કરી છે. જો કે, જમ્મુ ક્ષેત્રમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

dussehra 2024

200 વર્ષ બાદ દશેરા પર બનશે શુભ રાજયોગ, આ જાતકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે, કરિયર-કારોબારમાં લાભનો યોગદિવાળી પહેલા શુક્ર-ગુરૂએ બનાવ્યો દુર્લભ સંયોગ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, ધનના ઢગલા થશે, કરિયરમાં પણ લાભJammu Kashmir Haryana Election Result 2024: હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને સિંહ ગણાવી તેમનો આભાર માન્યો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું- અમે હરિયાણામાં અણધાર્યા પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યાં છીએ. અનેક વિધાનસભા ક્ષેત્રમાંથી આવી રહેલી ફરિયાદોથી ચૂંટણી પંચને જાણકારી આપીશું. બધા હરિયાણાવાસીઓને તેના સમર્થન અને અમારા કાર્યકર્તાઓને તેના અથાગ પરિશ્રમ માટે દિલથી ધન્યવાદ. હકનો, સામાજિક અને આર્થિક ન્યાયનો, સત્યનો આ સંઘર્ષ જારી રહેશે. તમારી અવાજ મજબૂત કરતા રહીશું.

લોકસભા ચૂંટણી બાદ તે લાગી રહ્યું હતું કે કોંગ્રેસ હરિયાણામાં આ વખતે સરકાર બનાવી શકે છે, પરંતુ ચૂંટણી પરિણામોએ કોંગ્રેસની આશા પર પાણી ફેરવી દીધું છે. હરિયાણાની હાર બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યોમાં સાથી પક્ષો સાથે તાલમેલ કરવામાં કોંગ્રેસ હવે નબળી પડી શકે છે. આ બંને રાજ્યોમાં નવેમ્બરમાં ચૂંટણી થવાની સંભાવના છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

RAHUL GANDHI Jammu Kashmir Result 2024 Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહારજાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહારહરિયાણામાં જીતની હેટ્રિક બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને બરાબર આડે હાથ લીધી. પીએમ મોદીએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્ય, વિકાસ અને સુશાસનની જીત થઈ છે.
और पढो »

જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહારજાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ ગાંધી પર PM મોદીનો સીધો પ્રહારહરિયાણામાં જીતની હેટ્રિક બાદ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને બરાબર આડે હાથ લીધી. પીએમ મોદીએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્ય, વિકાસ અને સુશાસનની જીત થઈ છે.
और पढो »

હરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- પરિણામો સ્વીકાર્ય નથી, આ તંત્રની જીત, લોકતંત્રની હારહરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- પરિણામો સ્વીકાર્ય નથી, આ તંત્રની જીત, લોકતંત્રની હારઆ પરિણામોએ કોંગ્રેસની આશાઓને મોટો ઝટકો આપ્યો છે. જેની અસર હવે કોંગ્રેસના નેતાઓના નિવેદનોમાં જોવા મળી રહી છે. હરિયાણા ચૂંટણીના પરિણામો અંગે જયરામ રમેશે એકવાર ફરીથી ગડબડીનો આરોપ લગાવી દીધો છે.
और पढो »

જમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યોજમ્મુ કાશ્મીરમાં ભાજપના આ ઉમેદવારે કર્યો કમાલ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યોJammu Kashmir Result: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે કારણ કે પ્રદેશની 90 બેઠકોમાંથી હાલ ભગવા પક્ષને 29 સીટો મળી છે. જ્યારે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધનને બહુમતી સાથે 49 સીટો મળી છે. જો કે આ બધામાં જમ્મુ ક્ષેત્રમાં આવનારી કિશ્તવાડ સીટ ખુબ ચર્ચામાં છે.
और पढो »

Jammu Kashmir Elections Phase 1: જમ્મુ અને કાશ્મીરમાં આજે પહેલા તબક્કાનું મતદાન, 24 સીટ પર 219 ઉમેદવારો મેદાનમાંJammu Kashmir Elections Phase 1: જમ્મુ અને કાશ્મીરમાં આજે પહેલા તબક્કાનું મતદાન, 24 સીટ પર 219 ઉમેદવારો મેદાનમાંઆજે પહેલા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પહેલા તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું. જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની 8 બેઠકો સામેલ છે.
और पढो »

Jammu Kashmir Election Result: જમ્મુમાં ભાજપ હીરો, કાશ્મીરમાં ઝીરો...જાણો જમ્મુ કાશ્મીરમાં કોને ફાળે કેટલી સીટJammu Kashmir Election Result: જમ્મુમાં ભાજપ હીરો, કાશ્મીરમાં ઝીરો...જાણો જમ્મુ કાશ્મીરમાં કોને ફાળે કેટલી સીટજમ્મુ કાશ્મીર, જેને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 હટાવ્યા પછી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ. 3 તબક્કામાં તમામ 90 બેઠકો પર શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન થયું જેના પરિણામમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસના ગઠબંધને બાજી મારી. જયારે ભાજપને જોઈએ તેવી સફળતા મળી નહીં.
और पढो »



Render Time: 2025-02-13 13:57:20