મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ? તેને લઈને કોકડું ગૂંચવાયું છે. સૌથી મોટી પાર્ટી બનેલી બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે કે પછી હાલના મુખ્યમંત્રી અને જેમના નેતૃત્વ હેઠળ મહાયુતિએ ચૂંટણી લડી તે એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બનશે...હાલ તો આ સવાલ એક મોટી પહેલી બની રહ્યો છે.
Navpancham yog
ગુરુ ગોચર કરે તે પહેલા જ બનશે અત્યંત શક્તિશાળી યોગ; મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે! સંપત્તિ-પ્રતિષ્ઠામાં બંપર વધારાના યોગGuru Margi 2025 12 વર્ષ બાદ માર્ગી થશે ગુરૂ બૃહસ્પતિ, વર્ષ 2025માં ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, પ્રમોશન, પગાર વધારો અને લગ્નનો બનશે યોગ મહારાષ્ટ્રમાં મહાયુતિની જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ? તેને લઈને કોકડું ગૂંચવાયું છે. સૌથી મોટી પાર્ટી બનેલી બીજેપીના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે કે પછી હાલના મુખ્યમંત્રી અને જેમના નેતૃત્વ હેઠળ મહાયુતિએ ચૂંટણી લડી તે એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બનશે. મહાયુતિમાં સૌથી વધુ સીટો ભાજપને મળી છે. ભાજપને 132, શિવસેનાને 54 અને અજીત પવારની એનસીપીને 41 સીટો પર જીત મળી છે. આ બધા વચ્ચે શિવસેનાના તમામ વિધાયકોએ એકમતે એકનાથ શિંદેને વિધાયક દળના નેતા તરીકે પસંદ કર્યા છે.
ભાજપ એકનાથ શિંદેને દિલ્હી આવવાનું આમંત્રણ આપી શકે છે અને એકનાથ શિંદે નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સામેલ થઈ શકે છે. આ વાતની બહુ ઓછી સંભાવના છે કે એકનાથ શિંદે 2019વાળી કહાની રિપિટ કરે કે જ્યારે મુખ્યમંત્રી પદના કારણે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે ગઠબંધન તોડીને કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી લીધી હતી. તેમણે ઉદ્ધવના હાલ જોયા છે. આવામાં તેમની પાસે દિલ્હી આવવાનો એક સારો વિકલ્પ છે.સૂત્રોના જણાવ્યાં મુજબ હાઈ કમાન સાથે બેઠક માટે દેવેન્દ્ર ફડણવીસ મુંબઈ આવી રહ્યા છે.
Maharashtra Devendra Fadnavis Eknath Shinde Shivsena BJP PM Modi NCP India News Gujarati News મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે શિવસેના ભાજપ પીએમ મોદી મોદી કેબિનેટ ભાજપનો પ્લાન બી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે.
और पढो »
માત્ર 1198 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો લાભ, આ કંપનીનો ધમાકોBSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે.
और पढो »
Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »
ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »
ઈલેક્ટ્રિક ગીઝર લેવું કે ગેસ ગીઝર? જાણો તમારે માટે કયું રહેશે બેસ્ટ, ખરીદતા પહેલા આ જાણી લેજોGeyser Buying Tips: શિયાળાની સીઝન આવનાર છે, એવામાં ઘણા લોકો પોતાના ઘર માટે નવું ગીઝર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે.
और पढो »